
केवा प्यारा लागे मारा नेमिनाथ दादा | Keva Pyaara Lage Mara Neminath Dada
Rishabh Doshi
Stavan
Lyrics of Keva Pyaara Lage Mara Neminath Dada by Stavan.co
Keva pyara lage mara Neminath dada
Lage jaane raja jeva aa to mara dada
Ho dada mara dada ho dada mara dada
Ho jaane raja jeva ho lage mara dada (2)
Amavasya ni rate, Maa Ambika aave
Girnar na Nem ni, ene dakshina aape
Ame bhav dhari ne, tara gunla gata
Taro abhishek joi, haiya bheena thata
Ashru bheeni aankho hamari,
Tujhne vinave chhe
Nem tu aavi amne laija,
Haiyu tarse chhe
Ho dada mara dada ho dada mara dada
Ho jaane raja jeva ho lage mara dada (2)
Taru mukhdu malke, tari angi jhalke
Tane jota dada, maru haiyu chhalke
Tara naino mathi, aa prem varasato
Tane jota dada, maro bhag utarto
Dada tara dware aayo muj ne sveekarile
Maro hath jhali dada muj ne tari de (1)
Ho dada mara dada ho dada mara dada
Ho jaane raja jeva ho lage mara dada (3)
केवा प्यारा लागे मारा नेमिनाथ दादा
लागे जाणे राजा जेवा आ तो मारा दादा
हो दादा मारा दादा हो दादा मारा दादा
हो जाणे राजा जेवा हो लागे मारा दादा (२)
अमावस्या नी राते, माँ अंबिका आवे
गिरनार ना नेम नी, एने दक्षिणा आपे
अमे भाव धरी ने, तारा गुणला गाता
तारो अभिषेक जोई, हैया भीना थाता
अश्रु भीनी आँखों हमारी,
तुझने विनवे छे
नेम तू आवी अमने लैजा,
हैयु तरसे छे
हो दादा मारा दादा हो दादा मारा दादा
हो जाणे राजा जेवा हो लागे मारा दादा (२)
तारु मुखडुं मलके, तारी आंगी झलके
तने जोता दादा, मारु हैयु छलके
तारा नैनो माथि, आ प्रेम वरासतो
तने जोता दादा, मारो भाग उतरतो
दादा तारा द्वारे आयो मुजने स्वीकरीले
मारो हाथ झाली दादा मुजने तारी दे (१)
हो दादा मारा दादा हो दादा मारा दादा
हो जाणे राजा जेवा हो लागे मारा दादा (३)
કેવા પ્યારા લાગે મારા નેમિનાથ દાદા
લાગે જાણે રાજા જેવા આ તો મારા દાદા
હો દાદા મારા દાદા હો દાદા મારા દાદા
હો જાણે રાજા જેવા હો લાગે મારા દાદા (૨)
અમાવસ્યા ની રાતે, માં અંબિકા આવે
ગિરનાર ના નેમ ની, એને દક્ષિણા આપે
અમે ભાવ ધરી ને, તારા ગુણલા ગાતા
તારો અભિષેક જોઈ, હૈયા ભીના થાતા
અશ્રુ ભીની આંખો અમારી,
તુજને વિનવે છે
નેમ તું આવી અમને લઈજા,
હૈયું તરસે છે
હો દાદા મારા દાદા હો દાદા મારા દાદા
હો જાણે રાજા જેવા હો લાગે મારા દાદા (૨)
તારું મુખડું મલકે, તારી આંગી ઝલકે
તને જોતા દાદા, મારું હૈયું છલકે
તારા નૈનોમાંથી, આ પ્રેમ વરસતો
તને જોતા દાદા, મારો ભાગ્ય ઊતરતો
દાદા તારા દ્વારે આવ્યો મુજને સ્વીકારીલે
મારો હાથ ઝાલી દાદા મુજને તારી દે (૧)
હો દાદા મારા દાદા હો દાદા મારા દાદા
હો જાણે રાજા જેવા હો લાગે મારા દાદા (૩)
© Rishabh Doshi
Listen to Keva Pyaara Lage Mara Neminath Dada now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।