जेना स्मरण थी (शंखेश्वर भगवान स्तुति) | Jena Smaran Thi (Sankheshwar Bhagwan Stuti)
Stuti
Lyrics of Jena Smaran Thi (Sankheshwar Bhagwan Stuti) by Stavan.co
Jena smaran thi jeevan na sankat badha doore tale,
Jena smaran thi man tana vaanchhit saho aavi male,
Jena smaran thi aadhi ne vyaadhi upaadhi na take,
Eva Shri Shankheshwar Prabhuna charanma preme namu...
Vighno tana vaadal bhale chomer gheraai jata,
Aapattina kantak bhale chaumer verai jata,
Vishwas chhe jas naamthi e door fenkai jata,
Eva Shri Shankheshwar Prabhuna charanma preme namu...
Tran kaalma, tran bhuvanma vikhyat mahima jehno,
Adbhut chhe dedaar jehna darshaniya aa dehno,
Lakho karodo surya pan jas aangane jhankha pade,
Eva Shri Shankheshwar Prabhuna charanma preme namu...
Dharanendra ne Padmavati jeni sada seva kare,
Bhakto tana vaanchhit saghla bhaktithi pura kare,
Indro narendro ne munindro jaap karta jehno,
Eva Shri Shankheshwar Prabhuna charanma preme namu...
Jena prabhave jagatna jeevo badha sukh pamta,
Jena navanthi jadhavo na rog doore bhagta,
Jena charanna sparshne nishdin bhakto jhankhta,
Eva Shri Shankheshwar Prabhuna charanma preme namu...
Be kane kundal jehna mathe mugat virajto,
Aankho mahi karuna ane nij haiye haar virajto,
Darshan Prabhunu pami manno morlo mujh nachto,
Eva Shri Shankheshwar Prabhuna charanma preme namu...
Om Hreem padone jodi ne Shankheshwara ne je jape,
Dharanendra-Padmavati sahit Shankheshwara ne je jape,
Janmo janm na paapne saho antarayo tas toote,
Eva Shri Shankheshwar Prabhuna charanma preme namu...
Kalikalma hajra hajur devona e dev je,
Bhakto tani bhav bhaavthon ne bhaanganara dev je,
Mukti kiranani jyot ne pragatavanara dev je,
Eva Shri Shankheshwar Prabhuna charanma preme namu...
जेना स्मरण थी जीवन ना संकट बधा दूरे टले,
जेना स्मरण थी मन तणा वांछित सहु आवी मले,
जेना स्मरण थी आधि ने व्याधि उपाधी ना टके,
एवा श्री शंखेश्वर प्रभुना चरणमा प्रेमे नमुं...
विघ्नो तणा वादल भले चोमेर घेराई जता,
आपत्तिना कंटक भले चौमेर वेराई जता,
विश्वास छे जस नामथी ए दूर फेंकाई जता,
एवा श्री शंखेश्वर प्रभुना चरणमा प्रेमे नमुं...
त्रण कालमा, त्रण भुवनमा विख्यात महिमा जेहनो,
अद्भुत छे देदार जेहना दर्शनीय आ देहनो,
लाखों करोड़ों सूर्य पण जस आंगणे झांखा पडे,
एवा श्री शंखेश्वर प्रभुना चरणमा प्रेमे नमुं...
धरणेन्द्रने पद्मावती जेनी सदा सेवा करे,
भक्तो तणा वांछित सघला भक्तिथी पुरा करे,
इन्द्रो नरेन्द्रोने मुनिन्द्रो जाप करता जेहनो,
एवा श्री शंखेश्वर प्रभुना चरणमां प्रेमे नम...
जेना प्रभावे जगतना जीवो बधा सुख पामता,
जेना नवणथी जाधवो ना रोग दूरे भागता,
जेना चरणना स्पर्शने निशदिन भक्तो झंखता,
एवा श्री शंखेश्वर प्रभुना चरणमा प्रेमे नमुं...
बे काने कुण्डल जेहना माथे मुगट विराजतो,
आंखो महि करूणा अने निज हैये हार विराजतों,
दर्शन प्रभुनुं पामी मननो मोरलो मुज नाचतो,
एवा श्री शंखेश्वर प्रभुना चरणमा प्रेमे नमुं...
ॐ ह्रीं पदोने जोडी ने शंखेश्वरा ने जे जपे,
धर्णेन्द्र-पद्मावती सहित शंखेश्वरा ने जे जपे,
जन्मो जन्म ना पापने सहु अन्तरायो तस टूटे
एवा श्री शंखेश्वर प्रभुना चरणमा प्रेमे नमुं...
कलिकालमा हाजरा हजूर देवों तणा ए देव जे
भक्तों तणी भव भावठों ने भांगनारा देव जे,
मुक्ति किरणनी ज्योत ने प्रगटावनारा देव जे
एवा श्री शंखेश्वर प्रभुना चरणमा प्रेमे नमु...
જેના સ્મરણ થી જીવન ના સંકટ બધા દૂર ટળે,
જેના સ્મરણ થી મન તણા વાંછિત સહુ આવિ મળે,
જેના સ્મરણ થી આધી ને વ્યાધિ ઉપાધિ ના ટકે,
એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમા પ્રેમે નમું...
વિઘ્નો તણા વાદળ ભલે ચોમેર ઘેરાઈ જતા,
આપત્તિના કંટક ભલે ચોમેર વેરાઈ જતા,
વિશ્વાસ છે જસ નામથી એ દૂર ફેંકાઈ જતા,
એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમા પ્રેમે નમું...
ત્રણ કાળમા, ત્રણ ભુવનમા વિખ્યાત મહિમા જેહનો,
અદભુત છે દેખદાર જેહના દર્શનીય આ દેહનો,
લાખો કરોડો સુર્ય પણ જસ આંગણે ઝાંખા પડે,
એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમા પ્રેમે નમું...
ધરણેન્દ્ર ને પદ્માવતી જેની સદા સેવા કરે,
ભક્તો તણા વાંછિત સહગલા ભક્તિથી પૂરા કરે,
ઇન્દ્રો નરેન્દ્રોને મુનિન્દ્રો જાપ કરતા જેહનો,
એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમા પ્રેમે નમું...
જેના પ્રભાવે જગતના જીવો બધા સુખ પામતા,
જેના નવણથી જાધવો ના રોગ દૂર ભાગતા,
જેના ચરણના સ્પર્શને નિશદિન ભક્તો ઝંખતા,
એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમા પ્રેમે નમું...
બે કાને કુંડળ જેહના માથે મુગટ વિરાજતો,
આંખોમાં કરુણા અને નિજ હૈયે હાર વિરાજતો,
દર્શન પ્રભુનું પામી મનનો મોરલો મુંજ નાચતો,
એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમા પ્રેમે નમું...
ૐ હ્રીં પગોને જોડીને શંખેશ્વરા ને જે જપે,
ધરણેન્દ્ર-પદ્માવતી સહિત શંખેશ્વરા ને જે જપે,
જન્મો જન્મ ના પાપને સહુ અંતરાયો તત તૂટે,
એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમા પ્રેમે નમું...
કલિકાલમા હાજરા હાજુર દેવોના એ દેવ જે,
ભક્તોના ભાવ ભાવઠોને ભાંગનારા દેવ જે,
મુક્તિ કિરણની જ્યોતને પ્રગટાવનારા દેવ જે,
એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમા પ્રેમે નમું...
© Stavan.co
Listen to Jena Smaran Thi (Sankheshwar Bhagwan Stuti) now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।