हवे पधारो नाथ | Have Padharo Nath
P.P.A. Udayratna Suriji M.S. | Jatin Bid
Stavan
Lyrics of Have Padharo Nath by Stavan.co
વાદળ ઝાકળ વૃક્ષ અનેજળ ફૂલફૂ રમેછે રાસ,
ઉજળા ઉજળા મંદિરિયા માંહવે પધારો નાથ…
ઇંટ ચૂનાનુંમંદિર બાંધ્યું, એવુંભલેને માનો,
તમને વ્હાલા ના પધરાવું, તો હુ સેવક શાનો?
લાગણી ઓના દ્વાર ખૂલ્યા છે લંબાવ્યા મેં હાથ,
ઉજળા ઉજળા…
તુંના આવેતો મન મંદિર, સૂનુંસૂનું ભાસે,
તું જો આવે તો મંદિરમાં, રોજ દિવાળી થાશે,
હૈયું મારું વાટ જુએ છે સાંભળજો ને સાદ,
ઉજળા ઉજળા…
આંખ મીચુંકે ઉઘાડી રાખું, તમારું દર્શન થાતું,
છો ને આવે દુઃખ હજારો, તમનેરાજી રાખું,
પ્રભુ તમારી નેહ નજરથી, ‘ઉદય’ થશે રળિયાત,
ઉજળા ઉજળા…
वादळ झाकळ वृक्ष अने जळ फूल रमे छे रास,
उजळा उजळा मंदिरियामां हवे पधारो नाथ…
इंट चूनानुं मंदिर बांध्युं, एवुं भलेने मानो,
तमने व्हाला ना पधरावुं, तो हु सेवक शानो?
लागणीओना द्वार खूल्या छे लंबाव्या में हाथ,
उजळा उजळा…
तुं ना आवे तो मनमंदिर, सूनुं सूनुं भासे,
तुं जो आवे तो मंदिरमां, रोज दिवाळी थाशे,
हैयुं मारुंवाट जुए छे सांभळजो ने साद,
उजळा उजळा…
आंख मीचुं के उघाडी राखुं, तमारुं दर्शन थातुं,
छोने आवे दुः ख हजारो, तमने राजी राखुं,
प्रभु तमारी नेह नजरथी, ‘उदय’ थशे रळियात,
उजळा उजळा…
© Hriday Parivartan
Listen to Have Padharo Nath now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।