
मारा होठे तमारुं स्मरण (मने निर्मळ करो) | Mara Hothe Tamaru Smaran (Mane Nirmal Karo)
Shivam Singh
Latest | Stavan

Lyrics of Mara Hothe Tamaru Smaran (Mane Nirmal Karo) by Stavan.co
Mane nirmal karo, ane nirbhay karo...
Hun jankhu tamara charan
Mara hothe tamaru smaran (2)
Mane rakho tamari sharan;
Mara hothe tamaru smaran (2)
Me adharm ghano e karyo, ane papothi pan na daryo,
Tun dayalu prabhu, hun tara par nabhun, toy chorashi fera faryo,
Mara jeevannu tarsyun haran... tame dejo karuna jharn
Mara hothe tamaru smaran....
Mari bhulo mane yaad chhe. madhrate valopat chhe,
Jeev maro bale, aansuma olghe, have pastavo dinraat chhe,
Tame Swami! karo avtaran... tara pagle thatun jagaran...
Mara hothe tamaru smaran....
Mahamooli hati jindagi... eni chinta karun kya lagi?
Kanthma praan ho.. ane shubhdhyan ho, bas, nani-si chhe bandhagi,
Punya udaynnu pahalu kiran... mane maljo samadhi maran
Mara hothe tamaru smaran....
मने निर्मळ करो, अने निर्भय करो...
हुं झंखु तमारा चरण
मारा होठे तमारुं स्मरण (2)
मने राखो तमारी शरण;
मारा होठे तमारुं स्मरण (2)
में अधर्म घणो ये कर्यो, अने पापोथी पण ना डर्यो,
तुं दयाळु प्रभु, हुं तारा पर नभुं, तोय चोराशी फेरा फर्यो,
मारा जीवननुं तरस्युं हरण... तमे देजो करुणा झरण
मारा होठे तमारुं स्मरण....
मा२ी भूलो मने याद छे. मधराते वलोपात छे,
जीव मारो बळे, आंसुमां ओगळे, हवे पस्तावो दिनरात छे,
तमे स्वामी! करो अवत२ण... तारा पगले थतुं जागरण...
मारा होठे तमारुं स्मरण....
महामूली हती जिंदगी... एनी चिंता करूं क्यां लगी?
कंठमा प्राण हो.. अने शुभध्यान हो, बस, नानी-शी छे बंदगी,
पुण्य उदयनुं पहेलुं किरण... मने मळजो समाधि म२ण
मारा होठे तमारुं स्मरण....
મને નિર્મળ કરો, અને નિર્ભય કરો...
હું ઝંખું તમારા ચરણ
મારા હોઠે તમારું સ્મરણ (૨)
મને રાખો તમારી શરણ;
મારા હોઠે તમારું સ્મરણ (૨)
મે અધર્મ ઘણો એ કર્યો, અને પાપોથી પણ ના ડર્યો,
તું દયાળુ પ્રભુ, હું તારો પર નભું, તોય ચોરાશી ફેરા ફર્યો,
મારા જીવનનુ તરસ્યું હરણ... તમે દેશો કરુણા ઝરણ
મારા હોઠે તમારું સ્મરણ....
મારી ભૂલો મને યાદ છે. મધરાતે વલોપાત છે,
જીવ મારો બળે, आँસુમાં ઓળગે, હવે પસ્તાવો દિનરાત છે,
તમે સ્વામી! કરો અવતરણ... તમારા પગલે થતું જાગરણ...
મારા હોઠે તમારું સ્મરણ....
મહામૂલી હતી જિંદગી... એની ચિંતાં કરું ક્યાં લાગી?
કંઠમાં પ્રાણ હો.. અને શુભધ્યાન હો, બસ, નાની-સી છે બંધગી,
પુણ્ય ઉદયનું પહેલું કિરણ... મને મળજો સમાધિ મરણ
મારા હોઠે તમારું સ્મરણ....
© Hriday Parivartan
Listen to Mara Hothe Tamaru Smaran (Mane Nirmal Karo) now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।