मुश्कील डगर छे 2 | Mushkil Dagar Che 2
Bhavik Shah
Latest | Stavan
Lyrics of Mushkil Dagar Che 2 by Stavan.co
Tuti Gayo Chu, Haari Gayo Chu,
Bhav Bhav Bhatki Thaaki Gayo Chu...
Swaarti Thi Aa Sansaar Ne Hu,
Saari Reete Have Jaani Gayo Chu... (2)
Taari Shakti Aapi De,
Mari Bhakti Swikaari Le,
Marag Taro Chaho Chu,
Swaarti Duniya Tyagi Ne
Saghdu Chodine Fanah Thai Jau,
Taara Charno Ma
Anand Che Maro Have to,
Taara Smarno Ma
Jalyo Che Taaro Hathme Prabhuji,
Have Na Chodun Saath (2)
Tu Che Maro, Ram Ane,
Hu Chu Jane Taro Lakshman
Sajeevani Aapine Mujhne,
Jeevvu Tari Mate Shan Shan
Maro Aadi Padtu Che,
Maro Ant Pad Che Tu,
Hu Chu Shunya Tujh Paase,
Prabhuvar Che Anant Tu
Taari Jeva Sheetal Banwa,
Laagi Che Aaje Aag
Sonu Leva Bhav Bhav Bhatki,
Khadi Che Khali Khal
Jalyo Che Taaro Hathme Prabhuji,
Have Na Chodun Saath (2)
Mushkil Dagar Che,
Lambo Safar Che,
Chahun Chu Taaro Saath... (2)
Jalyo Che Taaro Hathme Prabhuji,
Have Na Chodun Saath (2)
Taari Maari Je Preeti Che,
Mujhne Laage Meethi Che
Aavi Preetni Gaantho,
Jagma Kyain Na Beeji Re (2)
Aavi Preetni Gaantho,
Mare Siddhashila Ma Jovi Che...
टूटी गयो छु, हारी गयो छु,
भाव भाव भटकी थाकी गयो छु...
स्वार्थी थी आ संसार ने हूँ,
सारी रीते हव जानी गयो छु...(2)
तारी शक्ति आपी दे,
मारी भक्ति स्वीकारी ले,
मार्ग तारो चाहुँ छु,
स्वार्थ दुनिया त्यागी ने
सघडु छोड़िने फना थाई जाऊ,
तारा चरणो मा
आनंद छे मारो हव तो,
तारा स्मरणो मा
जल्यो छे तारो हाथमा प्रभुजी,
हवे ना छोड़ुं साथ...(2)
तू छे मारो, राम और,
हूँ छु जाने तारा लक्ष्मण
सजीवनी आपीने मुझने,
जीव्वु तारी माटे शन शन
मारो आदी पदतु छे,
मारो अंत पद छे तू,
हूँ छु शून्य तुझ पासे,
प्रभुवर छे अनंत तू
तारी जेवा शीतल बनवा,
लागी छे आजे आग
सोनु लेवा भाव भाव भटकी,
खड़ी छे खाली खाल
जल्यो छे तारो हाथमा प्रभुजी,
हवे ना छोड़ुं साथ...(2)
मुश्कील डगर छे,
लंबो सफर छे,
चाहुँ छु तारा साथ...(2)
जल्यो छे तारो हाथमा प्रभुजी,
हवे ना छोड़ुं साथ...(2)
तारी मारी जे प्रीति छे,
मुझे लागे मीठी छे
आवी प्रीतनी गांठो,
जगमा कयां ना बीजी रे...(2)
आवी प्रीतनी गांठो,
मारी सिद्धशिला मा जोवी छे...
તુંટી ગયો છું, હારી ગયો છું,
ભવ ભવ ભટકી થાકી ગયો છું...
સ્વાર્થથી આ સંસારને હું,
સારી રીતે હવે જાણી ગયો છું...(2)
તારી શક્તિ આપી દે,
મારી ભક્તિ સ્વીકારી લે,
માર્ગ તારો ચાહું છું,
સ્વાર્થ dunia ત્યાગીને
સઘડું છોડીને ફના થઈ જાઉં,
તારા ચરણોમાં
આનંદ છે મારો હવે તો,
તારા સ્મરણોમાં
જલ્યો છે તારું હાથમાં પ્રભુજી,
હવે ના છોડું સાથે...(2)
તું છે મારું રામ અને,
હું છું જાણે તારો લક્ષ્મણ
સજીવની આપીને મજને,
જીવવું તારી માટે ક્ષણ ક્ષણ
મારું આરંભ પડતું છે,
મારો અંત પડ છે તું,
હું છું શૂન્ય તુંજ પાસેથી,
પ્રભુવર છે અનંત તું
તારી જેમ શીતળ બનવા,
લાગી છે આજે આગ
સોનું લેવા ભવ ભવ ભટકી,
ખડી છે ખાલી ખાલ
જલ્યો છે તારું હાથમાં પ્રભુજી,
હવે ના છોડું સાથે...(2)
મુશ્કેલ ડગર છે,
લાંબો સફર છે,
ચાહું છું તારો સાથે...(2)
જલ્યો છે તારું હાથમાં પ્રભુજી,
હવે ના છોડું સાથે...(2)
તારી મારી જે પ્રીત છે,
મને લાગે મીઠી છે
આવી પ્રીતની ગાંઠો,
જગમાં ક્યાંય ન બીજી રે...(2)
આવી પ્રીતની ગાંઠો,
મારે સિદ્ધશિલા માં જોવી છે...
© Bhavik Shah
Listen to Mushkil Dagar Che 2 now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।