
मारो नेम चित्तदानो चोर | Maro Nem Chittadano Chor
Krish Mehta
Stavan

Lyrics of Maro Nem Chittadano Chor by Stavan.co
Girnar tu maru hriday
Nem tu dhabkaar che
Roohni rahat ane
Tuj maro praan che
Taru naam maara rom ma
Nirtan pane vartay che
Rag rag ma vehtu lohi pan
Tuj hunfthi garmay che
Mara nem... Tu mara...
Chittadano chor
Aapo saiyam... To nachu
Hu banine mor
Mara nem... Tu mara...
Jeevan ni dor
Aapo saiyam... To nachu
Hu banine mor
Maro shayam...
Chittadano chor
Maro nem...
Jeevan dor
Mara nem ne, mara shayam ne
Karu ek hu fariyad re
Kyare aapsho, shayam mane
Mari kshano aa jaay re
Tarsaav na, tadpaav na
Have sun mari pokar re
Mara shayam na, mara shayam na
Have kar mane angaar re
Mara nem... Tu mara...
Chittadano chor
Aapo saiyam... To nachu
Hu banine mor
Mara nem... Tu mara...
Jeevan ni dor
Aapo saiyam... To nachu
Hu banine mor
Maro shayam...
Chittadano chor
Maro nem...
Jeevan dor
गिरनार तू मारु ह्रदय
नेम तू धबकार छे
रूपनी राहत अने
तूज मारो प्राण छे
तारु नाम मारा रोम मा
निरंतर पणे वर्ते छे
रग रग मा वहतु लोहि पण
तूज उन्फथी गरमाय छे
मारा नेम... तू मारो...
चित्तदानो चोर
आपो सैयम... तो नाचु
हुं बनिने मोर
मारा नेम... तू मारो...
जीवन नी डोर
आपो सैयम... तो नाचु
हुं बनिने मोर
मारो श्याम...
चित्तदानो चोर
मारो नेम...
जीवन डोर
मारा नेम ने, मारो श्याम ने
करुं एक हुं फरियाद रे
क्यारे आपशो, श्याम मने
मारी क्षणो आ जाय रे
तरसाव ना, तड़पाव ना
हवे शूं मारी पुकार रे
मारा श्याम ना, मारा श्याम ना
हवे कर मने अंगार रे
मारा नेम... तू मारो...
चित्तदानो चोर
आपो सैयम... तो नाचु
हुं बनिने मोर
मारा नेम... तू मारो...
जीवन नी डोर
आपो सैयम... तो नाचु
हुं बनिने मोर
मारो श्याम...
चित्तदानो चोर
मारो नेम...
जीवन डोर
ગિરનાર તું મારું હ્રદય
નેમ તું ધબકાર છે
રૂપની રાહત અને
તૂજ મારો પ્રાણ છે
તારું નામ મારા રોમ માં
નિરંતરપણે વર્તે છે
રગ રગ માં વહતું લોહી પણ
તૂજ ઉન્ફથી ગરમાય છે
મારા નેમ... તું મારો...
ચિત્તદાનો ચોર
આપો સૈયમ... તો નાચું
હું બનીને મોર
મારા નેમ... તું મારો...
જીવન ની ડોર
આપો સૈયમ... તો નાચું
હું બનીને મોર
મારો શ્યામ...
ચિત્તદાનો ચોર
મારો નેમ...
જીવન ડોર
મારા નેમ ને, મારો શ્યામ ને
કરું એક હું ફરિયાદ રે
ક્યાંરે આપશો, શ્યામ મને
મારી ક્ષણો આ જાય રે
તરસાવ નાં, તડપાવ નાં
હવે શૂં મારી પોકાર રે
મારા શ્યામ ના, મારા શ્યામ ના
હવે કર મને અંગાર રે
મારા નેમ... તું મારો...
ચિત્તદાનો ચોર
આપો સૈયમ... તો નાચું
હું બનીને મોર
મારા નેમ... તું મારો...
જીવન ની ડોર
આપો સૈયમ... તો નાચું
હું બનીને મોર
મારો શ્યામ...
ચિત્તદાનો ચોર
મારો નેમ...
જીવન ડોર
© Dharmadisha
Listen to Maro Nem Chittadano Chor now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।