Stavan
Stavan
Mahavir Mangalam

महावीर मंगलम | Mahavir Mangalam

Sonu Nigam

Stavan

Play Now

Lyrics of Mahavir Mangalam by Stavan.co

દેખી શ્રી પાર્શ્વતણી મૂર્તિ અલબેલડી

ઉજ્જવળ ભર્યો અવતાર રે

મોક્ષધામી ! ભવથી ઉગારજો ,

શીવધામી! ભવથી ઉગારજો


મસ્તકે મુગટ શોભે , કાને કુંડળિયા ,

ગળે મોતિયન કેરો હાર રે ... મોક્ષધામી


ડગલે ને પગલે તારા ગુણો સંભારતા ,

અંતરના વિસરું , ઉચાટ રે ... મોક્ષધામી


આપના દરિશને આતમા જગાડીયો ,

જ્ઞાન દિપક પ્રગટાવ રે ... મોક્ષધામી


આતમા અનંત પ્રભુ આપે ઉગારીયા ,

કરજો સેવકને ભવપાર રે ... મોક્ષધામી

© Ashwin Jain Prabhu Bh

Listen to Mahavir Mangalam now!

Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Similar Songs
No suggestions available
Central Circle

Jain Choghadiya Today - शुभ समय देखें

जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।