
मारा नेम | Mara Nem
Harshit Shah
Latest | Stavan

Lyrics of Mara Nem by Stavan.co
Mara Antar Na Swami, Antar Na Karsho Swami,
Mane Jagyo Tumshu Prem...
Mara Nem, Mara Nem, Mara Nem
Jag Ni Maya Ne Chhodi, Vishayo Thi Man Ne Modi,
Mare Banvu Chhe Tari Jem...
Mara Nem, Mara Nem, Mara Nem (2)
Prabhu Tu Paramarthi Chhe, Jeevan No Tu Sarthi Chhe,
Tran Lok Ma Karuna Vahavnari, Tu Bhagirathi Chhe...
Tu Maat Chhe, Jagnath Chhe, Niswarth Chhe Prabhu, Ae Jani Ne...
Tari Lagni Ni Karu Hu Mangni...
Duniya Ma Nathi Koi Maru, Tara Jevu Nathi Koi Saru;
Hu Manu Chhu Prabhu Aem...
Mara Nem, Mara Nem, Mara Nem
Tari Murti Sundar Ghadi Chhe, Vitaragta Thi Madhi Chhe;
Shubh Bhavna Karnar Ne Prabhu! Ae Sadaye Fali Chhe...
Mari Jhankhna, Abhyarthna, Bas Etli Prabhu! Tu Maanje...
Bhavo Bhav Mane Tari Pase Rakhje...
Bhale Karmo Mane Ghabrave, Ne Dosho Mane Dabdave;
Tu Rakhje Hemkhem...
Mara Nem, Mara Nem, Mara Nem
Janamo Janam Ni Vaat Chhe, Tane Malvani Talsaat Chhe;
Bhulu Badhu Tane Pamine, Tu Haiya No Samrat Chhe...
Tara Sang Ma, Tara Rang ma, Rangavu Chhe Prabhu Mare Have,
Tara Charno Ma Moksh Lage Chhe Mane...!
Sopyu Chhe Jeevan Tujhne, Sambhali Leje Mujhne...
Karje Prasham Par Rehem...
Mara Nem, Mara Nem, Mara Nem
Jag Ni Maya Ne Chhodi, Vishayo Thi Man Ne Modi,
Mare Banvu Chhe Tari Jem...
Mara Nem, Mara Nem, Mara Nem
Tu Rakhje Hemkhem...
Mara Nem, Mara Nem, Mara Nem
मारा अंतर ना स्वामी, अंतर ना करशो स्वामी,
मने जाग्यो तुमशु प्रेम...
मारा नेम, मारा नेम, मारा नेम
जग नी माया ने छोड़ी, विषयों थी मन ने मोड़ी,
मारे बनवुं छे तारी जेम...
मारा नेम, मारा नेम, मारा नेम (2)
प्रभु तू परमार्थी छे, जीवन नो तू सारथी छे,
त्रण लोक मा करुणा वहावनारी, तू भागीरथी छे...
तू मात छे, जगनाथ छे, निस्वार्थ छे प्रभु, ए जानी ने...
तारी लागणी नी करूं हूं मांगणी...
दुनिया मा नथी कोई मारुं, तारा जेवु नथी कोई सारु;
हूं मानुं छु प्रभु एम...
मारा नेम, मारा नेम, मारा नेम
तारी मूर्ति सुंदर घड़ी छे, वितरागता थी मढी छे;
शुभ भावना करनार ने प्रभु! ए सदा ये फली छे...
मारी झांखणा, अभ्यर्थना, बस एटली प्रभु! तू मानजे...
भावो भाव मने तारी पासे राखजे...
भले कर्मो मने घबरावे, ने दोषो मने दबडावे;
तू राखजे हेमखेम...
मारा नेम, मारा नेम, मारा नेम
जन्मो जनम नी बात छे, तने मलवानी तलसात छे;
भुलूं बद्धुं तने पामीने, तू हिया नो सम्राट छे...
तारा संग मा, तारा रंग मा, रंगावुं छे प्रभु मारे हवे,
तारा चरणो मा मोक्ष लागे छे मने...!
सोप्युं छे जीवन तुजने, संभाळी लेजे मुझने...
करजे प्रशम पर रहम...
मारा नेम, मारा नेम, मारा नेम
जग नी माया ने छोड़ी, विषयों थी मन ने मोड़ी,
मारे बनवुं छे तारी जेम...
मारा नेम, मारा नेम, मारा नेम
तू राखजे हेमखेम...
मारा नेम, मारा नेम, मारा नेम
મારા અંતર ના સ્વામી, અંતર ના કરશો સ્વામી,
મને જાગ્યો તુમશુ પ્રેમ...
મારા નેમ, મારા નેમ, મારા નેમ
જગ ની માયા ને છોડી, વિષયો થી મન ને મોડી,
મારે બનવું છે તારી જેમ...
મારા નેમ, મારા નેમ, મારા નેમ (2)
પ્રભુ તું પરમાર્થી છે, જીવન નો તું સારથી છે,
ત્રણ લોક માં કરુણા વહાવનારી, તું ભાગિરથી છે...
તું માત છે, જગનાથ છે, નિસ્વાર્થ છે પ્રભુ, એ જાણી ને...
તારી લાગણી ની કરું હું માંગણી...
દુનિયા માં નથી કોઈ મારું, તારા જેવુ નથી કોઈ સારું;
હું માનું છું પ્રભુ એમ...
મારા નેમ, મારા નેમ, મારા નેમ
તારી મુર્તિ સુંદર ઘડી છે, વિતરાગતા થી મઢી છે;
શુભ ભાવના કરનાર ને પ્રભુ! એ સદાયે ફળી છે...
મારી ઝાંખણા, અભ્યર્થના, બસ એટલી પ્રભુ! તું માનજે...
ભાવો ભાવ મને તારી પાસે રાખજે...
ભલે કર્મો મને ઘભરાવે, ને દોષો મને દબડાવે;
તું રાખજે હેમખેમ...
મારા નેમ, મારા નેમ, મારા નેમ
જન્મો જન્મ ની વાત છે, તને મળવાની તલસાત છે;
ભુલું બધું તને પામીને, તું હૈયા નો સમ્રાટ છે...
તારા સંગ માં, તારા રંગ માં, રંગાવું છે પ્રભુ મારે હવે,
તારા ચરણે માં મોક્ષ લાગે છે મને...!
સોપ્યું છે જીવન તુઝને, સંભાળી લેજે મુઝને...
કરજે પ્રશમ પર રહેમ...
મારા નેમ, મારા નેમ, મારા નેમ
જગ ની માયા ને છોડી, વિષયો થી મન ને મોડી,
મારે બનવું છે તારી જેમ...
મારા નેમ, મારા નેમ, મારા નેમ
તું રાખજે હેમખેમ...
મારા નેમ, મારા નેમ, મારા નેમ
© Vatsalyam By Harshit Shah
Listen to Mara Nem now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।