
जिनराज लग्नोत्सव | Jinraj Lagnotsav
Rahul Prajapati | Umang Bhavsar
Diksha | Stavan
Lyrics of Jinraj Lagnotsav by Stavan.co
Pyara prabhune paamva maate,
Charitra - mandapni chori karish (2)
Jene kari muj dilni chori
Jene kari muj dilni chori
E priyatamni chori karish
Jinraj satheno lagnotsav,
Gururaj satheno lagnotsav (2)
Swaminathni sarva-aajnaanu
sobhaag-sindoor shire bharish,
Mahavratonu mangal mangalsutra
satat muj haiye dharish (2)
Varmaala pehraavine pyara Jinvarne hu maara karish,
Ochha karva bhavna fera,
Fera dheere dheere farish
Parthi chhutvano chhe utsav,
Paramne lootvano chhe utsav (2)
Jene kari muj dilni chori
Jene kari muj dilni chori
E priyatamni chori karish
Jinraj satheno lagnotsav,
Gururaj satheno lagnotsav (2)
Vhalesar sathe vivaah karine,
Vah vah vhalamni medhvish
Vah vah vhalamni medhvish
Mastak upar hast mukavi
Panigrahan pritamthi karish
Panigrahan pritamthi karish
Pavitrata roop prabhutama,
Pagla padi prabhune pamish
Pagla padi prabhune pamish
Granthibhed kare evi,
Nigranthtani granthi bandhish
Nigranthtani granthi bandhish
Mam mundaveh - mam pavvaveh,
Eva lagnamantrona hu mast banish (2)
Sanyamna shubh saaj sajine
Sanyamna shubh saaj sajine
Praan pyara piyune parnish
Pritamne malvano chhe utsav
Pritamma bhalvano chhe utsav
Jinraj satheno lagnotsav,
Gururaj satheno lagnotsav
Vishva maate je chhe Ishwar,
E Jinvar bnashe maara var
Jeevo maate je Jagatpati,
E patini hu banish sati
Chahoon chhun hu je priyatam,
Ene j chahoon janmojanm
Haiyathi thashe hastmelap,
Arham sathe anant alap
Arihantni hu arya banu,
Bhagvantni hu bharya banu
Arihantni hu arya banu,
Bhagvantni hu bharya banu
Cheda-chedina keva cheda,
Kyaarey na thaye chhutacheda
Cheda-chedina keva cheda,
Kyaarey na thaye chhutacheda
Jinraj satheno lagnotsav,
Gururaj satheno lagnotsav (2)
प्यारे प्रभुने पाने के लिए,
चारित्र-मंडपनी चोरी करिश (2)
जेनै करी मुझ दिलनी चोरी
जेनै करी मुझ दिलनी चोरी
ए प्रियतमनी चोरी करिश
जिनराज साथेनो लग्नोत्सव,
गुरुराज साथेनो लग्नोत्सव (2)
स्वामीनाथनी सर्व-आज्ञानुं सौभाग-सिंदूर शिरे भरिश,
महाव्रतोनुं मंगल मंगलसूत्र सतत मुझ हियें धरिश (2)
वरमाला पहनावीने प्यारा जिनवरने हुं मेरा करिश,
ओछा करवा भवना फेरा,
फेरा धीरे धीरे फरिश
परथी छुटवानो छे उत्सव,
परमने लूटवानो छे उत्सव (2)
जेनै करी मुझ दिलनी चोरी
जेनै करी मुझ दिलनी चोरी
ए प्रियतमनी चोरी करिश
जिनराज साथेनो लग्नोत्सव,
गुरुराज साथेनो लग्नोत्सव (2)
वहालेसर साथे विवाह करीने,
वाह वाह वहालमनी मेढवीश
वाह वाह वहालमनी मेढवीश
मस्तक ऊपर हस्त मुकावी
पाणिग्रहण प्रीतमथी करिश
पाणिग्रहण प्रीतमथी करिश
पवित्रता रूप प्रभुतामा,
पगला पाडी प्रभुने पामीश
पगला पाडी प्रभुने पामीश
ग्रंथिभेद करे एवी,
निर्ग्रंथतणी ग्रंथि बांधीश
निर्ग्रंथतणी ग्रंथि बांधीश
मम मुंडावेह - मम पव्वावेह,
एवां लग्नमंत्रोमा हुं मस्त बनिश (2)
संयमनां शुभ साज सजीने
संयमनां शुभ साज सजीने
प्राण प्यारा पियुने परणिश
प्रीतमने मळवानो छे उत्सव
प्रीतममा भळवानो छे उत्सव
जिनराज साथेनो लग्नोत्सव,
गुरुराज साथेनो लग्नोत्सव
विश्व माटे जे छे ईश्वर,
ए जिनवर बनशे मारा वर
जीवो माटे जे जगतपति,
ए पति नी हुं बनिश सती
चाहूं छुं हुं जे प्रियतम,
एने ज चाहूं जनमोजनम
हियाथी थाशे हस्तमेलाप,
अर्हम् साथे अनंत आलाप
अरिहंतनी हुं आर्या बनूं,
भगवंतनी हुं भार्या बनूं
अरिहंतनी हुं आर्या बनूं,
भगवंतनी हुं भार्या बनूं
छेडा-छेडीना केवा छेडा,
क्यारेय न थाये छुटाछेडा
छेडा-छेडीना केवा छेडा,
क्यारेय न थाये छुटाछेडा
जिनराज साथेनो लग्नोत्सव,
गुरुराज साथेनो लग्नोत्सव (2)
પ્યારા પ્રભુને પામવા માટે,
ચારિત્ર - મંડપની ચૉરી કરીશ (2)
જેણે કરી મુજ દિલની ચોરી
જેણે કરી મુજ દિલની ચોરી
એ પ્રિયતમની ચોરી કરીશ
જિનરાજ સાથેનો લગ્નોત્સવ,
ગુરુરાજ સાથેનો લગ્નોત્સવ (2)
સ્વામીનાથની સર્વ-આજ્ઞાનું સોભાગ-સિંદૂર શિરે ભરીશ,
મહાવ્રતોનું મંગલ મંગળસૂત્ર સતત મુજ હૈયે ધરીશ (2)
વરમાળા પહેરાવીને પ્યારા જિનવરને હું મારા કરીશ,
ઓછા કરવા ભવના ફેરા,
ફેરા ધીરે ધીરે ફરીશ
પરથી છૂટવાનો છે ઉત્સવ,
પરમને લૂંટવાનો છે ઉત્સવ (2)
જેણે કરી મુજ દિલની ચોરી
જેણે કરી મુજ દિલની ચોરી
એ પ્રિયતમની ચોરી કરીશ
જિનરાજ સાથેનો લગ્નોત્સવ,
ગુરુરાજ સાથેનો લગ્નોત્સવ (2)
વહાલેસર સાથે વિવાહ કરીને,
વાહ વાહ વહાલમની મેળવીશ
વાહ વાહ વહાલમની મેળવીશ
મસ્તક ઉપર હસ્ત મૂકાવી
પાણિગ્રહણ પ્રીતમથી કરીશ
પાણિગ્રહણ પ્રીતમથી કરીશ
પવિત્રતા રૂપ પ્રભુતામાં,
પગલાં પાડી પ્રભુને પામીશ
પગલાં પાડી પ્રભુને પામીશ
ગ્રંથિભેદ કરે એવી,
નિર્ગ્રંથતણી ગ્રંથિ બાંધીશ
નિર્ગ્રંથતણી ગ્રંથિ બાંધીશ
મમ મુંડાવેહ - મમ પવ્વાવેહ,
એવાં લગ્નમંત્રોમાં હું મસ્ત બનીશ (2)
સંયમના શુભ સાજ સજીને
સંયમના શુભ સાજ સજીને
પ્રાણ પ્યારા પિયુને પરણીશ
પ્રીતમને મળવાનો છે ઉત્સવ
પ્રીતમમાં ભળવાનો છે ઉત્સવ
જિનરાજ સાથેનો લગ્નોત્સવ,
ગુરુરાજ સાથેનો લગ્નોત્સવ
વિશ્વ માટે જે છે ઈશ્વર,
એ જિનવર બનશે મારા વર
જીવો માટે જે જગતપતિ,
એ પતિની હું બનીશ સતી
ચાહું છું હું જે પ્રિયતમ,
એને જ ચાહું જનમોજનમ
હૈયાથી થાશે હસ્તમેળાપ,
અર્હમ્ સાથે અનંત આલાપ
અરિહંતની હું આર્યા બનું,
ભગવંતની હું ભાર્યા બનું
અરિહંતની હું આર્યા બનું,
ભગવંતની હું ભાર્યા બનું
છેડા-છેડીના કેવા છેડા,
ક્યારેય ન થાયે છૂટાછેડા
છેડા-છેડીના કેવા છેડા,
ક્યારેય ન થાયે છૂટાછેડા
જિનરાજ સાથેનો લગ્નોત્સવ,
ગુરુરાજ સાથેનો લગ્નોત્સવ (2)
© Raj Vihar
Listen to Jinraj Lagnotsav now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।