
हवे जावु मने | Have Javu Mane
Vatsal Mehta
Diksha
Lyrics of Have Javu Mane by Stavan.co
Sukh Ni Shodhma, Dubelu Maru Man,
Bas Male, Dukh Ahin, Sukhnu Nahi Nishan
Sansar Kharo Lage Chhe, Jiv Bicharo Lage Chhe,
Atma Dukhma Lage Chhe, Have Chhutvu Mane
Guno Bijana Jova Chhe, Dosho Potana Jova Chhe,
Moh Mare Mitavo Chhe, Have Chhutvu Mane
Vairagya Ni Evi Mujne Lagi Re Lagan,
Guru Hath Maro Jhalo Maru Thay Na Patan,
Aa To Bas Pehlu Paglu Chhe, Yatra Hajiye Lambi Chhe,
Gunakirti Na Ashish Thi, Have Javu Mane
Have Viday Levano, Samay Aavine Ubho Chhe,
Mahavirna E Marag Par, Have Javu Mane
Sansar Kharo Lage Chhe, Jiv Bicharo Lage Chhe,
Atma Dukhma Lage Chhe, Have Chhutvu Mane
Guno Bijana Jova Chhe, Dosho Potana Jova Chhe,
Moh Mare Mitavo Chhe, Have Chhutvu Mane
Aa To Bas Pehlu Paglu Chhe, Yatra Hajiye Lambi Chhe,
Gunakirti Na Ashish Thi, Have Javu Mane
Have Viday Levano, Samay Aavine Ubho Chhe,
Mahavirna E Marag Par, Have Javu Mane
Have Javu Mane...
सुख नी शोधमा, डूबेलु मारु मन,
बस मले, दुःख अहिं, सुखनु नहीं निशान
संसार खरो लागे छे, जीव बिचारो लागे छे,
आत्मा दुःखमा लागे छे, हवे छूटवु मने
गुणो बीजाना जोवा छे, दोषो पोताना जोवा छे,
मोह मारे मिटावो छे, हवे छूटवु मने
वैराग्य नी एवी मुझने लागी रे लगन,
गुरु हाथ मारो झालो मारु थाय ना पतन,
आ तो बस पहलु पगलु छे, यात्रा हजीये लंबी छे,
गुणकीर्ति ना आशीष थी, हवे जावु मने
हवे विदाय लेवानो, समय आवीने उभो छे,
महावीरना ए मारग पर, हवे जावु मने
संसार खरो लागे छे, जीव बिचारो लागे छे,
आत्मा दुःखमा लागे छे, हवे छूटवु मने
गुणो बीजाना जोवा छे, दोषो पोताना जोवा छे,
मोह मारे मिटावो छे, हवे छूटवु मने
आ तो बस पहलु पगलु छे, यात्रा हजीये लंबी छे,
गुणकीर्ति ना आशीष थी, हवे जावु मने
हवे विदाय लेवानो, समय आवीने उभो छे,
महावीरना ए मारग पर, हवे जावु मने
हवे जावु मने…
સુખ ની શોધમાં, ડૂબેલું મારુ મન,
બસ મળે, દુઃખ અહીં, સુખનું નહિ નિશાન
સંસાર ખરો લાગે છે, જીવ બિચારો લાગે છે,
આત્મા દુઃખમાં લાગે છે, હવે છૂટવું મને
ગુનો બીજાના જોવા છે, દોષો પોતાના જોવા છે,
મોહ મારે મિટાવો છે, હવે છૂટવું મને
વૈરાગ્ય ની એવી મુજને લાગી રે લગન,
ગુરુ હાથ મારો ઝાલો મારુ થાય ના પતન,
આ તો બસ પેહલું પગલું છે, યાત્રા હજીએ લાંબી છે,
ગુણકીર્તિ ના આશિષ થી, હવે જવું મને
હવે વિદાઈ લેવાનો, સમય આવીને ઉભો છે,
મહાવીરના એ મારગ પર, હવે જવું મને
સંસાર ખરો લાગે છે, જીવ બિચારો લાગે છે,
આત્મા દુઃખમાં લાગે છે, હવે છૂટવું મને
ગુનો બીજાના જોવા છે, દોષો પોતાના જોવા છે,
મોહ મારે મિટાવો છે, હવે છૂટવું મને
આ તો બસ પેહલું પગલું છે, યાત્રા હજીએ લાંબી છે,
ગુણકીર્તિ ના આશિષ થી, હવે જવું મને
હવે વિદાઈ લેવાનો, સમય આવીને ઉભો છે,
મહાવીરના એ મારગ પર, હવે જવું મને
હવે જવું મને…
© Vatsal Mehta
Listen to Have Javu Mane now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।









