
अदेश्वरा आदेश्वरा | Aadeshwara Aadeshwara
Dhyana Jain
Lyrics of Aadeshwara Aadeshwara by Stavan.co
Adeshwara adeshwara,
Maara antarno tu parmeshwara
Adeshwara adeshwara,
Maara antarno tu parmeshwara
Shantrunjay na shikhre viraje,
Jai jai dada aadinath
Jeno mahima tribhuvanma gaaje,
Jai jai dada aadinath
Jeni krupa, pamine sau,
Paavan thai jaaye
Ghor paapi, hoye toy,
Ae tari jaaye
Adeshwara adeshwara,
Maara antarno tu parmeshwara
Adeshwara adeshwara,
Maara antarno tu parmeshwara
Maara dada ni moorti majani
Poori duniya che aeni diwani
Aevo sundar che aeno najaro
Aena aashik che laakho-hajaro
Vetha rahiye, aeni paase,
Vadhu bhooli jaine
Bhakti kariye, shubh bhaavoma
Bheena bheena thaine
Adeshwara adeshwara,
Maara antarno tu parmeshwara
Adeshwara adeshwara,
Maara antarno tu parmeshwara
Adeshwarni kripana bal par
Ananta siddhine varya che
Dusht jeevo helee thi tarya che
Ae maaro che, hu aeno chu,
Bas aetlu jaano
Ae che to che, saghdu saaru,
Bas aetlu maanu
Adeshwara adeshwara,
Maara antarno tu parmeshwara
Adeshwara adeshwara,
Maara antarno tu parmeshwara
Surya jyan kirnone failave
Vishwa aakhu jalhal thaave
Raaj kare prabhu jeva haiyama
Te samtano vaibhav paame
Drishti maari, jyan rakhu tyan,
Dado maaro dekhaye
Raat dhalene, ae chupke thi
Sapna ma aavi jaaye
Adeshwara adeshwara,
Maara antarno tu parmeshwara
Adeshwara adeshwara,
Maara antarno tu parmeshwara
अदेश्वरा आदेश्वरा,
मारा अंतरनो तू परमेश्वरा
अदेश्वरा आदेश्वरा,
मारा अंतरनो तू परमेश्वरा
शत्रुंजय ना शिखरे विराजे,
जय जय दादा आदिनाथ
जेनों महिमा त्रिभुवनमा गाजे,
जय जय दादा आदिनाथ
जेनी कृपा, पामीने सौ,
पावन थई जाए
घोर पापी, होय तोय,
ए तरी जाए
अदेश्वरा आदेश्वरा,
मारा अंतरनो तू परमेश्वरा
अदेश्वरा आदेश्वरा,
मारा अंतरनो तू परमेश्वरा
मारा दादा नी मूर्ति मजानी
पूरी दुनिया छे एनी दिवानी
एवो सुंदर छे एनो नजारो
एना आशिक छे लाखो-हजारो
वेठा रहिए, एनी पासे,
वधु भूली जाएने
भक्ति करिए, शुभ भावोमा
भीना भीना थईने
अदेश्वरा आदेश्वरा,
मारा अंतरनो तू परमेश्वरा
अदेश्वरा आदेश्वरा,
मारा अंतरनो तू परमेश्वरा
अदेश्वरनी कृपाना बल पर
अनंत सिद्धिने वर्या छे
दुष्ट जीवो हेले थी तर्या छे
ए मारो छे, हु एनो छु,
बस एटलु जानो
ए छे तो छे, सघडु सारु,
बस एटलु मानो
अदेश्वरा आदेश्वरा,
मारा अंतरनो तू परमेश्वरा
अदेश्वरा आदेश्वरा,
मारा अंतरनो तू परमेश्वरा
सूर्य ज्यां किरणोने फैलावे
विश्व आखु जलहल थावे
राज करे प्रभु जेवा हैयामा
ते समतानो वैभव पामे
दृष्टि मारी, ज्यां राखु त्यां,
दादो मारो देखाए
रात ढळेने, ए चुपके थी
सपना मा आवी जाए
अदेश्वरा आदेश्वरा,
मारा अंतरनो तू परमेश्वरा
अदेश्वरा आदेश्वरा,
मारा अंतरनो तू परमेश्वरा
અદેશન્વર અદેશન્વર,
મારા અંતરનો તું પરમેશ્વર
અદેશન્વર અદેશન્વર,
મારા અંતરનો તું પરમેશ્વર
શત્રુંજયના શિખરે વિરાજે,
જય જય દાદા આદિનાથ
જેનો મહિમા ત્રિભુવનમાં ગાજે,
જય જય દાદા આદિનાથ
જેની કૃપા પામીને સૌ,
પાવન થઈ જાય
ઘોર પાપી હોયે તોય,
એ તરી જાય
અદેશન્વર અદેશન્વર,
મારા અંતરનો તું પરમેશ્વર
અદેશન્વર અદેશન્વર,
મારા અંતરનો તું પરમેશ્વર
મારા દાદાની મૂર્તિ મજાની
પૂરી દુનિયા છે એની દીવાની
એવો સુંદર છે એનો નજારો
એના આશિક છે લાખો હજારો
વેઠા રહીયે એની પાસે,
વધુ ભૂલી જઈને
ભક્તિ કરીએ શુભ ભાવોમાં
ભીના ભીના થઈને
અદેશન્વર અદેશન્વર,
મારા અંતરનો તું પરમેશ્વર
અદેશન્વર અદેશન્વર,
મારા અંતરનો તું પરમેશ્વર
અદેશ્વરની કૃપાના બળ પર
અનંત સિદ્ધિને વર્યા છે
દુષ્ટ જીવો હેલીથી તર્યા છે
એ મારો છે, હું એનો છું,
બસ એટલું જાણો
એ છે તો છે, સઘળું સારું,
બસ એટલું માનું
અદેશન્વર અદેશન્વર,
મારા અંતરનો તું પરમેશ્વર
અદેશન્વર અદેશન્વર,
મારા અંતરનો તું પરમેશ્વર
સૂર્ય જ્યાં કિરણોને ફેલાવે
વિશ્વ આખું ઝળહળ થાવે
રાજ કરે પ્રભુ જેવા હૈયામાં
તે સમતાનો વૈભવ પામે
દ્રષ્ટિ મારી જ્યાં રાખું ત્યાં,
દાદો મારો દેખાય
રાત ઢળે ને એ ચૂપકે થી
સપના માં આવી જાય
અદેશન્વર અદેશન્વર,
મારા અંતરનો તું પરમેશ્વર
અદેશન્વર અદેશન્વર,
મારા અંતરનો તું પરમેશ્વર
© Musical Dhyana
Listen to Aadeshwara Aadeshwara now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।









