
मेरी ज़िन्दगी सवारी मुझको शरण में लाके | Meri Zindagi Sawari Mujhko Sharan Me Lake
Anuj Jain
Girnar | Shikharji | Bhakti
Lyrics of Meri Zindagi Sawari Mujhko Sharan Me Lake by Stavan.co
नेम नेम नेम रस नेम नेम नेम...
नेम नेम नेम रस पारस पारस...
गिरनारे श्री नेमि, जय नेमिनाथ..
सम्मेतशिखरे पारसजी, जय पारसनाथ..
गिरनारे श्री नेमि, सम्मेतशिखरे पारसजी,
मुक्तिना शिजरोनी आ भव्य जोडी,
एक पश्चिम छे, एक पूरव छे,
पण सिद्धिनो लक्ष ऊंचे उपर छे,
ने आधार छे से बस...
नेमरस नेमरस नेम नेम नेम...
नेमरस नेमरस पारस पारस...
मारा नेमिनो आ गिरनार, जय जय गर्वो गिरनार..
छे अंनतोनो मुक्तिनो द्वार, जय जय गर्वो गिरनार..
मारा नेमिनो आ गिरनार, छे अंनतोनो मुक्तिनो द्वार,
तार्या ज्यां रहनेमि राजुलनार,
झालो मारो हाथ मने करो भवपार,
यक्ष गोमेध माँ अंबिकानो साथ छे,
आवती चोवीसीनो रूडो संगाथ छे,
ने आधार छे से बस...
मारा शामळ्या पारसनाथ, हम चले शिखरजी..
शिखरजी थी थया निर्वाण, सब चले शिखरजी..
मारा शामळ्या पारसनाथ, शिखरजी थी थया निर्वाण,
क्रोड मुनिओनी आ मुक्तिनी खाण,
वीस तीर्थंकरो अहीं वर्या शिवनार,
पावन आ भूमि ज्यां प्रभुनो स्पर्श छे,
भोमियाजी देव अहीं हाजुरा प्रत्यक्ष छे,
ने आधार छे से बस...
१४ जिनमंदिरो आ रैवतनी शान छे,
३१ टूंको ए शिखरजीनी आन छे,
बने कल्याणक भूमि महान छे,
एनाज सथवारे बनवुं भगवान छे,
ने आधार छे एक बस...
નેમ નેમ નેમ રસ નેમ નેમ નેમ...
નેમ નેમ નેમ રસ પારસ પારસ...
ગિરનારે શ્રી નેમિ, જય નેમિનાથ...
સમ્મેતશિખરે પારસજી, જય પારસનાથ...
ગિરનારે શ્રી નેમિ, સમ્મેતશિખરે પારસજી,
મુક્તિના શિખરોની આ ભવ્ય જોડી,
એક પશ્ચિમ છે, એક પૂર્વ છે,
પણ સિદ્ધિનો લક્ષ ઊંચે ઉપર છે,
ને આધાર છે સેજ बस...
નેમરસ નેમરસ નેમ નેમ નેમ...
નેમરસ નેમરસ પારસ પારસ...
મારા નેમિનુ આ ગિરનાર, જય જય ગર્વો ગિરનાર...
છે અનંતોનુ મુક્તિનુ દ્વાર, જય જય ગર્વો ગિરનાર...
મારા નેમિનુ આ ગિરનાર, છે અનંતોનુ મુક્તિનુ દ્વાર,
તાર્યા જ્યાં રહે નેમિ રાજુલનાર,
ઝાલો મારો હાથ મને કરો ભવપાર,
યક્ષ ગોમેધ માં અંબિકાનુ સાથ છે,
આવતી ચોવીસીનુ રૂડો સંગાથ છે,
ને આધાર છે સેજ બસ...
મારા શામળ્યા પારસનાથ, હમ ચાલે શિખરજી...
શિખરજી થી થયા નિર્વાણ, બધાં ચાલે શિખરજી...
મારા શામળ્યા પારસનાથ, શિખરજી થી થયા નિર્વાણ,
કરોડ મુનિઓની આ મુક્તિની ખાણ,
વીસ તીર્થંકરો અહી વર્યા શિવનાર,
પાવન આ ભૂમિ જ્યાં પ્રભુનો સ્પર્શ છે,
ભોમિયાજી દેવ અહી હાજુરા ప్రత్యક્ષ છે,
ને આધાર છે સેજ બસ...
૧૪ જિનમંદિરો આ રૈવતની શાન છે,
૩૧ ટૂકો એ શિખરજીની આન છે,
બંને કલ્યાણક ભૂમિ મહાન છે,
એનાજ સથવારા બનવું ભગવાન છે,
ને આધાર છે એક બસ...
© Latest Anuj
Listen to Meri Zindagi Sawari Mujhko Sharan Me Lake now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।