
मिच्छामि दुक्कडम | Micchami Dukkadam
Michchhami Dukkadam | Stavan

Lyrics of Micchami Dukkadam by Stavan.co
Micchami Dukkadam Micchami Dukkadam
Micchami Dukkadam Micchami Dukkadam
Jivanna Aa Safarma Mein Kari Je Viraadhana
Kar Jodi Shir Namavine Maangu Hun Kshama
Jivanna Aa Safarma Mein Kari Je Viraadhana
Kar Jodi Shir Namavine Maangu Hun Kshama
Micchami Dukkadam Micchami Dukkadam
Micchami Dukkadam Micchami Dukkadam
Sadguru Devshi Kahu Kathani, Thayu Avinay Je Mujhthi
Aapni Ajna Ne Bhuli Vishayoma Rahyo Raachi
Seva Chukyo, Khoyo Mahima Kari Je Mein Ashaatna
Kar Jodi Shir Namavine Maangu Hun Kshama
Micchami Dukkadam Micchami Dukkadam
Micchami Dukkadam Micchami Dukkadam
Maat Pita Bandhu Bhraata, Snehi Swajanne Dubhaviya
Krodh Maan Ne Lobh Vashe Mein Didhu Dukh Ane Pida
Mann Vachan Kayathi Karya Je Apraadh Mein Tam Sahuna
Kar Jodi Shir Namavine Maangu Hun Kshama
Micchami Dukkadam Micchami Dukkadam
Micchami Dukkadam Micchami Dukkadam
Chha Kaay Jivone Haniya, Jayanaa Chukyo, Bhulyo Daya
Mara Sukhna Swarthne Kaje Nirdoshni Kari Hinsa
E Sahuno Gunegaar Chhu, Pastaavo Ghano Dilma
Kar Jodi Shir Namavine Maangu Hun Kshama
Micchami Dukkadam Micchami Dukkadam
Micchami Dukkadam Micchami Dukkadam
Khamemi Savva Jive Savve Jiva Khamantu Mein
Mittime Savv Bhutesu Veram Majjham Na Kenvi
Veram Majjham Na Kenvi
Veram Majjham Na Kenvi
मिच्छामी दुक्कड़म मिच्छामी दुक्कड़म
मिच्छामी दुक्कड़म मिच्छामी दुक्कड़म
जीवनना आ सफरमा में करी जे विराधना
कर जोड़ि शिर नमाविने मांगु हूँ क्षमा
जीवनना आ सफरमा में करी जे विराधना
कर जोड़ि शिर नमाविने मांगु हूँ क्षमा
मिच्छामी दुक्कड़म मिच्छामी दुक्कड़म
मिच्छामी दुक्कड़म मिच्छामी दुक्कड़म
सद्गुरु देवशी कहूं कथनी, थायू अविनय जे मुझथी
आपणी आज्ञा ने भूली विषयोंमा रह्यो राची
सेवा चूक्यो, खोयो महिमा करी जे में अशातना
कर जोड़ि शिर नमाविने मांगु हूँ क्षमा
मिच्छामी दुक्कड़म मिच्छामी दुक्कड़म
मिच्छामी दुक्कड़म मिच्छामी दुक्कड़म
मात पिता बंधु भ्राता, स्नेही स्वजनने दुखाविया
क्रोध मान ने लोभ वशे में दीधु दुख अने पीड़ा
मन वचन काया थी कार्य जे अपराध में तेम सहुना
कर जोड़ि शिर नमाविने मांगु हूँ क्षमा
मिच्छामी दुक्कड़म मिच्छामी दुक्कड़म
मिच्छामी दुक्कड़म मिच्छामी दुक्कड़म
छ काय जीवोंने हणिया, जयाना चूक्यो, भुल्यो दया
मारा सुखना स्वार्थने काजे निर्दोषनी करी हिंसा
ए सहुना गुनहगार छु, पछतावो घणो दिलमा
कर जोड़ि शिर नमाविने मांगु हूँ क्षमा
मिच्छामी दुक्कड़म मिच्छामी दुक्कड़म
मिच्छामी दुक्कड़म मिच्छामी दुक्कड़म
खमेमि सव्व जीवो सव्वे जीवो खमन्तु में
मित्ती में सव्व भूतसु वेरं मज्झं न केणवि
वेरं मज्झं न केणवि
वेरं मज्झं न केणवि
મિચ્છામી દુક્કડમ મિચ્છામી દુક્કડમ
મિચ્છામી દુક્કડમ મિચ્છામી દુક્કડમ
જીવનના આ સફરમાં મેં કરી જે વિરાધના
કર જોડીને શિર નમાવીને માંગુ છું ક્ષમા
જીવનના આ સફરમાં મેં કરી જે વિરાધના
કર જોડીને શિર નમાવીને માંગુ છું ક્ષમા
મિચ્છામી દુક્કડમ મિચ્છામી દુક્કડમ
મિચ્છામી દુક્કડમ મિચ્છામી દુક્કડમ
સદગુરુ દેવશી કહું કથાની, થયું અવિનય જે મજથી
આપણી આજ્ઞાને ભૂલી વિષયોમાં રહ્યો રાચી
સેવા છૂટ્યો, ખોયો મહિમા કરી જે મેં આશાતના
કર જોડીને શિર નમાવીને માંગુ છું ક્ષમા
મિચ્છામી દુક્કડમ મિચ્છામી દુક્કડમ
મિચ્છામી દુક્કડમ મિચ્છામી દુક્કડમ
માતા પિતા બંધુ ભ્રાતા, સ્નેહી સ્વજનોને દુભાવ્યા
ક્રોધ માન ને લોભ વશે મેં દીધું દુ:ખ અને પીડા
મન વચન કાયાથી કર્યા જે અપરાધ મેં તમ સૌના
કર જોડીને શિર નમાવીને માંગુ છું ક્ષમા
મિચ્છામી દુક્કડમ મિચ્છામી દુક્કડમ
મિચ્છામી દુક્કડમ મિચ્છામી દુક્કડમ
છ કાય જીવોને હણ્યાં, જાણતાં છૂટ્યો, ભૂલ્યો દયા
મારા સુખના સ્વાર્થને કાજે નિર્દોષની કરી હિંસા
એ સૌનો ગુનેગાર છું, પસ્તાવો ઘણો દિલમાં
કર જોડીને શિર નમાવીને માંગુ છું ક્ષમા
મિચ્છામી દુક્કડમ મિચ્છામી દુક્કડમ
મિચ્છામી દુક્કડમ મિચ્છામી દુક્કડમ
ખમેમી સવ્વ જીવે સવ્વે જીવ ખમંતુ મેં
મિત્તીમે સવ્વ ભૂતેસુ વેરં મજ્ઝં ના કેણવી
વેરં મજ્ઝં ના કેણવી
વેરં મજ્ઝં ના કેણવી
© Shrimad Rajchandra Mission Dharampur
Listen to Micchami Dukkadam now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।