
दूर दूरथी तारा दरबारे आव्यो | Door Door Thi Tara Darbare Aavyo
Prashant Shah (Dikubhai)
Stavan

Lyrics of Door Door Thi Tara Darbare Aavyo by Stavan.co
Door doorthi tara darbare aavyo
Malva tane huṁ dada tare dware aavyo.
Maljo ho dada maljo ho maljo dada re.
Maljo ho maljo dada re.
Dada re dada re dada re.
Door door thi tara darbare aavyo.
Tu chhe samarth dada evu meṁ jānayuṁ
Huṁ chhu ajñāni kāī vadhu nav jāṇu
Aavyo chhu tare dware laine haiyā māṁ āsh
Thāshe mujhne nirāt kadī thāūṁ nā nirāsh.
Evā evā mansūbā ghaḍī huṁ to aavyo...
Maljo ho maljo dada re.
Door door thi tara darbare aavyo.
Janmojanmathī dada mujhne tuṁ jāṇe.
Preet tāri māri dada loko shuṁ jāṇe.
Kahevuṁ shuṁ jagne āj tāri māri ā chhe vāt
Sāchavje mujhne nāth vinanti chhe māri āj
Antar nī prārthanā tuṁ jāṇe-ajāṇe
Suṇjo ho suṇjo dada re. (2)
Dada re dada re dada re
Door door thi....
Karne kasoti have bandh māra dada.
Karmo nā lekh have badal māra dada!
Sahevānī shakti khūṭī jīvannī āsh ṭūṭī
Loko jāy laaj lūṭī
Raḍto rajhalto huṁ to tāre dware aavyo..
Tārjo ho tārjo dada re (2)
Dada re dada re dada re
Door door thi...
दूर दूरथी तारा दरबारे आव्यो
मळवा तने हुं दादा तारे द्वारे आव्यो।
मळजो हो दादा मळजो हो मळजो दादा रे।
मळजो हो मळजो दादा रे।
दादा रे दादा रे दादा रे।
दूर दूर थी तारा दरबारे आव्यो।
तु छे समर्थ दादा एवु में जाणयु
हुं छु अज्ञानी काई वधु नव जाणू
आव्यो छु तारे द्वारे लइने हैया मां आश
थाशे मुजने निरात कदी थाऊ ना निराश।
एवा एवा मनसूबा घडी हुं तो आव्यो...
मळजो हो मळजो दादा रे।
दूर दूर थी तारा दरबारे आव्यो।
जन्मोजनमथी दादा मुजने तुं जाणे।
प्रीत तारी मारी दादा लोको शुं जाणे।
कहेवुं शुं जगने आज तारी मारी आ छे वात
साचवजे मुजने नाथ विनंती छे मारी आज
अंतर नी प्रार्थना तुं जाणे-अजाणे
सुणजो हो सुणजो दादा रे। (२)
दादा रे दादा रे दादा रे
दूर दूर थी....
करने कसोटी हवे बंध मारा दादा।
कर्मो ना लेख हवे बदल मारा दादा !
सहेवानी शक्ति खूटी जीवननी आश तूटी
लोको जाय लाज लूटी
रडतो रझळतो हुं तो तारे द्वारे आव्यो..
तारजो हो तारजो दादा रे (२)
दादा रे दादा रे दादा रे
दूर दूर थी...
દૂર દૂરથી તારા દરબારે આવ્યો
મળવા તને હું દાદા તારે દ્વારે આવ્યો।
મળજો હો દાદા મળજો હો મળજો દાદા રે।
મળજો હો મળજો દાદા રે।
દાદા રે દાદા રે દાદા રે।
દૂર દૂરથી તારા દરબારે આવ્યો।
તું છે સમર્થ દાદા એવું મેં જાણ્યું
હું છું અજ્ઞાની કંઈ વધું ન જાણું
આવ્યો છું તારે દ્વારે લઈને હૈયા માં આશ
થાશે મોજને નિરાત કદી થાઉં ના નિરાશ।
એવા એવા મનસૂબા ઘડી હું તો આવ્યો...
મળજો હો મળજો દાદા રે।
દૂર દૂરથી તારા દરબારે આવ્યો।
જન્મોજન્મથી દાદા મોજને તું જાણે।
પ્રીત તારી મારી દાદા લોકો શું જાણે।
કહેવું શું જગને આજે તારી મારી આ છે વાત
સાચવજે મોજને નાથ વિનંતી છે મારી આજ
અંતર ની પ્રાર્થના તું જાણે-અજાણે
સાંભળજો હો સાંભળજો દાદા રે। (૨)
દાદા રે દાદા રે દાદા રે
દૂર દૂરથી....
કરણે કસોટી હવે બંધ મારા દાદા।
કર્મો ના લેખ હવે બદલ મારા દાદા !
સહેવાની શક્તિ ખૂટી જીવનની આશ તૂટી
લોકો જાય લાજ લૂટી
રડતો રઝળતો હું તો તારે દ્વારે આવ્યો..
તારજો હો તારજો દાદા રે (૨)
દાદા રે દાદા રે દાદા રે
દૂર દૂરથી...
© Dharmadisha
Listen to Door Door Thi Tara Darbare Aavyo now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।