आंख मारी उघडे त्यां शंखेश्वर | Aankh Mari Ughade Tya Shankheshwar
Kishore Manraja
Stavan
Lyrics of Aankh Mari Ughade Tya Shankheshwar by Stavan.co
આંખ મારી ઉઘડે ત્યાં શંખેશ્વર દેખું
મંદિરીયામાં બેઠા મારા પારસનાથ દેખું
પારસનાથ દેખું તો મન હરખાતું
ધન્ય ધન્ય જીવન મારુ કૃપા એની લેતું
આંખ મારી ઉઘડે…
અંતરની આંખોથી દરિશન કરતા
નયણા અમારા નિશદિન ઠરતાં
તારી રે મૂરતીયે મારુ મન લલચાણું
ધન્ય ધન્ય… આંખ મારી ઉઘડે…
નવણ કરાવીને અંતર પખાળું
કેશર ચઢાવી મારા કર્મોને બાળુ
ચંદન ચઢાવી મનને શીતલ બનાવુ
ધન્ય ધન્ય… આંખ મારી ઉઘડે…
સોના રૂપાના ફૂલડે વધાવું
અંતર થી હું તારી આરતી ઉતારું
ભવોભવ મારે શરણું તમારું
ધન્ય ધન્ય… આંખ મારી ઉઘડે…
નિશદિન તારા ગુણલા હું ગાવું
શિવ મસ્તુ સર્વની ભાવના હું ભાવુ
જયારે જયારે યાદ કરું તુજને હું દેખું
ધન્ય ધન્ય… આંખ મારી ઉઘડે…
आंख मारी उघडे त्यां शंखेश्वर देखुं
मंदिरीयामां बेठा मारा पारसनाथ देखुं
पारसनाथ देखुं तो मन हरखातुं
धन्य धन्य जीवन मारु कृपा एनी लेतुं
आंख मारी उघडे…
अंतरनी आंखोथी दरिशन करता
नयणा अमारा निशदिन ठरतां
तारी रे मूरतीये मारु मन ललचाणुं
धन्य धन्य… आंख मारी उघडे…
नवण करावीने अंतर पखाळुं
केशर चढावी मारा कर्मोने बाळु
चंदन चढावी मनने शीतल बनावु
धन्य धन्य… आंख मारी उघडे…
सोना रूपाना फूलडे वधावुं
अंतर थी हुं तारी आरती उतारुं
भवोभव मारे शरणुं तमारुं
धन्य धन्य… आंख मारी उघडे…
निशदिन तारा गुणला हुं गावुं
शिव मस्तु सर्वनी भावना हुं भावु
जयारे जयारे याद करुं तुजने हुं देखुं
धन्य धन्य… आंख मारी उघडे…
© Shemaroo Jai Jinendra
Listen to Aankh Mari Ughade Tya Shankheshwar now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Contribute to the biggest Jain's music catalog
Over 10k people from around the world contribute to creating the largest catalog of lyrics ever. How cool is that?
दान करे (Donate now)
हम पूजा, आरती, जीव दया, मंदिर निर्माण, एवं जरूरतमंदो को समय समय पर दान करते ह। आप हमसे जुड़कर इसका हिस्सा बन सकते ह।