दिवड़ो धरो रे प्रभु | Divdo Dharo Re Prabhu
Stavan
Lyrics of Divdo Dharo Re Prabhu by Stavan.co
दीवडो धरो रे प्रभु दीवडो धरो,
मारा तन मन केरां तिमिर हरो
दीवडो धरो…
मायानगरनां रंगरागमां,
काया आ रंगाणी रे (२)
भवसागरमां भमतां भमतां,
पीधा खारा पाणी रे (२)
दुःखडा सर्वे दूर करो… दीवडो
जाणी जोईने मारग वच्चे,
में तो वेर्या कांटा (२)
अखंड वहेती प्रेम नदीना,
पाड्या हजारो फांटा (२)
देखाडो प्रभु राह खरो… दीवडो (२)
स्वार्थ तणी आ दुनिया मांहे,
आशा एक तमारी रे (२)
जीवनना संग्राममां जो जो,
जाउं ना हुं हारी रे, (२)
हैये, भक्तिभाव धरो,
हैये मारा वास करो
अंतरायो सर्वे दूर करो… दीवडो (३)
દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો,
મારા તન મન કેરાં તિમિર હરો
દીવડો ધરો…
માયાનગરનાં રંગરાગમાં,
કાયા આ રંગાણી રે (૨)
ભવસાગરમાં ભમતાં ભમતાં,
પીધા ખારા પાણી રે (૨)
દુઃખડા સર્વે દૂર કરો… દીવડો
જાણી જોઈને મારગ વચ્ચે,
મેં તો વેર્યા કાંટા (૨)
અખંડ વહેતી પ્રેમ નદીના,
પાડ્યા હજારો ફાંટા (૨)
દેખાડો પ્રભુ રાહ ખરો… દીવડો
સ્વાર્થ તણી આ દુનિયા માંહે,
આશા એક તમારી રે (૨)
જીવનના સંગ્રામમાં જો જો,
જાઉં ના હું હારી રે, (૨)
હૈયે, ભક્તિભાવ ધરો,
હૈયે મારા વાસ કરો
અંતરાયો સર્વે દૂર કરો… દીવડો
© Jainsite
Listen to Divdo Dharo Re Prabhu now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।