
नेम चरण | Nem Charan
Jinesh Jain
Latest | Girnar | Stavan

Lyrics of Nem Charan by Stavan.co
Giranar Nagar, Nem Prabhuvar, Tarse Maro Man
Aavo Tari Yaad Satave Nem Prabhuvar
Barse Naina, Tarse Naina, Kab Doge Darshan
Junagadh Ni Dharti Kahti, Mil Jao Bhagwan
Mero Man Giranar Ma Hai Atakyo
Mero Man Nem Charan Ma Atakyo
Banke Jogan Shauripura Ma
Mil Jao Prabhu Mujhko
Mero Man Giranar Ma Hai Atakyo
Mero Man Nem Charan Ma Atakyo
Nem Prabhu Maro, Aap Hi Jeevan
Tari Krupa Thi, Malyu Jinshasan
Aap Hi Mara Taranhara
Mil Jao Prabhu Mujhko
Mero Man Giranar Ma Hai Atakyo
Mero Man Nem Charan Ma Atakyo
Nem Prabhu, Yaad Ma Tari
Bani Me to Rajul Pyari
Ab Aavo Mere Praan Pyaare
Mil Jao Prabhu Mujhko
Mero Man Giranar Ma Hai Atakyo
Mero Man Nem Charan Ma Atakyo
Banke Jogan Shauripura Ma
Mil Jao Prabhu Mujhko
Mero Man Giranar Ma Hai Atakyo
Mero Man Nem Charan Ma Atakyo
Giranar Nagar, Nem Prabhuvar, Tarse Maro Man
Aavo Tari Yaad Satave Nem Prabhuvar
Barse Naina, Tarse Naina, Kab Doge Darshan
Junagadh Ni Dharti Kahti, Mil Jao Bhagwan
गिरनार नागर, नेम प्रभुवर, तरसे मारो मन
आओ तारी याद सतावें नेम प्रभुवर
बरसे नैना, तरसे नैना कब दोगे दर्शन
जूनागढ़ नी धरती कहती मिल जाओ भगवन
मेरो मन गिरनार मैं हैं अटक्यो
मेरो मन नेम चरणन मैं अटक्यो
बनके जोगन शौरीपुरा मैं
मिल जाओ प्रभु मुझको
मेरो मन गिरनार मैं हैं अटक्यो
मेरो मन नेम चरणन मैं अटक्यो
नेम प्रभु मारो, आप ही जीवन
तारी कृपा थी, मल्यु जिनशासन
आप ही मारा तारणहारा
मिल जाओ प्रभु मुझको
मेरो मन गिरनार मैं हैं अटक्यो
मेरो मन नेम चरणन मैं अटक्यो
नेम प्रभु, याद में तारी
बनी में तो राजुल प्यारी
अब आओ मेरे प्राण पियारे
मिल जाओ प्रभु मुझको
मेरो मन गिरनार मैं हैं अटक्यो
मेरो मन नेम चरणन मैं अटक्यो
बनके जोगन शौरीपुरा मैं
मिल जाओ प्रभु मुझको
मेरो मन गिरनार मैं हैं अटक्यो
मेरो मन नेम चरणन मैं अटक्यो
गिरनार नागर, नेम प्रभुवर, तरसे मारो मन
आओ तारी याद सतावें नेम प्रभुवर
बरसे नैना, तरसे नैना कब दोगे दर्शन
जूनागढ़ नी धरती कहती मिल जाओ भगवन
ગિરનાર નગર, નેમ પ્રભુવર, તરસે મારું મન
આવો તારી યાદ સતાવે નેમ પ્રભુવર
બરસે નૈના, તરસે નૈના, કબ દોગે દર્શન
જૂનાગઢ ની ધરતી કહેતી, મિલ જાઓ ભગવાન
મેરો મન ગિરનાર માં છે અટક્યો
મેરો મન નેમ ચરણમાં અટક્યો
બનકે જોડગન શૌરીપુરા માં
મિલ જાઓ પ્રભુ મઝકો
મેરો મન ગિરનાર માં છે અટક્યો
મેરો મન નેમ ચરણમાં અટક્યો
નેમ પ્રભુ મારો, આપ હી જીવન
તારી કૃપાથી, મળ્યું જિનશાસન
આપ હી મારા તારણહારા
મિલ જાઓ પ્રભુ મઝકો
મેરો મન ગિરનાર માં છે અટક્યો
મેરો મન નેમ ચરણમાં અટક્યો
નેમ પ્રભુ, યાદ માં તારી
બની મેં તો રાજુલ પ્યારી
અબ આવો મારે પ્રાણ પ્યારા
મિલ જાઓ પ્રભુ મઝકો
મેરો મન ગિરનાર માં છે અટક્યો
મેરો મન નેમ ચરણમાં અટક્યો
બનકે જોડગન શૌરીપુરા માં
મિલ જાઓ પ્રભુ મઝકો
મેરો મન ગિરનાર માં છે અટક્યો
મેરો મન નેમ ચરણમાં અટક્યો
ગિરનાર નગર, નેમ પ્રભુવર, તરસે મારું મન
આવો તારી યાદ સતાવે નેમ પ્રભુવર
બરસે નૈના, તરસે નૈના, કબ દોગે દર્શન
જૂનાગઢ ની ધરતી કહેતી, મિલ જાઓ ભગવાન
© Jinesh Parmar
Listen to Nem Charan now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।