
गिरीराज छे मजानो तुं | Giriraj Che Majano Tu
Vandit Sukhia | Jainam Varia
Palitana | Latest | Song
Lyrics of Giriraj Che Majano Tu by Stavan.co
Tari Aa Bhumine Je Namta Ahobhave
Chhe Kidhu, E Mokshane Najdikma Lave
Giriraj, Chhe Majano Tu
Siddharaj, Chhe Badhano Tu
Tari Dhartithi Karodo Parmana Dhyane
Leen Thai Pahonchyata Ante Siddhona Game
Giriraj, Chhe Majano Tu
Siddharaj, Chhe Badhano Tu ||D||
Taru Varnan Sunu, To Manma Ghanu
Uchhale Moju Yatratanu
Taru Darshan Karu Ne Palbhar Tharu
Pachhi Bharto Hu Punyacharu (3)
Taru Aarohan Karyu Je Rishabh Maharaje
Emna Pagle Malyu Mane Chalavu Aaje
Giriraj, Chhe Majano Tu
Siddharaj, Chhe Badhano Tu ||1||
Tara Anue Anu Thi Urjatanu
Vahetu Chhe Avirat Zharanu
Ahin Shraddha Dharu Ne Tap Aadaru
To Jaldi Bhavsagar Taru (3)
Pundarik Swamiji Panch Karodni Sathe
Aa Bhumiparthi Sidhavya Mokshani Vate
Giriraj, Chhe Majano Tu
Siddharaj, Chhe Badhano Tu ||2||
तारी आ भुमिने जे नमता अहोभावे
छे किधुं, ए मोक्षने नजदिकमां लावे
गिरीराज, छे मजानो तुं
सिद्धराज, छे बधानो तुं
तारी धरतीथी करोडो परमना ध्याने
लीन थई पहोंच्याता अंते सिद्धोना गामे
गिरीराज, छे मजानो तुं
सिद्धराज, छे बधानो तुं ||धृ||
तारुं वर्णन सुणुं, तो मनमां घणुं
उछळे मोजुं यात्रातणुं
तारुं दर्शन करु ने पळभर ठरुं
पछी भरतो हुं पुण्यचरु (३)
तारु आरोहण कर्यु जे ऋषभ महाराजे
एमना पगले मळ्युं मने चालवुं आजे
गिरीराज, छे मजानो तुं
सिद्धराज, छे बधानो तुं ||१||
तारा अणुए अणु थी उर्जातणुं
वहेतुं छे अविरत झरणुं
अहीं श्रद्धा धरु ने तप आदरु
तो जल्दी भवसागर तरु (३)
पुंडरीकस्वामीजी पांच करोडनी साथे
आ भुमिपरथी सिधाव्या मोक्षनी वाटे
गिरीराज, छे मजानो तुं
सिद्धराज, छे बधानो तुं ||२||
તારી આ ભૂમિને જે નમતા અહોભાવે
છે કીધું, એ મોક્ષને નજીકમાં લાવે
ગિરિરાજ, છે મજાનો તું
સિદ્ધરાજ, છે બધાનો તું
તારી ધરતીથી કરોડો પરમના ધ્યાને
લીન થઈ પહોંચ્યાતા અંતે સિદ્ધોના ગામે
ગિરિરાજ, છે મજાનો તું
સિદ્ધરાજ, છે બધાનો તું ॥ધ્રુવ॥
તારું વર્ણન સાંભળું, તો મનમાં ઘણું
ઉછળે મોજું યાત્રાતણું
તારું દર્શન કરું ને પળભર ઠરું
પછી ભરતો હું પુણ્યાચારું (૩)
તારું આરોહણ કર્યું જે ઋષભ મહારાજે
એમના પગલે મળ્યું મને ચાલવું આજે
ગિરિરાજ, છે મજાનો તું
સિદ્ધરાજ, છે બધાનો તું ॥૧॥
તારા અણુએ અણુથી ઊર્જાતણું
વહેતું છે અવિરત ઝરણું
અહીં શ્રદ્ધા ધરું ને તપ આદરું
તો જલદી ભવસાગર તરું (૩)
પુંડરિક સ્વામીજી પાંચ કરોડની સાથે
આ ભૂમિ પરથી સિધાવ્યા મોક્ષની વાટે
ગિરિરાજ, છે મજાનો તું
સિદ્ધરાજ, છે બધાનો તું ॥૨॥
© Vandit Sukhia
Listen to Giriraj Che Majano Tu now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।









