घोर अंधारी रे रातलड़ी | Ghor Andhari Re Rataldi
Pavapuri | Garba
Lyrics of Ghor Andhari Re Rataldi by Stavan.co
ઘોર અંધારી રે . . . રાતલડીમાં, સપનાં દીઠાં ચાર
પહેલે સપને રે દીઠા મેં તો, પાવાપુરી ધામ
દિવાળી કરશું રે સાથે મળી સહુ , પાવાપુરી ધામ
ભેટવા આવજો રે... પાવાપુરીમાં , મહાવીર સ્વામી ભગવાન .
બીજે સપને રે . . . દીઠા મેં તો ... સિદ્ધાચલજી ધામ
આવજો આવજો રે સાથે મળી સહુ... સિદ્ધાચલજી ધામ
નવ્વાણું કરશું રે... સાથે મળી સહુ ... સિદ્ધાચલને ધામ
ભેટવા આવજો રે સિદ્ધાચલમાં ... આજેશ્વર ભગવાન
. . . ઘોર અંધારી રે .
ત્રીજે સપને રે દીઠા મેં તો , શંખેશ્વરજી ધામ
આવજો આવજો રે સાથે મળી સહુ , શંખેશ્વરજી ધામ
અઠ્ઠમ કરશું રે સાથે મળી સહુ , શંખેશ્વરજી ધામ
ભેટવા આવજો રે શંખેશ્વરમાં , પાર્શ્વનાથ ભગવાન
© Stavan.co
Listen to Ghor Andhari Re Rataldi now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।