लेता मारा प्रभुजी नुं नाम | Leta Mara Prabhuji Nu Naam
Stavan
Lyrics of Leta Mara Prabhuji Nu Naam by Stavan.co
લેતા મારા પ્રભુજી નું નામ,
આ દિલડું નાચી ઉઠે છે
નાચી ઉઠે છે એ તો રાજી રહે છે,
લેતા મારા…
દુનિયા જોઈ ને દુનિયાદારી મેં જોઈ,
પ્રભુજી ના ચરણે વિશ્રામ
આ દિલડું…
લાખ ચોર્યાશી ભટકી હું આવ્યો,
આપો પ્રભુ ચરણો માં સ્થાન
આ દિલડું…
આશિષ આપો, પ્રભુ હાથ લંબાવો,
ના કરો મુજને નિરાશ
આ દિલડું…
लेता मारा प्रभुजी नुं नाम,
आ दिलडुं नाची उठे छे
नाची उठे छे ए तो राजी रहे छे,
लेता मारा…
दुनिया जोई ने दुनियादारी में जोई,
प्रभुजी ना चरणे विश्राम
आ दिलडुं…
लाख चोर्याशी भटकी हुं आव्यो,
आपो प्रभु चरणो मां स्थान
आ दिलडुं…
आशिष आपो, प्रभु हाथ लंबावो,
ना करो मुजने निराश
आ दिलडुं…
© Stavan.co
Listen to Leta Mara Prabhuji Nu Naam now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।