लगनी लागी छे तारा मिलन नी प्रभु | Lagni Lagi Che Tara Milan Ni Prabhu
Dr. Narendra Shastri
Stavan
Lyrics of Lagni Lagi Che Tara Milan Ni Prabhu by Stavan.co
Lagnī Lāgī Chhe Ke Agnī Jāgī Chhe
Tārā Milan Nī Prabhu… (2)
Pale Pal Jhāṅkhyā Karu Tane
Pale Pal Nīrakhyā Karu Tane
Ke Lagnī Lāgī Chhe Ke Agnī Jāgī Chhe
Tārā Milan Nī Prabhu…
Jāy Bhale Janmāro Paṇ Dhīraj Huṁ Na Hāru… (2)
Marvānī Velāe Paṇ Tārū Nām Pukāru… (2)
Jīvū Huṁ Jyā Sudhī Tyā Sudhī Samaryā Karuṁ Tane
Lagnī Lāgī Chhe…
Haḷvā - Haḷvā Hāle Ā Haiyyā Nā Dhabkārā… (2)
Ghaḍiye - Ghaḍiye Dil Mā Vāge Tārā Bhaṇkārā… (2)
Antar Nā Gokhmā Kalpyā Karuṁ Tane
Lagnī Lāgī Chhe…
Ghelu Lāgyu Mujne Huṁ Kyāre Tujane Bheṭuṁ… (2)
Tārā Pāvan Khoḷe Mīṭhī Nīndarmā Leṭu… (2)
Shamanāmā Roj Huṁ Roj Huṁ Nirakhyā Karuṁ Tane
Lagnī Lāgī Chhe…
लगनी लागी छे के अगनी जागी छे
तारा मिलन नी प्रभु… (२)
पले पल झंख्या करू तने
पले पल नीरख्या करू तने
के लगनी लागी छे के अगनी जागी छे
तारा मिलन नी प्रभु…
जाय भले जन्मारो पण धीरज हुं न हारु.. (२)
मरवानी वेळाए पण तारू नाम पुकारू.. (२)
जीवू हुं ज्या सुधी त्या सुधी समर्या करुं तने
लगनी लागी छे…
हळवा - हळवा हाले आ हैय्या ना धबकारा.. (२)
घडीये - घडीये दिल मा वागे तारा भणकारा.. (२)
अंतर ना गोखमा कल्प्या करुं तने
लगनी लागी छे…
घेलु लाग्यु मुजने हुं क्यारे तुजने भेटुं.. (२)
तारा पावन खोळे मीठी नींदरमा लेटु.. (२)
शमणामां रोज हुं रोज हुं निरख्या करुं तने
लगनी लागी छे…
લગની લાગી છે કે અગની જાગી છે
તારા મિલન ની પ્રભુ… (૨)
પલે પલ ઝંખ્યા કરૂ તને
પલે પલ નીરખ્યા કરૂ તને
કે લગની લાગી છે કે અગની જાગી છે
તારા મિલન ની પ્રભુ…
જાય ભલે જન્મારો પણ ધીરજ હું ન હારુ.. (૨)
મરવાની વેળાએ પણ તારૂ નામ પુકારૂ.. (૨)
જીવૂ હું જ્યા સુધી ત્યા સુધી સમર્યા કરું તને
લગની લાગી છે…
હળવા - હળવા હાલે આ હૈય્યા ના ધબકારા.. (૨)
ઘડીયે - ઘડીયે દિલ મા વાગે તારા ભણકારા.. (૨)
અંતર ના ગોખમા કલ્પ્યા કરું તને
લગની લાગી છે…
ઘેલુ લાગ્યુ મુજને હું ક્યારે તુજને ભેટું.. (૨)
તારા પાવન ખોળે મીઠી નીંદરમા લેટુ.. (૨)
શમણામાં રોજ હું રોજ હું નિરખ્યા કરું તને
લગની લાગી છે…
© Jain Songs Karaoke
Listen to Lagni Lagi Che Tara Milan Ni Prabhu now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।