
मने आपोने विदाई | Mane Aapo Ne Vidai
Jainam Varia
Diksha | Stavan

Lyrics of Mane Aapo Ne Vidai by Stavan.co
Pita No Aa Prem Dilthi,
Kadiye Bhulayna,
Eva Karya Che Upkar.
Mata Ni Mamta Mujhthi,
Kadi Visray Na,
Sneh Varsavyo Anaradhar.
Mey to Ketla Shamna Sajavya Mari Aankhma,
Sanyam Levama Have Modu Thay Na...
Mane Aapone Vidaai, Mara Papa Walida,
Jojo Aankhladi Bheejay Na, Mari Hatu Walida...
Tu Vhal No Dariyo, O Mari Pyari Maa,
Jojo Aankhladi Bheejay Na, Mari Hatu Walida...
Bhai-bahen Ni Sathe Balpan Vitavyu,
Ladta-zhagdta Ame Kei-kei Vaar Re,
Snehi-svajan Ni Sathe Varso Vitavya,
Bhulo Kari Che Me to Ghani-ghani Vaar Re,
Mane Hetthi Navaravjo, Mara Bhai Walida...
Mari Bhulo Ne Bhulavjo, Mara Snehi Walida...
Mara Guruvar Ne Tedavjo, Mara Papa Walida...
Mane Rajoharan Apavjo, Mara Hi Walida...
Tu Prem No Malo, Ame Tara Pankhida,
Have Udine Javu Che, Mare Sanyam Jivanma...
Sanyam Layine Taru Kul Ajvalu,
Mata-pitanu Ruhu Naam Dipavu,
Guruvar Ni Sange Maru Jivan Vitavu,
Sadhana Karine Mara Karmo Khapavu,
Mane Aapone Vidaai, Mara Papa Walida,
Jojo Aankhladi Bheejay Na, Mari Hatu Walida...
Tu Vhal No Dariyo, O Mari Pyari Maa,
Jojo Aankhladi Bheejay Na, Mari Hatu Walida...
पिता नो आ प्रेम दिलथी,
कदीये भुलायना,
एवा कर्या छे उपकार
माता नी ममता मुजथी,
कदी विसराय ना,
स्नेह वरसाव्यो अनराधार
में तो केटला शमणा सजाव्या मारी आंखमां,
संयम लेवामां हवे मोडु थाय ना...
मने आपोने विदाई, मारा पापा वालीडा,
जोजो आंखलडी भीजाय ना, मारी हाटु वालीडा...
तुं व्हाल नो दरियो, ओ मारी प्यारी माँ,
जोजो आंखलडी भीजाय ना, मारी हाटु वालीडा...
भाई-बहेन नी साथे बाळपण विताव्यु,
लडता-झघडता अमे केई-केई वार रे,
स्नेही-स्वजननी साथे वरसो विताव्या,
भूलो करी छे में तो घणी-घणी वार रे,
मने हेतथी नवरावजो, मारा भाई वालीडा...
मारी भूलो ने भूलावजो, मारा स्नेही वालीडा..
मारा गुरुवर ने तेडावजो, मारा पापा वालीडा...
मने रजोहरण अपावजो, मारा ही वालीडा...
तुं प्रेम नो माळो, अमे तारा पंखीडा,
हवे उडीने जावु छे, मारे संयम जीवनमा...
संयम लईने तारु कुळ अजवाळु,
माता-पितानुं रूहु नाम दिपावु,
गुरुवर नी संगे मारु जीवन वितावु,
साधना करीने मारा कर्मो खपावु,
मने आपोने विदाई, मारा पापा वालीडा,
जोजो आंखलडी भीजाय ना, मारी हाटु वालीडा...
तुं व्हाल नो दरियो, ओ मारी प्यारी माँ,
जोजो आंखलडी भीजाय ना, मारी हाटु वालीडा...
પિતા નો આ પ્રેમ દિલથી,
કદીયે ભુલાયના,
એવા કર્યા છે ઉપકાર
માતા ની મમતા મુજથી,
કદી વિસરાય ના,
સ્નેહ વરસાવ્યો અનરાધાર
મેં તો કેટલા શમણા સજાવ્યા મારી આંખમાં,
સંયમ લેવામાં હવે મોડુ થાય ના...
મને આપોને વિદાઈ, મારા પાપા વાલીડા,
જોજો આંખલડી ભીજાય ના, મારી હાટુ વાલીડા...
તું વ્હાલ નો દરિયો, ઓ મારી પ્યારી માઁ,
જોજો આંખલડી ભીજાય ના, મારી હાટુ વાલીડા...
ભાઈ-બહેન ની સાથે બાળપણ વિતાવ્યુ,
લડતા-ઝઘડતા અમે કેઈ-કેઈ વાર રે,
સ્નેહી-સ્વજનની સાથે વરસો વિતાવ્યા,
ભૂલો કરી છે મેં તો ઘણી-ઘણી વાર રે,
મને હેતથી નવરાવજો, મારા ભાઈ વાલીડા...
મારી ભૂલો ને ભૂલાવજો, મારા સ્નેહી વાલીડા..
મારા ગુરુવર ને તેડાવજો, મારા પાપા વાલીડા...
મને રજોહરણ અપાવજો, મારા હી વાલીડા...
તું પ્રેમ નો માળો, અમે તારા પંખીડા,
હવે ઉડીને જાવુ છે, મારે સંયમ જીવનમા...
સંયમ લઈને તારુ કુળ અજવાળુ,
માતા-પિતાનું રૂહુ નામ દિપાવુ,
ગુરુવર ની સંગે મારુ જીવન વિતાવુ,
સાધના કરીને મારા કર્મો ખપાવુ,
મને આપોને વિદાઈ, મારા પાપા વાલીડા,
જોજો આંખલડી ભીજાય ના, મારી હાટુ વાલીડા...
તું વ્હાલ નો દરિયો, ઓ મારી પ્યારી માઁ,
જોજો આંખલડી ભીજાય ના, મારી હાટુ વાલીડા...
© Stavan.co
Listen to Mane Aapo Ne Vidai now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।