
एवा अंगार अमारा | Eva Angar Amara
Sani Shah
Diksha | Song

Lyrics of Eva Angar Amara by Stavan.co
Mahavir ne vato manine
Divya jyoti ne jalkave
Guru aana ne chit dharvana
Vimal bhavo ne chadkave
Rajoharan na range rame che
Kashto saghla keva khame che...
Sarve jivo ne abhay denara
Eva angar amara, eva angar amara
Jinshashan shangara eva angar amara
Eva angar amara, eva angar amara
Jinshashan shangara eva angar amara
Ea to suyog na sathvare,
Saiyam ni sodham mehkave
Ea to suyog na sathvare,
Saiyam ni sodham mehkave
Jinvar na aarya bani ne
Shashtro thi aatam rangave
Aaudary gun avdharine,
Bane duniya thi algari je
Sinhsattva thi jivan ne jiv nara
Eva angar amara, eva angar amara
Jinshashan shangara eva angar amara
Eva angar amara, eva angar amara
Jinshashan sitara eva angar amara
Ea to aatam ne shangarva,
Shil saiyam ne aangi rachave
Vali karemibhante uchharine
Mahavrato ni aangi sajave
Ena mamata man thi mare che
Ne samta dil ma dhari che
Prabhu na panthe moksh ne pam nara
Eva angar amara, eva angar amara
Jinshashan shangara eva angar amara
Eva angar amara, eva angar amara
Jinshashan sitara eva angar amara
Eva lage pyara mane
Jota haiyu nami chahe
Anand thi ahobhave
Ujdae veshe sohe
Veer na adeshe mohe
Ankit thaya manobhave (2)
Eva angar amara, eva angar amara
Jinshashan shangara eva angar amara
Eva angar amara, eva angar amara
Jinshashan shangara eva angar amara
महावीर ने वाते मानीने
दिव्य ज्योति ने जलकावे
गुरु आना ने चित्त धारण
विमल भावो ने छड़कावे
रजोहरण ना रंगे रमे छे
कष्टो सगला केवा खामे छे...
सर्वे जीवो ने अभय देनारा
एवा अंगार अमारा, एवा अंगार अमारा
जिनशासन श्रृंगार एवा अंगार अमारा
एवा अंगार अमारा, एवा अंगार अमारा
जिनशासन श्रृंगार एवा अंगार अमारा
ए तो सुयोग ना साथवारे,
संयम नी सोधम महकावे
ए तो सुयोग ना साथवारे,
संयम नी सोधम महकावे
जिनवर ना आर्य बनी ने
शास्त्रो थी आत्म रंगावे
औदार्य गुण अवधारीने,
बने दुनिया थी अलगारी जे
सिंहसत्त्व थी जीवन ने जीव नारा
एवा अंगार अमारा, एवा अंगार अमारा
जिनशासन श्रृंगार एवा अंगार अमारा
एवा अंगार अमारा, एवा अंगार अमारा
जिनशासन सितारा एवा अंगार अमारा
ए तो आत्म ने श्रृंगारवा,
शील संयम ने आंगी रचावे
वली करेंमिभांते उच्चारिने
महाव्रतो नी आंगी सजावे
एना ममता मन थी मरे छे
ने समता दिल मा धरी छे
प्रभु ना पंथे मोक्ष ने पाम नारा
एवा अंगार अमारा, एवा अंगार अमारा
जिनशासन श्रृंगार एवा अंगार अमारा
एवा अंगार अमारा, एवा अंगार अमारा
जिनशासन सितारा एवा अंगार अमारा
एवा लागे प्यारा मने
जोता हायू नमि चाहे
आनंद थी अहोभावे
उजड़े वेषे सोहे
वीर ना आदेशे मोहे
अंकित थया मनोभावे (2)
एवा अंगार अमारा, एवा अंगार अमारा
जिनशासन श्रृंगार एवा अंगार अमारा
एवा अंगार अमारा, एवा अंगार अमारा
जिनशासन श्रृंगार एवा अंगार अमारा
મહાવીર ને વાતો માનીને
દિવ્ય જ્યોતિ ને જલકાવે
ગુરુ આના ને ચિત ધારવાના
વિમલ ભાવો ને છડકાવે
રજોહરણ ના રંગે રમે છે
કષ્ટો બધા કેવી રીતે ખામે છે...
સર્વે જીવો ને અભય દેનારાં
એવા અંગાર અમારા, એવા અંગાર અમારા
જિનશાસન શણગાર એવા અંગાર અમારા
એવા અંગાર અમારા, એવા અંગાર અમારા
જિનશાસન શણગાર એવા અંગાર અમારા
એ તો સુયોગ ના સાથવારે,
સૈયમ ની શોધમ મહકાવે
એ તો સુયોગ ના સાથવારે,
સૈયમ ની શોધમ મહકાવે
જિનવર ના આર્ય બનીને
શાસ્ત્રો થી આતમ રંગાવે
ઔદાર્ય ગુણ અવધારીને,
બને દુનિયા થી અલગારી જે
સિંહસત્વ થી જીવન ને જીવ નારા
એવા અંગાર અમારા, એવા અંગાર અમારા
જિનશાસન શણગાર એવા અંગાર અમારા
એવા અંગાર અમારા, એવા અંગાર અમારા
જિનશાસન તારા એવા અંગાર અમારા
એ તો આતમ ને શણગારવા,
શીલ સૈયમ ને આંગી રચાવે
વળી કરે મિભાંતે ઉચ્ચારીને
મહાવ્રતો ની આંગી સજાવે
એના મમતા મન થી મરે છે
ને સમતા દિલ માં ધરી છે
પ્રભુ ના પંથે મોક્ષ ને પામ નારા
એવા અંગાર અમારા, એવા અંગાર અમારા
જિનશાસન શણગાર એવા અંગાર અમારા
એવા અંગાર અમારા, એવા અંગાર અમારા
જિનશાસન તારા એવા અંગાર અમારા
એવા લાગે પ્યારાં મને
જોતાં હૈયું નમી ચાહે
આનંદ થી અહોભાવે
ઉજળે વેશે શોભે
વીર ના આદેશે મોહે
અંકિત થયાં મનોભાવે (2)
એવા અંગાર અમારા, એવા અંગાર અમારા
જિનશાસન શણગાર એવા અંગાર અમારા
એવા અંગાર અમારા, એવા અંગાર અમારા
જિનશાસન શણગાર એવા અંગાર અમારા
© Vimalkirti Parivar
Listen to Eva Angar Amara now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।