मनडुं किमहि न बाजे कुंथुजिन | Manadu Kim Hi Na Baje Kunthujin
Amey Data
Stavan
Lyrics of Manadu Kim Hi Na Baje Kunthujin by Stavan.co
કુંથુજિન મનડું કિમહિ ન બાજે,
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
જિમ જિમ જતન કરીને રાખું, (૨)
તિમ તિમ અલગું ભાજે
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
કુંથુજિન મનડું કિમહિ ન બાજે
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
રજની વાસર વસ્તી ઉજજડ,
ગયણ પાયાલે જાય; (૨)
સાપ ખાય ને મુખડું થોથું, (૨)
એહ ઉખાણો ન્યાય.
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
કુંથુજિન મનડું કિમહિ ન બાજે
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
મુગતિતણાં અભિલાષી તપિયા
જ્ઞાન ને ધ્યાન અભ્યાસે; (૨)
વયરીડું કાંઈ એહવું ચિંતે, (૨)
નાંખે અવડે પાસે..
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
કુંથુજિન મનડું કિમહિ ન બાજે
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
આગમ આગમ ધરને હાથે,
નાવે કિણવિધ આંકું; (૨)
ઈહાં કણે જો હઠ કરી અટકું, (૨)
તો વ્યાલતણી પર વાંકુ.
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
કુંથુજિન મનડું કિમહિ ન બાજે
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
જો ઠગ કહું તો ઠગતું ન દેખું,
શાહુકાર પણ નાહી; (૨)
સર્વમાંહે ને સહુથી અલગુ, (૨)
એ અચરીજ મનમાંહી.
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
કુંથુજિન મનડું કિમહિ ન બાજે
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
જે જે કહું તે કાન ન ધારે,
આપમતે રહે કાલો; (૨)
સુર નર પંડિત જન સમજાવે, (૨)
સમજે ન માંહરો સાલો.
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
કુંથુજિન મનડું કિમહિ ન બાજે
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
મેં જાણ્યું એ લિંગ નપુંસક,
સકલ મરદને ઠેલે; (૨)
બીજી વાતે સમરથ છે ન૨, (૨)
એહને કોઈ ન ઝેલે.
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
કુંથુજિન મનડું કિમહિ ન બાજે
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
મન સાધ્યું તેણે સઘળું સાધ્યું,
એહ વાત નહિ ખોટી; (૨)
એમ કહે સાધ્યું તે નવી માનું, (૨)
એક હી વાત છે મોટી.
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
કુંથુજિન મનડું કિમહિ ન બાજે
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
મન દુરારાંધ્ય તે વશ આણ્યું,
તે આગમ-થી મતી આણું; (૨)
આનંદઘન પ્રભુ માહરું આણો , (૨)
તો સાચું કરી જાણું.
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
કુંથુજિન મનડું કિમહિ ન બાજે
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
જિમ જિમ જતન કરીને રાખું,
તિમ તિમ અલગું ભાજે; (૨)
કુંથુજિન મનડું કિમહિ ન બાજે
હો કુંથુજિન મનડું કિમહિ ન બાજે
कुंथुजिन मनडुं किमहि न बाजे,
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
जिम जिम जतन करीने राखुं, (२)
तिम तिम अलगुं भाजे
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
कुंथुजिन मनडुं किमहि न बाजे
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
रजनी वासर वस्ती उजजड,
गयण पायाले जाय; (२)
साप खाय ने मुखडुं थोथुं, (२)
एह उखाणो न्याय.
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
कुंथुजिन मनडुं किमहि न बाजे
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
मुगतितणां अभिलाषी तपिया
ज्ञान ने ध्यान अभ्यासे; (२)
वयरीडुं कांई एहवुं चिंते, (२)
नांखे अवडे पासे..
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
कुंथुजिन मनडुं किमहि न बाजे
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
आगम आगम धरने हाथे,
नावे किणविध आंकुं; (२)
ईहां कणे जो हठ करी अटकुं, (२)
तो व्यालतणी पर वांकु.
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
कुंथुजिन मनडुं किमहि न बाजे
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
जो ठग कहुं तो ठगतुं न देखुं,
शाहुकार पण नाही; (२)
सर्वमांहे ने सहुथी अलगु, (२)
ए अचरीज मनमांही.
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
कुंथुजिन मनडुं किमहि न बाजे
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
जे जे कहुं ते कान न धारे,
आपमते रहे कालो; (२)
सुर नर पंडित जन समजावे, (२)
समजे न मांहरो सालो.
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
कुंथुजिन मनडुं किमहि न बाजे
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
में जाण्युं ए लिंग नपुंसक,
सकल मरदने ठेले; (२)
बीजी वाते समरथ छे न२, (२)
एहने कोई न झेले.
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
कुंथुजिन मनडुं किमहि न बाजे
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
मन साध्युं तेणे सघळुं साध्युं,
एह वात नहि खोटी; (२)
एम कहे साध्युं ते नवी मानुं, (२)
एक ही वात छे मोटी.
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
कुंथुजिन मनडुं किमहि न बाजे
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
मन दुरारांध्य ते वश आण्युं,
ते आगम-थी मती आणुं; (२)
आनंदघन प्रभु माहरुं आणो , (२)
तो साचुं करी जाणुं.
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
कुंथुजिन मनडुं किमहि न बाजे
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
जिम जिम जतन करीने राखुं,
तिम तिम अलगुं भाजे; (२)
कुंथुजिन मनडुं किमहि न बाजे
हो कुंथुजिन मनडुं किमहि न बाजे
© Sandhya Bhakti
Listen to Manadu Kim Hi Na Baje Kunthujin now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।