
क्या हूँ पामूं तने समझावो प्रभु | Kya Hu Pamu Tane Samjhavo Prabhu
Bhavik Shah
Latest | Stavan

Lyrics of Kya Hu Pamu Tane Samjhavo Prabhu by Stavan.co
Kya hu paamu tane samjhavo prabhu,
Ketlu chalu hu,
Thode aavo prabhu
Kya hu paamu tane samjhavo prabhu,
Ketlu chalu hu,
Thode aavo prabhu
Nathi rehevatu tuj vin khuti che sabar,
Tu na le to le kon maari khabar
Sunvai have sambadavo prabhu
Ketlu chalu hu,
Thode aavo prabhu
Che vafai to tujh sathe,
Na sagai bija sathe
Chodu na tujhne moksh lage
Kyanya na beeje man laage
Taari pachad din bhaage
Moksh to jaane taara page
Jaane lai jaaye kai tuj paase dagar,
Juve che nazaro ae to maari tagar
Tame ram bani,
Setu bandho prabhu
Ketlu chalu hu,
Thode aavo prabhu
Vhala maro che vhalam tu,
Prem che maro pritam tu
Preetni reetma kem na vaho?
Samjho ne maara bhaavo ne,
Prem sacho nibhavone
Maara vina chale che kem kaho?
Poori thase kaho kyare maari safar
Mare jaavu have jya che taaru nagar
Khub thakyo have,
Hath aapo prabhu
Ketlu chalu hu,
Thode aavo prabhu
Nathi rehevatu tuj vin khuti che sabar,
Tu na le to le kon maari khabar
Sunvai have sambadavo prabhu
Ketlu chalu hu,
Thode aavo prabhu
क्या हूँ पामूं तने समझावो प्रभु,
केटलुं चालूं हूँ,
थोड़े आओ प्रभु
क्या हूँ पामूं तने समझावो प्रभु,
केटलुं चालूं हूँ,
थोड़े आओ प्रभु
नथी रहवातु तुज विन, खुटी छे सबर,
तु ना ले तो ले कौन मारी खबर
सुनवाई हवे सम्बधावो प्रभु,
केटलुं चालूं हूँ,
थोड़े आओ प्रभु
छे वफाई तो तुज साथे,
ना सगाई बीजा साथे
छोडूं ना तुजने मोक्ष लागे
क्यांय ना बीजे मन लागे
तारी पाछड़ दिन भागे
मोक्ष तो जाने तारा पगें
जाने लै जाये काई तुज पासे डगर,
जुवे छे नजरों ए तो मारी टगर
तमे राम बनी,
सेतु बांधो प्रभु
केटलुं चालूं हूँ,
थोड़े आओ प्रभु
वाला मारो छे वलाम तु,
प्रेम छे मारो प्रीतम तु
प्रीतनी रीतमा केम ना वहो?
समझो ने मारा भावों ने,
प्रेम साचो निभावो ने
मारा विना चले छे केम कहो?
पूरी थसे कहो क्यारे मारी सफर
मारे जाऊं हवे ज्या छे तेरु नगर
खूब थक्यो हवे,
हाथ आपो प्रभु
केटलुं चालूं हूँ,
थोड़े आओ प्रभु
नथी रहवातु तुज विन, खुटी छे सबर,
तु ना ले तो ले कौन मारी खबर
सुनवाई हवे सम्बधावो प्रभु
केटलुं चालूं हूँ,
थोड़े आओ प्रभु
ક્યાં છું પામું તને સમઝાવો પ્રભુ,
કેટલું ચાલું છું,
થોડે આવો પ્રભુ
ક્યાં છું પામું તને સમઝાવો પ્રભુ,
કેટલું ચાલું છું,
થોડે આવો પ્રભુ
નથી રહેવાનું તુજ વિનાની ખૂટી છે સહેબર,
તુ ન લે તો લે કોણ મારી ખબર
સુનવાઈ હવે સંભળાવો પ્રભુ,
કેટલું ચાલું છું,
થોડે આવો પ્રભુ
છે વફાઈ તો તુજ સાથે,
ના સગાઈ બીજા સાથે
છોડું ના તુજને મોક્ષ લાગે
ક્યાંય ન બીજે મન લાગે
તારી પાછળ દિન ભાગે
મોક્ષ તો જાણે તારા પગે
જાણે લઈ જાય કઈ તુજ પાસે ડગર,
જુવે છે નજરો એ તો મારી ટગર
તમે રામ બની,
સેતુ બાંધો પ્રભુ
કેટલું ચાલું છું,
થોડે આવો પ્રભુ
વ્હાલો મારો છે વ્હાલમ તું,
પ્રેમ છે મારો પ્રીતમ તું
પ્રીતની રીતમાં કેમ ના વહો?
સમજો ને મારા ભાવોને,
પ્રેમ સચ્ચો નિભાવોને
મારા વિના ચાલે છે કેમ કહો?
પૂરી થશે કહો ક્યારે મારી સફર
મારે જાવું હવે જ્યાં છે તારું નગર
ખૂબ થક્યો હવે,
હાથ આપો પ્રભુ
કેટલું ચાલું છું,
થોડે આવો પ્રભુ
નથી રહેવાનું તુજ વિના ખૂટી છે સહેબર,
તુ ન લે તો લે કોણ મારી ખબર
સુનવાઈ હવે સંભળાવો પ્રભુ
કેટલું ચાલું છું,
થોડે આવો પ્રભુ
© Bhavik Shah
Listen to Kya Hu Pamu Tane Samjhavo Prabhu now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।