
मारा व्हाला प्रभु Unplugged | Mara Vhala Prabhu Unplugged
Vilesh Jain
Latest | Stavan

Lyrics of Mara Vhala Prabhu Unplugged by Stavan.co
મારી કબુલાત છે કે હું પતિત હતો,
પણ પતિતો ને તારણહારો એક જ તું (૨)
તારી છાયાની માયામાં રહેવું ગમે,
મારી આશા પૂરી ક્યારે કરશો તમે
મારા વ્હાલા પ્રભુ…
કરુણાસાગર છે બિરુદ તમારું પ્રભુ,
કરુણા કરશો તમે એક જ આશ ધરું (૨)
તારી મનોહર મૂર્તિ હું જોયા કરું (૨)
મારી આશા પૂરી ક્યારે કરશો તમે
મારા વ્હાલા પ્રભુ…
मारी कबुलात छे के हुं पतित हतो,
पण पतितो ने तारणहारों एक ज तुं (२),
तारी छायानी मायामां रहेवुं गमे,
मारी आशा पूरी क्यारे करशो तमे
मारा व्हाला प्रभु…
करुणासागर छे बिरुद तमारुं प्रभु,
करुणा करशो तमे एक ज आश धरुं (२)
तारी मनोहर मूर्ति हूँ जोया करूँ (२)
मारी आशा पूरी क्यारे करशो तमे
मारा व्हाला प्रभु…
© Anand Yatra
Listen to Mara Vhala Prabhu Unplugged now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।