हे वीर महावीर | Hey Veer Mahaveer
Stavan
Lyrics of Hey Veer Mahaveer by Stavan.co
Hey Veer Mahaveer,
Hey Veer Mahaveer,
Jagma Saachu Taaru Naam
Hey Veer Mahaveer
Tu Chhe Mata , Tuj Pita Chho
Tu Toe Chhe Taranhar
Hey Veer Mahaveer
Tu Antaryami Jagano Swami
Tara Charanomamokshdham
Hey Veer Mahaveer
Tu Toe Naiya,
Jivatarnee Hankare (2)
Tu Ugare Tu Sambhale
Hey Veer Mahaveer
Tu Jagtrata , Vishwa Vidhata (2)
Tu Toe Chhe Haiyano Haar
Hey Veer Mahaveer
Hey Veer Mahaveer
Hey Veer Mahaveer
Hey Veer Mahaveer
Hey Veer Mahaveer
हे वीर महावीर,
हे वीर महावीर,
जगमां साचुं तारुं नाम
हे वीर महावीर (२)
तुं छे माता, तुज पिता छो (२)
तुं तो छे तारणहार
हे वीर महावीर (२)
तुं अंतर्यामी, जगनो स्वामी (२)
तारा चरणोमां मोक्ष धाम
हे वीर महावीर (२)
तुं तो नैया, जीवतरनी हंकारे (२)
तुं उगारे तुं संभाळे
हे वीर महावीर.. (२)
तुं जगत्राता, विश्व विधाता (२)
तुं तो छे हैयानो हार
हे वीर महावीर.. (२)
हे वीर महावीर..
हे वीर महावीर..
हे वीर महावीर..
हे वीर महावीर..
હે વીર મહાવીર,
હે વીર મહાવીર,
જગમાં સાચું તારું નામ
હે વીર મહાવીર (૨)
તું છે માતા, તુજ પિતા છો (૨)
તું તો છે તારણહાર
હે વીર મહાવીર (૨)
તું અંતર્યામી, જગનો સ્વામી (૨)
તારા ચરણોમાં મોક્ષ ધામ
હે વીર મહાવીર (૨)
તું તો નૈયા, જીવતરની હંકારે (૨)
તું ઉગારે તું સંભાળે
હે વીર મહાવીર.. (૨)
તું જગત્રાતા, વિશ્વ વિધાતા (૨)
તું તો છે હૈયાનો હાર
હે વીર મહાવીર.. (૨)
હે વીર મહાવીર..
હે વીર મહાવીર..
હે વીર મહાવીર..
હે વીર મહાવીર..
© Stavan.co
Listen to Hey Veer Mahaveer now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।