लोगस सूत्र | Logas Sutra
Arohi Anil Agarkar
Stotra
Lyrics of Logas Sutra by Stavan.co
Jhule maara Nem Jhule Maata Shiva Devi paalano jhulaave re
Jhule maara Nem Jhule Maata Shiva Devi paalano jhulaave re
Janmiya Jagadaadhar re, baavishmaa avataar re...
Jhule maara Nem Jhule Maata Shiva Devi paalano jhulaave re
Tran bhuvan maa thayaa ajvaalaa, harkhe sooraj chandra ne taaraa
Dev deviyo aave Prabhu ne nirakhvaa
Baal baneene ne sohe chhe, Prabhu sachu naa man mohe chhe
Jhule maara Nem Jhule Maata Shiva Devi paalano jhulaave re
Jhule maara Nem Jhule Maata Shiva Devi paalano jhulaave re
Prabhu janmotsav karvaa kaaje, Meru upar Prabhu ne lai jaave
Chausath indro mali Prabhu ne nahvaraave
Shyaamal dehe vahati dhaaraa, darshan kar man harkhaayaa ....
Jhule maara Nem Jhule Maata Shiva Devi paalano jhulaave re
Jhule maara Nem Jhule Maata Shiva Devi paalano jhulaave re
Araj suno o Shiva Devi Nandan, moh mithyaatva naa todo bandhan
Bhavo bhav maangu tamaara gunon no keertan
Yaduvanshi Prabhu Neminath, ghat maa padhaaro chhe ardaas...
Jhule maara Nem Jhule Maata Shiva Devi paalano jhulaave re
Jhule maara Nem Jhule Maata Shiva Devi paalano jhulaave re
लोगस्स उज्जोअ-गरे, धम्म-तित्थ-यरे जिणे
अरिहंते कित्तइस्सं, चउवीसं पि केवली
उसभ-मजिअं च वंदे, संभव-मभिणंदणं च सुमइं च
पउम-प्पहं सुपासं, जिणं च चंद-प्पहं वंदे
सुविहिं च पुप्फ-दंतं, सीअल-सिज्जंस-वासु-पुज्जं च
विमल-मणंतं च जिणं, धम्मं संतिं च वंदामि
कुंथुं अरं च मल्लिं, वंदे मुणि-सुव्वयं नमि-जिणं च
वंदामि रिट्ठ-नेमिं, पासं तह वद्धमाणं च
एवं मए अभिथुआ, विहुय-रय-मला पहीण-जर-मरणा
चउ-वीसं पि जिणवरा, तित्थ-यरा मे पसीयंतु
कित्तिय-वंदिय-महिया, जे ए लोगस्स उत्तमा सिद्धा
आरुग्ग-बोहि-लाभं, समाहि-वर-मुत्तमं-दिंतु
चंदेसु निम्मल-यरा, आइच्चेसु अहियं पयास-यरा
सागर-वर-गंभीरा, सिद्धा सिद्धिं मम दिसंतु
ઝૂલે મારો નેમ ઝૂલે માતા શિવા દેવી પાલનો ઝુલાવે રે
ઝૂલે મારો નેમ ઝૂલે માતા શિવા દેવી પાલનો ઝુલાવે રે
જન્મિયા જગદાધાર રે, બાવિશ્મા અવતાર રે...
ઝૂલે મારો નેમ ઝૂલે માતા શિવા દેવી પાલનો ઝુલાવે રે
ત્રણ ભુવન માં થયા અજવાળા, હરખે સૂરજ ચંદ્ર ને તારા
દેવ દેવીઓ આવે પ્રભુ ને નિરખવા
બાળ બનીને ને સોહે છે, પ્રભુ સહુ ના મન મોહે છે
ઝૂલે મારો નેમ ઝૂલે માતા શિવા દેવી પાલનો ઝુલાવે રે
ઝૂલે મારો નેમ ઝૂલે માતા શિવા દેવી પાલનો ઝુલાવે રે
પ્રભુ જન્મોત્સવ કરવા કાજે, મેરુ ઉપર પ્રભુ ને લઈ જાય
ચોસઠ ઈન્દ્રો મળી પ્રભુ ને નહવરાવે
શ્યામલ દેહે વહતી ધારા, દર્શન કર મન હરખાયા ....
ઝૂલે મારો નેમ ઝૂલે માતા શિવા દેવી પાલનો ઝુલાવે રે
ઝૂલે મારો નેમ ઝૂલે માતા શિવા દેવી પાલનો ઝુલાવે રે
અરજ સુણો ઓ શિવા દેવી નંદન, મોહ મિથ્યાત્મ ના તોડો બંધન
ભવો ભવ માંગુ તમારો ગુણો નો કીર્તન
યદુવંશી પ્રભુ નેમિનાથ, ઘટ માં પધારો છે અરદાસ...
ઝૂલે મારો નેમ ઝૂલે માતા શિવા દેવી પાલનો ઝુલાવે રે
ઝૂલે મારો નેમ ઝૂલે માતા શિવા દેવી પાલનો ઝુલાવે રે
© Rajshri Soul
Listen to Logas Sutra now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।