आवो नर नार आज | Aavo Nar Naar Aaj
Aditya Gadhvi
Latest | Song
Lyrics of Aavo Nar Naar Aaj by Stavan.co
थनगनता जनजनना हैय्ये आजे हरखनी हेली रे,
देवोनी दुनिया पण आजे थयी जुओने घेली रे;
भीतर तालावेली रे आवाना प्रभुवर बेली रे.
के भगवनना अंजननी वेला आवी रही अलबेली रे:
रंग जामशे रे भक्ति रंग जामशे, प्रभु आवशे रे मारा प्रभु आवशे... (2)
केसर तिलक लगावो, भीतर भावने जगावोः
केसर तिलक लगावो, भीतर भावने जगावो... भरी भीतरमां भावो...
आवो नर नार आज, लावो संगीत साज... मारा जिनराजने वधावो!
आवो नर नार आज, जिनवर भक्ति ने काज... अनहद नाद आज गावो !
चढ़शे भावधारा, जिनवर भक्तो न्यारा... परमानंद पामशे रे...
देवलालीमां मारा, देवालयमां प्यारा... देवाधिदेव आवशे रे...
ओ मारा शिवपुर शिरताज, मारा राजाधिराजः
मारा जिनवर जिनराज, राज राजाधिराज... दिव्य देवलालीमां पधारे...
तोरण द्वार पर चढावो, शेरिओ रंगथी सजावो (2) रंगे रंगावो आवो...
आवो नर नार आज, लावो शरणाई साज... मारा जिनराजने वधावो!
आवो नर नार आज, जिनवर भक्ति ने काज... अनहद नाद आज गावो !
आवो नर नार आज...
ભક્તિની ઉત્કૃષ્ટ બધાને દેશ માટે આજ વરતાવી રહી છે;
દેવીની કૃપાથી પવિત્ર આત્મા કુળની જ્યોતિ બની રહી છે;
ભીતર તાલાવેલી રે આવાના પ્રભુવર બેલી રે,
કે ભગવનના અંજનની વેલા આવી રહી અલબેલી રે;
રંગ જામશે રે ભક્તિ રંગ જામશે, પ્રભુ આવશે રે મારા પ્રભુ આવશે... (2)
કેસર તિલક લગાવો, ભીતર ભાવને જગાવો;
કેસર તિલક લગાવો, ભીતર ભાવને જગાવો... ભરી ભીતરમાં ભાવો...
આવો નર નાર આજ, લાવો સંગીત સાજ... મારા જિનરાજને વધાવો!
આવો નર નાર આજ, જિનવર ભક્તિ ને કાજ.. અનહદ નાદ આજ ગાવો!
ચઢ઼શે ભાવધારા, જિનવર ભક્તો ન્યારા... પરમાનંદ પામશે રે...
દેવલાલીમાં મારા, દેવાલયમાં પ્યારા... દેવાધિદેવ આવશે રે...
ઓ મારા શિવપુર શિરતાજ, મારા રાજાધિરાજ;
મારા જિનવર જિનરાજ, રાજ રાજાધિરાજ... દિવ્ય દેવલાલીમાં પધારે...
તોરણ દ્વાર પર ચઢાવો, શેરિઓ રંગથી સજાવો (2) રંગે રંગાવો આવો...
આવો નર નાર આજ, લાવો શરણાઈ સાજ... મારા જિનરાજને વધાવો!
આવો નર નાર આજ, જિનવર ભક્તિ ને કાજ... અનહદ નાદ આજ ગાવો!
આવો નર નાર આજ...
© Kalapurnam
Listen to Aavo Nar Naar Aaj now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Contribute to the biggest Jain's music catalog
Over 10k people from around the world contribute to creating the largest catalog of lyrics ever. How cool is that?
दान करे (Donate now)
हम पूजा, आरती, जीव दया, मंदिर निर्माण, एवं जरूरतमंदो को समय समय पर दान करते ह। आप हमसे जुड़कर इसका हिस्सा बन सकते ह।