
मारो प्रीतम नेमि छे | Maro Pritam Nemi Che
Sani Shah
Diksha | Latest | Song

Lyrics of Maro Pritam Nemi Che by Stavan.co
Tara preet nu paanetar paheri,
Saaj sanyam tano sajavo ahi
Tamari aan ma rahvu Parmaatma,
Tara siva maare koi dujo nahi.
Maaro Preetam Nemi chhe
Sarv jeevo no snehi chhe
Sanyam labdhi have aapo
Mane pan Rajul jevi re...
Vinaashi tana vaade avinaashine chhodyo
Pudgal tana sahvaase aatmane tarchhodyo
Vinaashi tano jyare vinaash ne joyo
Avinaashi tano tyare aashro pan khoyo
Choryaashi tana chaute pharyo aatma
Sarnaamu sukh nu paamyo nahi
Tamari aan ma rahvu Parmaatma
Tara siva maare koi dujo nahi
Maaro Preetam Nemi chhe
Sarv jeevo no snehi chhe
Sanyam labdhi have aapo
Mane pan Rajul jevi re...
Sanyam e sukh no naad chhe
Prabhu vachanno jyaan swaad chhe
Chhe guru aana ni sargam tyaan
Have door thayo vikhvaad chhe
Sansaar e kaalo naag chhe
Pal pal vishayoni aag chhe
Bhraamak sukh no jene tyaag chhe
E Nem Prabhu Vitrag chhe
Vitragina maare raagi thavu
Vairaagina anuraagi thavu
Tyaagina maare jogi thavu
Bas ej lokottar prem chhe
Jyu tal ma tel he
Jyu chakmak ma aag
Tera sahib tujh ma
Jaag sake to jaag...
तारा प्रीत नुं पानेतर पहेरी,
साज संयम तणो सजवो अही।
तमारी आण मां रहेवुं परमात्मा,
तारा सिवा मारे कोई दुजो नहि।
मारो प्रीतम नेमि छे,
सर्व जीवो नो स्नेही छे।
संयम लब्धि हवे आपो,
मने पण राजुल जेवी रे।
विनाशी तणा वादे अविनाशीने छोड़्यो,
पुद्गल तणा सहवासे आतमने तरछोड़्यो।
विनाशी तणो ज्यारे विनाश ने जोयो,
अविनाशी तणो त्यारे आशरो पण खोयो।
चोर्याशी तणा चौंटे फर्यो आतम,
सरनामुं सुख नुं पाम्यो नहि।
तमारी आण मां रहेवुं परमात्मा,
तारा सिवा मारे कोई दुजो नहि।
मारो प्रीतम नेमि छे,
सर्व जीवो नो स्नेही छे।
संयम लब्धि हवे आपो,
मने पण राजुल जेवी रे।
संयम ए सुख नो नाद छे,
प्रभु वचनो नो ज्यां स्वाद छे।
छे गुरु आणा नी सरगम त्यां,
हवे दूर थयो विखवाद छे।
संसार ए काळो नाग छे,
पळ पळ विषयो नी आग छे।
भ्रामक सुख नो जेने त्याग छे,
ए नेम प्रभु वीतराग छे।
वीतरागी ना मारे रागी थवुं,
वैरागी ना अनुरागी थवुं।
त्यागी ना मारे जोगी थवुं,
बस एज लोकोत्तर प्रेम छे।
ज्युं तल मे तेल हे,
ज्युं चकमक मे आग।
तेरा साहिब तुज मे,
जाग सके तो जाग।
તારા પ્રીત નું પાનેતર પહેરી,
સાજ સંયમ તણો સજવો અહી
તમારી આણ માં રહેવું પરમાતમા,
તારા સિવા મારે કોઈ દુજો નહિ.
મારો પ્રીતમ નેમિ છે
સર્વ જીવો નો સ્નેહી છે
સંયમ લબ્ધિ હવે આપો
મને પણ રાજુલ જેવી રે...
વિનાશી તણા વાદે અવિનાશીને છોડ્યો
પુદગલ તણા સહવાસે આતમને તરછોડ્યો
વિનાશી તણો જ્યારે વિનાશ ને જોયો.
અવિનાશી તણો ત્યારે આશરો પણ ખોયો
ચોર્યાશી તણા ચૌટે ફર્યો આતમ
સરનામું સુખ નું પામ્યો નહિ
તમારી આણ માં રહેવું પરમાતમા
તારા સિવા મારે કોઈ દુજો નહિ
મારો પ્રીતમ નેમિ છે
સર્વ જીવો નો સ્નેહી છે
સંયમ લબ્ધિ હવે આપો
મને પણ રાજુલ જેવી રે...
સંયમ એ સુખ નો નાદ છે
પ્રભુ વચનોનો જ્યાં સ્વાદ છે
છે ગુરુ આણા ની સરગમ ત્યાં
હવે દૂર થયો વિખવાદ છે
સંસાર એ કાળો નાગ છે
પળ પળ વિષયોની આગ છે
ભ્રામક સુખ નો જેને ત્યાગ છે
એ નેમ પ્રભુ વિતરાગ છે
વિતરાગી ના મારે રાગી થવું
વૈરાગી ના અનુરાગી થવું
ત્યાગી ના મારે જોગી થવું
બસ એજ લોકોત્તર પ્રેમ છે
જ્યું તલ મે તેલ હે
જ્યું ચકમક મે આગ
તેરા સાહિબ તુજ મે
જાગ સકે તો જાગ...
© Gautam Grace
Listen to Maro Pritam Nemi Che now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।