ખુલ્લા મુક્યા છે મેં તો દીલડા ના દ્વાર | Khula Mukya Che
Irfan Mir
Bollywood | Stavan
Lyrics of Khula Mukya Che by Stavan.co
ખુલ્લા મુક્યા છે મેં તો દીલડા ના દ્વાર
પ્રભુજી આવો ને એક વાર..(૨)
મારા જીવની સુની પગધાર
પગલા પાડો ને એક વાર(૨)
ખુલ્લા મુક્યા છે…
વરસો થી મીટ માટી વાટડી નિહાળો
શમળા ની સોળ માં હો તુજ ને પુકારો(૨)
તુંજ ને વિસરી ના શકો બલવાર
પ્રભુજી આવો ને એક વાર..(૨)
ખુલ્લા મુક્યા છે…
તારા વિના ઉર ના આસ ની આ ખાલી
છલકાવી દયો ને નાથ કરુણા ની પ્યાલી(૨)
તુજ ને સમ્ર્યા કરું હું વાંરવાર
પ્રભુજી આવો ને એક વાર..(૨)
ખુલ્લા મુક્યા છે…
અંતર ની આરઝી મારે જે છબીલા
મારા રે અંતર માં તારા જ પગલા (૨)
તારો મહિમા છે અપરમ પાર (૨)
પ્રભુજી આવો ને એક વાર..(૨)
ખુલ્લા મુક્યા છે…
મારા જીવની સુની પગધાર
પગલા પાડો ને એક વાર(૨)
Khulla mukya Chhe Me To Deelada Na Dvar
Pranhujee Aavo Ne Ek Vaar..(2)
Mara Jeevan Ni Sunee Pagadhar
Pagala Pado Ne Aek Var(2)
Khulla Mukya Chhe…
Varaso Thi Meet Matee Vatadee Nihado
Shamala Ni Sol Ma Ho Tuj Ne Pukaro(2)
Tuj Ne Visaree Na Shako Balavar
Pranhuji Aavo ne Aek Var….(2)
Khulla Mukya Chhe…
Tara Vina Ur Na Aas Nee aa khalee
Chhalakavee Dayo Ne Nath Karuna Nee Pyali (2)
Tuj Ne Smarya Karu Hu Varamvar
Prabhuji Aavo Ne Aek Var…(2)
Khulla Mukya Chhe…
Antar Ni Aarazi Mare je Chhabila
Mara Re Antar Ma Tara J Pagala (2)
Taro Mahima Chhe Aparam Par (2)
Prabhuji Aavo Ne Aek Var…(2)
Khulla Mukya Chhe…
Mara Jivanani Suni Pagadhar
Pagala Pado Ne Aek Var (2)
© Rajmudra Production
Listen to Khula Mukya Che now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।