जैनो रे जन्मो जनम ना फेरा | Jaino Re Janmo Janam Na Phera
Palitana | Bhakti
Lyrics of Jaino Re Janmo Janam Na Phera by Stavan.co
જૈનો રે…. હો…
તીર્થો ની યાત્રા કરતા આતમ પાવન થાય,
જન્મો જનમ ના ફેરા ટળી જાય (૨ વાર)
જે કોઈ ગાય, ભવ તરી જાય
જન્મો જનમ ના…
નવનવ ટૂંકો શોભી રહી છે,
સિદ્ધાચલ ની ઉપર (૨ વાર)
આદીનાથ ની.. કામણગારી,
મૂર્તિ કેવી સુંદર.. હો.. (૨ વાર)
જૈનો રે…
દાદા ની યાત્રા કરતા ડુંગર ચડી જવાય
જન્મો જનમ ના…
ભક્તજનોના સંકટ ચૂરે,
વાંછિત ના દેનારા.. હો.. (૨ વાર)
દૂર દેશ થી દોડી આવે,
ભક્તજનોના ટોળા (૨ વાર)
જૈનો રે…
શંખેશ્વર ના સ્વામી જેનો મહિમા બધે ગવાય
જન્મો જનમ ના…
મહેસાણામાં સીમંધર સ્વામી,
જેની જોડ જડેના.. હો.. (૨ વાર)
ભાવે પ્રભુના દર્શન કરતા,
ભવ માં ભૂલા પડેના.. હો.. (૨ વાર)
જૈનો રે…
મધુર કંઠે ગીત પ્રભુના જગમાં ગવાતા જાય
જન્મો જનમ ના…
जैनो रे…. हो…
तीर्थो नी यात्रा करता आतम पावन थाय,
जन्मो जनम ना फेरा टळी जाय (२ वार)
जे कोई गाय, भव तरी जाय
जन्मो जनम ना…
नवनव टूंको शोभी रही छे,
सिद्धाचल नी उपर (२ वार)
आदीनाथ नी.. कामणगारी,
मूर्ति केवी सुंदर.. हो.. (२ वार)
जैनो रे…
दादा नी यात्रा करता डुंगर चडी जवाय
जन्मो जनम ना…
भक्तजनोना संकट चूरे,
वांछित ना देनारा.. हो.. (२ वार)
दूर देश थी दोडी आवे,
भक्तजनोना टोळा (२ वार)
जैनो रे…
शंखेश्वर ना स्वामी जेनो महिमा बधे गवाय
जन्मो जनम ना…
महेसाणामां सीमंधर स्वामी,
जेनी जोड जडेना.. हो.. (२ वार)
भावे प्रभुना दर्शन करता,nभव मां भूला पडेना.. हो.. (२ वार)
जैनो रे…
मधुर कंठे गीत प्रभुना जगमां गवाता जाय
जन्मो जनम ना…
© Stavan.co
Listen to Jaino Re Janmo Janam Na Phera now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।