
अंतरिक्ष प्रभु पार्श्वजी स्वीकारोने मारी अर्ज़ी | Antariksh Prabhu Parshwaji Svikarone Mari Arji
Raj Fofani
Latest | Stavan
Lyrics of Antariksh Prabhu Parshwaji Svikarone Mari Arji by Stavan.co
Mara Vhala Antariksh Dada!
Bhale Ne Je Hoy Tari Marji,
Pan Sambhad Ne Mari Arji
Antariksh Prabhu Parshvaji,
Svikarone Mari Arji (2)
Antar Na Rakho,
Antar Ma Padharo,
Antaryami Pyara Parshvaji,
Svikarone Mari Arji
Antariksh Prabhu Parshvaji,
Svikarone Mari Arji
Hu Chhu Nodharo,
Tu Sacho Saharo,
Thodi Le Bas Have Kalaji,
Svikarone Mari Arji,
Antariksh Prabhu Parshvaji,
Svikarone Mari Arji
Antariksh Prabhu Parshvaji,
Svikarone Mari Arji
Mara... Nath...
Mara... Nath...
Mara... Nath...
Dur Dur Thi Aavyo Jinvar,
Tara Charane Rehvaane
Krupa Nazar Kar Tu Muj Par,
Tara Jeva Banvaane (2)
Haa... Hu Chhu Taro Baal,
Le Mari Sambhaal,
Kem Mane Tadpave Chhe
Bas Rahvu Chhe Tari Paasji,
Svikarone Mari Arji
Antariksh Prabhu Parshvaji,
Svikarone Mari Arji
Mukh Tamaru Jota Swami,
Aankho Mari Chhalke Chhe
Harkshan Harpal Jovu Tujane,
Nayano Mara Talse Chhe (2)
Haa... Tu Betho Aakashe,
Aavi Ja Pase,
Haiyu Tujane Jankhe Chhe
Bas Jeevavu Chhe Tari Saathji,
Svikarone Mari Arji
Sankheshwar Prabhu Parshvaji,
Svikarone Mari Arji
Antariksh Prabhu Parshvaji,
Svikarone Mari Arji
मारा व़्हाला अंतरिक्ष दादा!
भले ने जे होय तारी मर्जी,
पण सांभळ ने मारी अर्ज़ी
अंतरिक्ष प्रभु पार्श्वजी,
स्वीकारोने मारी अर्ज़ी (2)
अंतर ना राखो,
अंतर मा पधारो,
अंतर्यामी प्यारा पार्श्वजी,
स्वीकारोने मारी अर्ज़ी
अंतरिक्ष प्रभु पार्श्वजी,
स्वीकारोने मारी अर्ज़ी
हूं छुं नोँधारो,
तू साचो सहारो,
थोडी ले बस हवे कालजी,
स्वीकारोने मारी अर्ज़ी,
अंतरिक्ष प्रभु पार्श्वजी,
स्वीकारोने मारी अर्ज़ी
अंतरिक्ष प्रभु पार्श्वजी,
स्वीकारोने मारी अर्ज़ी
मारा... नाथ...
मारा... नाथ...
मारा... नाथ...
दूर दूर थी आव्यो जिनवर,
तारा चरणे रहवाने
कृपा नज़र कर तू मुझ पर,
तारा जेवा बनवाने (2)
हां... हूं छुं तारो बाल,
ले मारी संभाल,
केम मने तड़पावे छे
बस रहवुं छे तारी पासजी,
स्वीकारोने मारी अर्ज़ी
अंतरिक्ष प्रभु पार्श्वजी,
स्वीकारोने मारी अर्ज़ी
मुख तमारु जोता स्वामी,
आंखो मारी छलके छे
हरक्षण हरपल जोवुं तुजने,
नयनो मारा तळसे छे (2)
हां... तू बैठो आकाशे,
आवी जा पासे,
हैयुं तुजने जांखे छे
बस जीववुं छे तारी साथजी,
स्वीकारोने मारी अर्ज़ी
संखेश्वर प्रभु पार्श्वजी,
स्वीकारोने मारी अर्ज़ी
अंतरिक्ष प्रभु पार्श्वजी,
स्वीकारोने मारी अर्ज़ी
મારા વ્હાલા અંતરિક્ષ દાદા!
ભલે ને જે હોય તારી મરજી,
પણ સાંભળને મારી અરજી
અંતરિક્ષ પ્રભુ પાર્શ્વજી,
સ્વીકારોને મારી અરજી (2)
અંતર ના રાખો,
અંતરમાં પધારો,
અંતર્યામી પ્યારા પાર્શ્વજી,
સ્વીકારોને મારી અરજી
અંતરિક્ષ પ્રભુ પાર્શ્વજી,
સ્વીકારોને મારી અરજી
હું છું નોંધારો,
તું સાચો સહારો,
થોડી લે બસ હવે કાળજી,
સ્વીકારોને મારી અરજી
અંતરિક્ષ પ્રભુ પાર્શ્વજી,
સ્વીકારોને મારી અરજી
મારા... નાથ...
મારા... નાથ...
મારા... નાથ...
દૂર દૂરથી આવ્યો જિનવર,
તારા ચરણે રહેવાને
કૃપા નજર કર તું મુજ પર,
તારા જેવા બનવાને (2)
હાં... હું છું તારો બાળ,
લે મારી સંભાળ,
કેમ મને તડપાવે છે
બસ, રહેવું છે તારી પાસજી,
સ્વીકારોને મારી અરજી
અંતરિક્ષ પ્રભુ પાર્શ્વજી,
સ્વીકારોને મારી અરજી
મુખ તમારું જોતાં સ્વામી,
આંખો મારી છલકે છે
હરક્ષણ હરપલ જોવા તુજને,
નયનો મારા તલસે છે (2)
હાં... તું બેઠો આકાશે,
આવી જા પાસે,
હૈયું તુજને ઝંખે છે
બસ, જીવવું છે તારી સાથજી,
સ્વીકારોને મારી અરજી
શંખેશ્વર પ્રભુ પાર્શ્વજી,
સ્વીકારોને મારી અરજી
અંતરિક્ષ પ્રભુ પાર્શ્વજી,
સ્વીકારોને મારી અરજી
© JinShasanam
Listen to Antariksh Prabhu Parshwaji Svikarone Mari Arji now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।