
कल्याण मित्र तुम्हारा पंथे मारे जावु 2 | Kalyan Mitra Tamara Panthe Maara Javu 2
Jainam Shah
Diksha | Stavan
Lyrics of Kalyan Mitra Tamara Panthe Maara Javu 2 by Stavan.co
Jya lohi nahi pan laagnina,
Sambandh sada chalkata
Joi aapdi mitrata,
Duniyama sahu harkhata (2)
Swaarthi aa duniyama maaro,
Ek tu saccho saarthi
Pavitra aeva mitra,
Tujhne kehva chahu ke
Kalyan mitra tamara,
Panthe mare javu (2)
Panthe jaiyne ante,
Mukt maare thavu
Kalyan mitra tamara,
Panthe mare javu
Indro ne devo pan je,
Sambandh na gunla gaave
Aevi kalyankaari mitrata,
Punyana yoge aave (2)
Krishna jeevanma,
Je sudama naame paatra
Muj jeevanma astitvva,
Aevu che taaru o mitra
Swaarthi aa duniyama maaro,
Ek tu saccho saarthi
Pavitra aeva mitra,
Tujhne kehva chahu ke
Kalyan mitra tamara,
Panthe mare javu (2)
Panthe jaiyne ante,
Mukt maare thavu
Kalyan mitra tamara,
Panthe mare javu
Meghni madhye indradhanush,
Jim rango prasraave
Taari ne maari mitrata,
Aenu pratik darashave (2)
Adi gangane pavitrata,
Nu naam aape che
Mujne taara ae sadgunonu,
Parinaam aape che
Swaarthi aa duniyama maaro,
Ek tu saccho saarthi
Pavitra aeva mitra,
Tujhne kehva chahu ke
Kalyan mitra tamara,
Panthe mare javu (2)
Panthe jaiyne ante,
Mukt maare thavu
Kalyan mitra tamara,
Panthe mare javu
ज्या लोह़ी नहीं पण लागणीना,
संबंध सदा चलकता
जोई आपड़ी मित्रता,
दुनियामा सहु हरखता (2)
स्वार्थी आ दुनियामा मारो,
एक तू सच्चो सार्थी
पवित्र एवा मित्र,
तुझ्ने कहना चाहूँ के
कल्याण मित्र तमारा,
पंथे मारे जावु (2)
पंथे जाइणे अंते,
मुक्त मारे थवु
कल्याण मित्र तमारा,
पंथे मारे जावु
इंद्रो ने देवो पण जे,
संबंध ना गुणला गावे
एवी कल्याणकारी मित्रता,
पुण्याना योगे आवे (2)
कृष्ण जीवनमा,
जे सुदामा नामे पात्र
मुझ जीवनमा अस्तित्व,
एवु छे तारु ओ मित्र
स्वार्थी आ दुनियामा मारो,
एक तू सच्चो सार्थी
पवित्र एवा मित्र,
तुझ्ने कहना चाहूँ के
कल्याण मित्र तमारा,
पंथे मारे जावु (2)
पंथे जाइणे अंते,
मुक्त मारे थवु
कल्याण मित्र तमारा,
पंथे मारे जावु
मेघनी मध्ये इंद्रधनुष,
जिम रंगो प्रस्रावे
तारी ने मारी मित्रता,
एणु प्रतीक दर्शावे (2)
आदि गंगाने पवित्रता,
नु नाम आपे छे
मुझने तारा ए सद्गुणोना,
परिणाम आपे छे
स्वार्थी आ दुनियामा मारो,
एक तू सच्चो सार्थी
पवित्र एवा मित्र,
तुझ्ने कहना चाहूँ के
कल्याण मित्र तमारा,
पंथे मारे जावु (2)
पंथे जाइणे अंते,
मुक्त मारे थवु
कल्याण मित्र तमारा,
पंथे मारे जावु
જ્યાં લોહી નથી પણ લાગણીના,
સંબંધ સદા ચાલકતા
જોઈ આપડી મિત્રતા,
દુનિયામાં સહુ હરખતા (૨)
સ્વાર્થી આ દુનિયામાં મારો,
એક તું સાચો સાથી
પવિત્ર એવા મિત્ર,
તુઝને કહેવા ચાહું કે
કલ્યાણ મિત્ર તમારા,
પંથે મારે જવું (૨)
પંથે જઈને અંતે,
મુક્ત મારે થવું
કલ્યાણ મિત્ર તમારા,
પંથે મારે જવું
ઇન્દ્રો ને દેવો પણ જે,
સંબંધ ના ગુણલા ગાવે
એવી કલ્યાણકારી મિત્રતા,
પુણ્યના યોગે આવે (૨)
કૃષ્ણ જીવનમાં,
જે સુદામા નામે પાત્ર
મુજ જીવનમાં અસ્તિત્વ,
એવું છે તારું ઓ મિત્ર
સ્વાર્થી આ દુનિયામાં મારો,
એક તું સાચો સાથી
પવિત્ર એવા મિત્ર,
તુઝને કહેવા ચાહું કે
કલ્યાણ મિત્ર તમારા,
પંથે મારે જવું (૨)
પંથે જઈને અંતે,
મુક્ત મારે થવું
કલ્યાણ મિત્ર તમારા,
પંથે મારે જવું
મેઘની મધ્યે ઇન્દ્રધનુષ,
જિમ રંગો પ્રસ્રાવે
તારી ને મારી મિત્રતા,
એનું પ્રતિક દર્શાવે (૨)
આદી ગંગાને પવિત્રતા,
નું નામ આપે છે
મુજને તારા એ સદગુણોનું,
પરિણામ આપે છે
સ્વાર્થી આ દુનિયામાં મારો,
એક તું સાચો સાથી
પવિત્ર એવા મિત્ર,
તુઝને કહેવા ચાહું કે
કલ્યાણ મિત્ર તમારા,
પંથે મારે જવું (૨)
પંથે જઈને અંતે,
મુક્ત મારે થવું
કલ્યાણ મિત્ર તમારા,
પંથે મારે જવું
© Jain Stuti Stavan
Listen to Kalyan Mitra Tamara Panthe Maara Javu 2 now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।









