
लाड़कवाई पगला भरे छे | Ladakvayi Pagla Bhare Che
Manan Sanghvi
Latest | Diksha
Lyrics of Ladakvayi Pagla Bhare Che by Stavan.co
Tu jaye che rooda, raj mandire
Samveg no rang urma saji re
Sarangi na sur, vaage che dhire
Chali have tu amar jaji re
Baaje che mangal naara,
Bole che vandhav taara
Chahe che taara re range rangawa
Haiye ne hothe sauna,
Che naam taaru aaje
Tujhne vadhave ne, gaave jaikaara
Ladakvayi pagla bhare che
Veer vibhoo na panthe java
Beni amari, tujh sang chade che
Saiyam rath ma aarud thava
Ramti hati tu, bhaiyo ni sange
Aaje chadi che aatam jange
Taaro madhuro, rankaar goonje
Sambhaadnaao, sohe zarukhe
Aaje tu jaaye sadguru sange
Ovariye re varna umange
Dikshanjali tu deshe prabhu ne,
Rehje have tu... Saiyam goonje...
Baaje che mangal naara,
Bole che vandhav taara
Chahe che taara re range rangawa
Haiye ne hothe sauna,
Che naam taaru aaje
Tujhne vadhave ne, gaave jaikaara
Ladakvayi pagla bhare che
Veer vibhoo na panthe java
Beni amari, tujh sang chade che
Saiyam rath ma aarud thava
Jeete ladai, tu moh saame
Evo alakhno, naad gajave
Bahubali jine, brahmi ji jevo
Taara amaro, sambandh thaave
Aaje tu jaaye mukti na panthe
Ovariye re varna umange
Dikshanjali tu deshe prabhu ne,
Rehje have tu... Saiyam goonje...
Baaje che mangal naara,
Bole che vandhav taara
Chahe che taara re range rangawa
Haiye ne hothe sauna,
Che naam taaru aaje
Tujhne vadhave ne, gaave jaikaara
Ladakvayi pagla bhare che
Veer vibhoo na panthe java
Beni amari, tujh sang chade che
Saiyam rath ma aarud thava
तू जाये छे रूडा, राज मंदिरे
समवेग नो रंग उरमा सजी रे
सरंगी ना सुर, वागे छे धीरे
चाली हवे तू अमर जाजी रे
बाजे छे मंगल नारा,
बोले छे वंधव तारा
चाहे छे तारा रे रंगे रंगावा
हैयें ने होठे सौना,
छे नाम तारु आजे
तुझने वधावे ने, गावे जयकारा
लाड़कवाई पगला भरे छे
वीर विभू ना पंथे जवा
बेनी अमारी, तुझ संग चड़े छे
सैयम रथ मा आरूढ़ थवा
रमती हती तू, भाइयो नी संगे
आजे चड़ी छे आतम जंगे
तारो मधुरो, रंकार गूँजे
संभादनाओ, सोहे जरुखे
आजे तू जाये सदगुरु संगे
ओवरिये रे वर्णा उमंगे
दीक्षांजलि तू देशे प्रभु ने,
रहजे हवे तू... सैयम गूँजे...
बाजे छे मंगल नारा,
बोले छे वंधव तारा
चाहे छे तारा रे रंगे रंगावा
हैयें ने होठे सौना,
छे नाम तारु आजे
तुझने वधावे ने, गावे जयकारा
लाड़कवाई पगला भरे छे
वीर विभू ना पंथे जवा
बेनी अमारी, तुझ संग चड़े छे
सैयम रथ मा आरूढ़ थवा
जीते लड़ाई, तू मोह सामे
एवो अलखनो, नाद गजावे
बाहुबली जीने, ब्राह्मी जी जेवो
तारा अमारो, संबंध थावे
आजे तू जाये मुक्ति ना पंथे
ओवरिये रे वर्णा उमंगे
दीक्षांजलि तू देशे प्रभु ने,
रहजे हवे तू... सैयम गूँजे...
बाजे छे मंगल नारा,
बोले छे वंधव तारा
चाहे छे तारा रे रंगे रंगावा
हैयें ने होठे सौना,
छे नाम तारु आजे
तुझने वधावे ने, गावे जयकारा
लाड़कवाई पगला भरे छे
वीर विभू ना पंथे जवा
बेनी अमारी, तुझ संग चड़े छे
सैयम रथ मा आरूढ़ थवा
તું જાયે છે રૂડા, રાજ મંદિરે
સમવેગ નો રંગ ઉરમાં સજી રે
સારંગી ના સૂર, વાગે છે ધીરે
ચાલી હવે તું અમર જાજી રે
બાજે છે મંગલ નારા,
બોલે છે વાંધવ તારા
ચાહે છે તારા રે રંગે રંગાવા
હૈયે ને હોઠે સૌના,
છે નામ તારું આજે
તુઝને વધાવે ને, ગાવે જયકારા
લાડકવાઈ પગલા ભરે છે
વીર વિભૂ ના પંથે જવા
બેની અમારી, તુઝ સંગ ચડે છે
સૈયમ રથ માં આરુઢ થવા
રમતી હતી તું, ભાઈયો ની સંગે
આજે ચડી છે આતમ જંગે
તારો મધુરો, રણકાર ગૂંજે
સંભાળનાઓ, સોહે ઝરુખે
આજે તું જાયે સદ્ગુરુ સંગે
ઓવરીએ રે વર્ણ ઉમંગે
દીક્ષાંજલિ તું દેશે પ્રભુ ને,
રહેજે હવે તું... સૈયમ ગૂંજે...
બાજે છે મંગલ નારા,
બોલે છે વાંધવ તારા
ચાહે છે તારા રે રંગે રંગાવા
હૈયે ને હોઠે સૌના,
છે નામ તારું આજે
તુઝને વધાવે ને, ગાવે જયકારા
લાડકવાઈ પગલા ભરે છે
વીર વિભૂ ના પંથે જવા
બેની અમારી, તુઝ સંગ ચડે છે
સૈયમ રથ માં આરુઢ થવા
જીતે લડાઈ, તું મોહ સામે
એવો અલખનો, નાદ ગજાવે
બાહુબલી જિને, બ્રાહ્મી જી જેવો
તારા અમારો, સંબંધ થાવે
આજે તું જાયે મુક્તિ ના પંથે
ઓવરીએ રે વર્ણ ઉમંગે
દીક્ષાંજલિ તું દેશે પ્રભુ ને,
રહેજે હવે તું... સૈયમ ગૂંજે...
બાજે છે મંગલ નારા,
બોલે છે વાંધવ તારા
ચાહે છે તારા રે રંગે રંગાવા
હૈયે ને હોઠે સૌના,
છે નામ તારું આજે
તુઝને વધાવે ને, ગાવે જયકારા
લાડકવાઈ પગલા ભરે છે
વીર વિભૂ ના પંથે જવા
બેની અમારી, તુઝ સંગ ચડે છે
સૈયમ રથ માં આરુઢ થવા
© Manan Sanghvi Official
Listen to Ladakvayi Pagla Bhare Che now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।









