
मारी छेल्ली रे घडी सुधारशो (प्रभु मांगुं तारी पास) | Mari Chheli Ghadi Re Sudharso (Prabhu Mangu Tari Pas)
Shradhanjali | Stavan

Lyrics of Mari Chheli Ghadi Re Sudharso (Prabhu Mangu Tari Pas) by Stavan.co
પ્રભુ માંગુ તારી પાસ,
મારી પૂરી કરજો આશ,
માંગી માંગીને માંગુ એટલું,
મારી છેલ્લી રે ઘડી સુધારશો
ગુરુદેવ પાસે હોય,
અને સંથારો લેવાય,
બધા જીવોને ખમાવી લેવાય રે
મારી છેલ્લી રે…
સાચી આલોયણા રે થાય,
ભાવે પ્રતિક્રમણ થાય,
બધા દોષોનું પ્રાયશ્ચિત લેવાય રે
મારી છેલ્લી રે…
નહીં સેવાઓ લેવાય,
જાતે જાતે કામ કરાય,
નહીં ઈન્દ્રિયોની શક્તિ હણાય રે
મારી છેલ્લી રે…
નહીં શાતામાં હરખાય,
વેદનામાં નહીં પીડાય,
નહીં પરભવ નિયાણું બંધાય રે
મારી છેલ્લી રે…
જો અવધિજ્ઞાન થાય,
સ્વગૅ – નરક દેખાય,
નહીં ભય કે આશા જરાય રે
મારી છેલ્લી રે…
છેલ્લે ભાન ન ભૂલાય,
છેલ્લે જ્ઞાન ન વિસરાય,
ત્યારે શ્રદ્ધાનો રંગ નવી જાય રે
મારી છેલ્લી રે…
છેલ્લે લેશ્યા ન બદલાય,
પરિણામો ન પલટાય,
છેલ્લે શુભ રહે અધ્યવસાય રે
મારી છેલ્લી રે…
પારસ મનમાં એવું થાય,
એવા સમયે દેવ થવાય,
નહીં કોઈને થાય અંતરાય રે
મારી છેલ્લી રે…
प्रभु मांगु तारी पास,
मारी पूरी करजो आश,
मांगी मांगीने मांगु एटलुं,
मारी छेल्ली रे घडी सुधारशो
गुरुदेव पासे होय,
अने संथारो लेवाय,
बधा जीवोने खमावी लेवाय रे
मारी छेल्ली रे…
साची आलोयणा रे थाय,
भावे प्रतिक्रमण थाय,
बधा दोषोनुं प्रायश्चित लेवाय रे
मारी छेल्ली रे…
नहीं सेवाओ लेवाय,
जाते जाते काम कराय,
नहीं ईन्द्रियोनी शक्ति हणाय रे
मारी छेल्ली रे…
नहीं शातामां हरखाय,
वेदनामां नहीं पीडाय,
नहीं परभव नियाणुं बंधाय रे
मारी छेल्ली रे…
जो अवधिज्ञान थाय,
स्वगॅ – नरक देखाय,
नहीं भय के आशा जराय रे
मारी छेल्ली रे…
छेल्ले भान न भूलाय,
छेल्ले ज्ञान न विसराय,
त्यारे श्रद्धानो रंग नवी जाय रे
मारी छेल्ली रे…
छेल्ले लेश्या न बदलाय,
परिणामो न पलटाय,
छेल्ले शुभ रहे अध्यवसाय रे
मारी छेल्ली रे…
पारस मनमां एवुं थाय,
एवा समये देव थवाय,
नहीं कोईने थाय अंतराय रे
मारी छेल्ली रे…
© Jain Stavans
Listen to Mari Chheli Ghadi Re Sudharso (Prabhu Mangu Tari Pas) now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।