जनारुं जाय छे जीवन | Janaru Jai Che Jivan
Vinod Shah
Stavan
Lyrics of Janaru Jai Che Jivan by Stavan.co
જનારું જાય છે જીવન, જરા જિનવરને જપતાે જા;
હૃદયમાં રાખી જિનવરને, પુરાણાં પાપ ધાેતાે જા,
જનારું જાય છે… (૧)
બનેલાે પાપથી ભારે, વળી પાપાે કરે શીદ્ને?
સળગતી હાેળી હૈયાની, અરે જાલીમ બુઝાતાે જા.
જનારું જાય છે… (૨)
દયાસાગર પ્રભુ પારસ, ઉછાળે જ્ઞાનની છાેળાે;
ઉતારી વાસના વસ્રાે, અરે પામર! તું ન્હાતાે જા.
જનારું જાય છે… (૩)
જીગરમાં ડંખતા દુઃખાે, થયા પાપે પિછાનીને;
જિણંદવર ધ્યાનની મસ્તી, વડે એને ઉડાતાે જા.
જનારું જાય છે… (૪)
અરે આતમ બની શાણાે, બતાવી શાણપણ તારું;
હઠાવી જૂઠી જગમાયા, ચેતન જ્યાેતિ જગાતાે જા.
જનારું જાય છે… (૫)
ખીલ્યાં જે ફૂલડાં આજે, જરૂર તે કાલે કરમાશે;
અખંડઆત્મકમલ લબ્ધિ તણી, લય દિલ લગાતાે જા.
જનારું જાય છે… (૬)
जनारुं जाय छे जीवन, जरा जिनवरने जपताे जा;
हृदयमां राखी जिनवरने, पुराणां पाप धाेताे जा,
जनारुं जाय छे… (१)
बनेलाे पापथी भारे, वळी पापाे करे शीद्ने?
सळगती हाेळी हैयानी, अरे जालीम बुझाताे जा.
जनारुं जाय छे… (२)
दयासागर प्रभु पारस, उछाळे ज्ञाननी छाेळाे;
उतारी वासना वस्राे, अरे पामर! तुं न्हाताे जा.
जनारुं जाय छे… (३)
जीगरमां डंखता दुःखाे, थया पापे पिछानीने;
जिणंदवर ध्याननी मस्ती, वडे एने उडाताे जा.
जनारुं जाय छे… (४)
अरे आतम बनी शाणाे, बतावी शाणपण तारुं;
हठावी जूठी जगमाया, चेतन ज्याेति जगाताे जा.
जनारुं जाय छे… (५)
खील्यां जे फूलडां आजे, जरूर ते काले करमाशे;
अखंडआत्मकमल लब्धि तणी, लय दिल लगाताे जा.
जनारुं जाय छे… (६)
© Stavan.co
Listen to Janaru Jai Che Jivan now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।