
आपूं आजे विदाई | Aapu Aaje Vidaai
Manan Sanghvi
Latest | Diksha | Stavan
Lyrics of Aapu Aaje Vidaai by Stavan.co
Antim divaso, antim ghadiyo
Antim kshan che have aa...
Radta mukine, chali nikadshe
Pacha na farshe kadi aa...
Saiyam range, guruvar sange
Aatam rangavshe re...
Gun pushpo ne, pami kari ne
Kanthak dushne fagavshe...
Aapu aaje vidai, ho pyara maara
Banje tu re sawai, ho pyara maara
Aapu aaje vidai, ho pyara maara
Banje tu re sawai, ho pyara maara
Taari sukomal kaaya che aa
Kashto ne have sehshe...
Bhad bhadti garmi ma he pan
Gochri hetu jaashe...
Mangamtaye, keshnu lunchhan
Hashta mukhe karavshe...
Kantaadi kediye tu chaalshe
Mukti marag paamshe...
Aapu aaje vidai, ho pyara maara
Banje tu re sawai, ho pyara maara
Aapu aaje vidai, ho pyara maara
Banje tu re sawai, ho pyara maara
Rini aanke, bhaare haiye
Aapu aaj vidaai...
Veer banine, nikade che tu
Karwa karm khapai...
Shivasundari no, saiyog thaajo
Evi aapu vadhai...
Karje tu, param ma sadai
Rehje swamasadai...
Aapu aaje vidai, ho pyara maara
Banje tu re sawai, ho pyara maara
Aapu aaje vidai, ho pyara maara
Banje tu re sawai, ho pyara maara
अंतिम दिवसो, अंतिम घड़ियो
अंतिम क्षण छे हवे आ...
रदता मुखीने, चली निकड़शे
पाछा ना फरशे कदी आ...
सैयम रंगे, गुरुवर संगे
आत्म रंगावशे रे...
गुण पुष्पो ने, पामी करी ने
कांटख दुशने फगावशे...
आपु आजे विदाई, हो प्यारा मारा
बंजे तू रे सवाई, हो प्यारा मारा
आपु आजे विदाई, हो प्यारा मारा
बंजे तू रे सवाई, हो प्यारा मारा
तारी सुकॊमल काया छे आ
कष्टो ने हवे सहशे...
भड़ भड़ती गर्मी मा हे पन
गुचरी हेतु जाशे...
मंगमताये, केश्नु लुंचन
हसता मुख़े करावशे...
कांटाडी केडिये तू चालशे
मुक्ति मारग पामशे...
आपु आजे विदाई, हो प्यारा मारा
बंजे तू रे सवाई, हो प्यारा मारा
आपु आजे विदाई, हो प्यारा मारा
बंजे तू रे सवाई, हो प्यारा मारा
रिणी आंके, भारी हिये
आपु आज विदाई...
वीर बनिने, निकड़े छे तू
करवा कर्म खपाई...
शिवसुंदरी नो, सयोग थाजो
एवी आपु वधाई...
करजे तू, परम मा सदाई
रहजे स्वमसदाई...
आपु आजे विदाई, हो प्यारा मारा
बंजे तू रे सवाई, हो प्यारा मारा
आपु आजे विदाई, हो प्यारा मारा
बंजे तू रे सवाई, हो प्यारा मारा
અંતિમ દિવસો, અંતિમ ઘડીઓ
અંતિમ ક્ષણ છે હવે આ...
રડતા મુકીને, ચાલી નીકળશે
પાછા ન ફરશે કદી આ...
સૈયમ રંગે, ગુરુવર સંગે
આતમ રંગાવશે રે...
ગુણ પુષ્પોને, પામી કરી ને
કંટક દુષને ફગાવશે...
આપું આજે વિદાય, હો પ્યારાં મારા
બનજે તું રે સૌવાઈ, હો પ્યારાં મારા
આપું આજે વિદાય, હો પ્યારાં મારા
બનજે તું રે સૌવાઈ, હો પ્યારાં મારા
તારી સુકોમલ કાયા છે આ
કષ્ટોને હવે સહેશે...
ભડ ભડતી ગરમીમાં હે પણ
ગોચરી હેતુ જશે...
મંગમટાયે, કેશનું લૂંછન
હસતાં મુખે કરાવશે...
કાંટાડી કેડીએ તું ચાલશે
મુક્તિ માર્ગ પામશે...
આપું આજે વિદાય, હો પ્યારાં મારા
બનજે તું રે સૌવાઈ, હો પ્યારાં મારા
આપું આજે વિદાય, હો પ્યારાં મારા
બનજે તું રે સૌવાઈ, હો પ્યારાં મારા
રિણી આંખે, ભારે હૈયે
આપું આજ વિદાય...
વીર બનીને, નીકળી છે તું
કરવા કર્મ ક્ષપાય...
શિવસુંદરીનો, સંયોગ થાજો
એવી આપું વધાઈ...
કરજે તું, પરમમાં સદાઈ
રહજે સ્વમસદાઈ...
આપું આજે વિદાય, હો પ્યારાં મારા
બનજે તું રે સૌવાઈ, હો પ્યારાં મારા
આપું આજે વિદાય, હો પ્યારાં મારા
બનજે તું રે સૌવાઈ, હો પ્યારાં મારા
© Chhabikruti Photo & Film
Listen to Aapu Aaje Vidaai now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।