
मारा शमणा मां नेम प्रभु | Mara Shamna Ma Nem Prabhu
Piyush Shah
Prachin | Stavan
Lyrics of Mara Shamna Ma Nem Prabhu by Stavan.co
Maara shamna maa Nem Prabhu aavta re lol
E to aavi ne muj ne jagaadta re lol
Maara shamna maa…
Maari gheli neendar ne udaadta re lol,
E to ur naa aasaniye biraajta re lol… (2)
Hun to antar thi aarti utaarto re lol
Hun to bhaav bharya phoolde vadhaavto re lol
Maara shamna maa…
Hun to sneh ni sitaar aaj chhedto re lol
Maara swami ne dil thi reezvto re lol… (2)
Prabhu hasi hasi mujane bolaavta re lol
Mane mukti no maarag bataavta re lol
Maara shamna maa…
Ena shikhare dhajao monghi farfare re lol
Ena soneri kalash janman hare re lol… (2)
Eni jaali ni kotarni jheeni re lol
Mane jovi game bahu te aneri re lol
Maara shamna maa Nem Prabhu aavta re lol
Maari aankho maa amrut varsaavta re lol
Maara shamna maa…
Maara shamna maa Nem Prabhu aavta re lol
Ye to aavine mujane jagaadta re lol
Maari aankhoma amrut varsaavta re lol… (2)
Maara shamna maa…
मारा शमणा मां नेम प्रभु आवता रे लोल
ए तो आवी ने मुज ने जगाडता रे लोल
मारा शमणा मा …..
मारी घेली नींदर ने उडाडता रे लोल,
ए तो उर ना आसनीये बिराजता रे लोल… (२)
हुं तो अंतर थी आरती उतारतो रे लोल
हुं तो भाव भर्या फुलडे वधावतो रे लोल
मारा शमणा मां….
हुं तो स्नेह नी सितार आज छेडतो रे लोल
मारा स्वामी ने दिल थी रीझवतो रे लोल… (२)
प्रभु हसी हसी मुजने बोलावता रे लोल
मने मुक्ति नो मारग बतावता रे लोल
मारा शमणा मां….
एना शिखरे धजाओ-मोंघी फरफरे रे लोल
एना सोनेरी कळश जनमन हरे रे लोल… (२)
एनी जाळी नी कोतरणी झीणी रे लोल
मने जोवी गमे बहु ते अनेरी रे लोल
मारा शमणा मां नेम प्रभु आवता रे लोल
मारी आँखो मा अमृत वरसावता रे लोल
मारा शमणा मां….
मारा शमणां मां नेम प्रभु आवता रे लोल
ये तो आवीने मुजने जगाडता रे लोल
मारी आँखोमा अमृत वरसावता रे लोल… (२)
मारा शमणा मां….
મારા શમણા માં નેમ પ્રભુ આવતા રે લોલ
એ તો આવી ને મુજ ને જગાડતા રે લોલ
મારા શમણા મા …..
મારી ઘેલી નીંદર ને ઉડાડતા રે લોલ,
એ તો ઉર ના આસનીયે બિરાજતા રે લોલ… (૨)
હું તો અંતર થી આરતી ઉતારતો રે લોલ
હું તો ભાવ ભર્યા ફુલડે વધાવતો રે લોલ
મારા શમણા માં….
હું તો સ્નેહ ની સિતાર આજ છેડતો રે લોલ
મારા સ્વામી ને દિલ થી રીઝવતો રે લોલ… (૨)
પ્રભુ હસી હસી મુજને બોલાવતા રે લોલ
મને મુક્તિ નો મારગ બતાવતા રે લોલ
મારા શમણા માં….
એના શિખરે ધજાઓ-મોંઘી ફરફરે રે લોલ
એના સોનેરી કળશ જનમન હરે રે લોલ… (૨)
એની જાળી ની કોતરણી ઝીણી રે લોલ
મને જોવી ગમે બહુ તે અનેરી રે લોલ
મારા શમણા માં નેમ પ્રભુ આવતા રે લોલ
મારી આઁખો મા અમૃત વરસાવતા રે લોલ
મારા શમણા માં….
મારા શમણાં માં નેમ પ્રભુ આવતા રે લોલ
યે તો આવીને મુજને જગાડતા રે લોલ
મારી આઁખોમા અમૃત વરસાવતા રે લોલ… (૨)
મારા શમણા માં….
© Jain Song
Listen to Mara Shamna Ma Nem Prabhu now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।