
અંતર થી સુંદર થાવાનું છે 2.0 | Antar Thi Sundar Thavanu Che 2.0
Vatsal Mehta
Latest | Stavan
Lyrics of Antar Thi Sundar Thavanu Che 2.0 by Stavan.co
Doso ghana bharya me,
have thayo chhu bhare,
halva thavane avyo tare dwar…
prashno ghana karya me,
javabo shodhya nathi,
vachano tamara bhulyo chhu he nath…
Dilma padharo, manma padharo
nayane padharo ne Mahavir aaj (2)
O re Mahavir tujane jota e samjay chhe,
antar thi sundar thavanu chhe…
bar nu saundarya nirkhi, bhavo bhav rakhadya karyu,
have antar thi sundar thavanu chhe…
have antar thi sundar thavanu chhe…
Goshalane taryo, Chandkaushiyane taryo,
Gautam Swami pan to moksh ne varya…
antarr ni yatra vadhu favi tamone,
bhautikta thi dur thaine mokshe gaya
have tar tar tar taranhar…
tar tar tar taranhar…
bhav par utar ne have kirtar…
bhav par utar ne have kirtar…
Dilma padharo, manma padharo
nayane padharo ne Mahavir aaj
Vairagya ma pan aham na parvat prabhu chanto rahyo,
parvat chantata joyine shata anubhavto rahyo,
mithya tani e shata ne hu kyare olangu prabhu,
sachi samaj thi maru jivan kyare hu jivu prabhu…
Darbare tara avine bas ek vaat kari rahyo,
mangani bas mangani ne mangani j kari rahyo,
kai chhodvani bhavna have kyare ave he prabhu,
sachi samaj thi maru jivan kyare hu jivu prabhu (2)
दोषो घणा भर्या मे,
हवे थयो छु भारे,
हलवा थवाने आव्यो तारे द्वार…
प्रश्नो घणा कार्य़ा मे,
जवाबो शोध्या नथि,
वचनो तमारा भूल्यो छु हे नाथ…
दिलमा पधारो, मनमा पधारो
नयने पधारो ने महावीर आज (2)
ओ रे महावीर तुजने जोता ए समझाय छे,
अंतर थी सुंदर थवानु छे…
बार नु सौंदर्य निरखी, भावो भाव रखड्या कार्यु,
हवे अंतर थी सुंदर थवानु छे…
हवे अंतर थी सुंदर थवानु छे…
गोशालाने तार्यो, चंदकौशियाने तार्यो,
गौतम स्वामी पन तो मोक्ष ने वर्या…
अंतर नी यात्रा वधु फावी तमोने,
भौतिकता थी दूर थईने मोक्षे गया
हवे तर तर तर तरणहार…
तर तर तर तरणहार…
भाव पार उतर ने हवे किरतार…
भाव पार उतर ने हवे किरतार…
दिलमा पधारो, मनमा पधारो
नयने पधारो ने महावीर आज
वैराग्य मा पन अहम ना पर्वत प्रभु चांतो रह्यो,
पर्वत चांतता जोईने शाता अनुभवतो रह्यो,
मिथ्या तणी ए शाता ने हु क्यारे ओलंगु प्रभु,
साची समझ थी मारु जीवन क्यारे हु जीवु प्रभु…
दरबारे तारा आवीने बस एक वात करी रह्यो,
मांगणी बस मांगणी ने मांगणी ज करी रह्यो,
काई छोड़वानी भावना हवे क्यारे आवे हे प्रभु,
साची समझ थी मारु जीवन क्यारे हु जीवु प्रभु (2)
દોષો ઘણા ભર્યા મેં,
હવે થયો છું ભારે,
હળવા થવાને આવ્યો તારે દ્વાર…
પ્રશ્નો ઘણા કર્યા મેં,
જવાબો શોધ્યા નથી,
વચનો તમારા ભૂલ્યો છું હે નાથ…
દિલમાં પધારો, મનમાં પધારો
નયને પધારો ને મહાવીર આજ (2)
ઓ રે મહાવીર તુજને જોતા એ સમજાય છે,
અંતરથી સુંદર થવાનું છે…
બારનું સૌંદર્ય નિરખી, ભવો ભવ રાખડ્યા કર્યું,
હવે અંતરથી સુંદર થવાનું છે…
હવે અંતરથી સુંદર થવાનું છે…
ગોશાળાને તાર્યો, ચંડકોશીયાને તાર્યો,
ગૌતમ સ્વામી પણ તો મોક્ષને વર્યા…
અંતરની યાત્રા વધુ ફાવી તમોને,
ભૌતિકતા થી દૂર થઈને મોક્ષે ગયા
હવે તાર તાર તાર તારણહાર…
તાર તાર તાર તારણહાર…
ભાવ પાર ઉતાર ને હવે કિરતાર …
ભાવ પાર ઉતાર ને હવે કિરતાર…
દિલમાં પધારો, મનમાં પધારો
નયને પધારો ને મહાવીર આજ
વૈરાગ્યમાં પણ અહં ના પર્વત પ્રભુ ચણતો રહ્યો,
પર્વત ચણાતા જોઈને શાતા અનુભવતો રહ્યો,
મિથ્યા તણી એ શાતા ને હું ક્યારે ઓળંગું પ્રભુ,
સાચી સમજથી મારું જીવન ક્યારે હું જીવું પ્રભુ…
દરબારે તારા આવીને બસ એક વાત કરી રહ્યો,
માંગણી બસ માંગણી ને માંગણી જ કરી રહ્યો,
કઈ છોડવાની ભાવના હવે ક્યારે આવે હે પ્રભુ,
સાચી સમજથી મારું જીવન ક્યારે હું જીવું પ્રભુ (2)
© VATSAL MEHTA
Listen to Antar Thi Sundar Thavanu Che 2.0 now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।









