धन धन ते मुनिवरा रे | Dhan Dhan Te Munivara Re
P.M. Shri Grihans V. M.S.
Stavan
Lyrics of Dhan Dhan Te Munivara Re by Stavan.co
ધન-ધન તે મુનિવરા રે, રેજે જિનઆણા પાળે,
રાગ-દ્વેષદ્વે ને દૂર કરીને, આતમ શુદ્ધિ સાધે…
ધન-ધન મુનિવરા… ધન-ધન મુનિવરા…
દેહની સુખશીલતાના યોગે, ભટક્યો ભવ અનંતા
કટ્ટર શત્રુમાની દેહને, કષ્ટ બહુ જે દેતા,
ધન-ધન મુનિવરા… (૧)
કાંટા કે પથરાથી પગમાંલોહીની ધારા વહેતા,
મુક્તી વધુના કંકુ પગલા, માની બહુ હરખાતા,
ધન-ધન મુનિવરા… (૨)
કોઈ જીવને દુઃખ ન દેવં, એ નિશ્ચય મનધારે,
રે મન થી પણ પર દુઃખ પ્રવૃત્તિ, સ્વપ્ને પણ ના કરતા,
ધન-ધન મુનિવરા… (૩)
વૈયાવચ્ચથી સ્વાધ્યાય આદીક, શક્તિપાચન કરતા,
એજ મુનિ, જીનશાસનની, સાચી સેવા કરતા,
ધન-ધન મુનિવરા… (૪)
આતમ ધનના ચોર લુટારૂં, સ્નેહી સ્વજન ને જાણી
સર્વજીવ પર સ્નેહ ધરંતી, વૃત્તિ મુનિની વખાણી,
ધન-ધન મુનિવરા… (૫)
धन-धन ते मुनिवरा रे, जे जिनआणा पाळे,
राग-द्वेषने दूर करीने, आतम शुद्धि साधे…
धन-धन मुनिवरा… धन-धन मुनिवरा…
देहनी सुखशीलताना योगे, भटक्यो भव अनंता
कट्टर शत्रु मानी देहने, कष्ट बहु जे देता,
धन-धन मुनिवरा… (१)
कांटा के पथराथी पगमां लोहीनी धारा वहेता,
मुक्ती वधुना कंकु पगला, मानी बहु हरखाता,
धन-धन मुनिवरा… (२)
कोई जीवने दुः ख न देवं, ए निश्चय मनधारे,
मन थी पण पर दुःख प्रवृत्ति, स्वप्ने पण ना करता,
धन-धन मुनिवरा… (३)
वैयावच्चथी स्वाध्याय आदीक, शक्तिपाचन करता,
एज मुनि, जीनशासननी, साची सेवा करता,
धन-धन मुनिवरा… (४)
आतम धनना चोर लुटारूं, स्नेही स्वजन ने जाणी
सर्व जीव पर स्नेह धरंती, वृत्ति मुनिनी वखाणी,
धन-धन मुनिवरा… (५)
© Stavan Co.
Listen to Dhan Dhan Te Munivara Re now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।