नेमिनाथ गेम छे | Neminath Game Che
Abhay Sethiya
Girnar | Latest | Stavan
Lyrics of Neminath Game Che by Stavan.co
He Neminath Dada tara charanoni ni dhool,
Mara mate chandan chhe.
Man ne mara bahuj game, e taru bandhan chhe.
Sukh malyu chhe alaukik mane, tara didar thi.
Sanjogo tara darshan na sada bane,
eva hriday spandan chhe, eva hriday spandan chhe.
Joi murat tamari, bhini chhe aankh amari.
Sambhlo vahala Nemi, nani arji mari.
Chhodi ne tane jagat no, saath khoto lage.
Chale tara bharose, zindagi aa mari.
Nemi Nemi naam rati ne thavu chhe bhavpar,
mane thavu chhe bhavpar.
Haiyu tamaru, smaran kare chhe
Aa haiyu tamaru dhyan dhare chhe.
Girnar na Neminath game chhe....
Ho ho ho...
Girnar na Neminath game chhe.
Rajul tamari vaat juve chhe,
Aa Rajul tamari vaat juve chhe.
Girnar na Neminath game chhe....
Ho ho ho...
Girnar na Neminath game chhe.
Tame chho veer viral, ame karmo thi ghayal.
Akho sansar banyo chhe, tari karuna no kayal.
Maru saubhagya muj par, Nemi najro padi chhe.
Preet ma tari hun to, banyo chhun ghelo Shyamḷ.
Nemi Niranjan bhavdukh bhanjan,
Aatam na angar, Nemi Siddhashila shangar.
Swami tamaro das kahe chhe,
Ek ek maro shwas kahe chhe.
Girnar na Neminath game chhe....
Ho ho ho...
Girnar na Neminath game chhe.
Rajul tamari vaat juve chhe,
Aa Rajul tamari vaat juve chhe.
Girnar na Neminath game chhe....
Ho ho ho...
Girnar na Neminath game chhe.
Girnar na Neminath game chhe - 2
Girnar na Neminath game chhe - 2
Girnar na Neminath game chhe - 2
Girnar na Neminath game chhe - 2
हे नेमिनाथ दादा तारा चरणोंनी नी धूळ,
मारा माटे चंदन छे।
मन ने मारा बहुत गमे, ए तारुं बंधन छे।
सुख मल्यूं छे अलौकिक मने, तारा दीदार थी।
संजोगो तारा दर्शन ना सदा बने, एवा ह्रदय स्पंदन छे, एवा ह्रदय स्पंदन छे।
जोई मूरत तमारी, भीनी छे आँख अमारी।
सांभलो वहाला नेमी, नानी अरजी मारी।
छोडी ने तने जगत नो, साथ खोटो लागे।
चाले तारा भरोसे, जिंदगी आ मारी।
नेमि नेमि नाम रटि ने थावुं छे भवपार, मने थावुं छे भवपार।
हैयुं तमारुं, स्मरण करे छे
आ हैयुं तमारुं ध्यान धरे छे।
गिरनार ना नेमिनाथ गमे छे....
हो हो हो...
गिरनार ना नेमिनाथ गमे छे।
राजुल तमारी वाट जुवे छे,
आ राजुल तमारी वाट जुवे छे।
गिरनार ना नेमिनाथ गमे छे....
हो हो हो...
गिरनार ना नेमिनाथ गमे छे।
तमे छो वीर वीरल, अमे कर्मों थी घायल।
आखो संसार बन्यो छे, तारी करुणा नो कायल।
मारुं सौभाग्य मुझ पर, नेम नजरो पड़ी छे।
प्रीत मां तारी हूं तो, बन्यो छूं घेलो श्यामळ।
नेमि निरंजन भवदुःख भंजन,
आतम ना अनगार, नेमि सिद्धशिला शणगार।
स्वामी तमारो दास कहे छे,
एक एक मारो श्वास कहे छे।
गिरनार ना नेमिनाथ गमे छे....
हो हो हो...
गिरनार ना नेमिनाथ गमे छे।
राजुल तमारी वाट जुवे छे,
आ राजुल तमारी वाट जुवे छे।
गिरनार ना नेमिनाथ गमे छे....
हो हो हो...
गिरनार ना नेमिनाथ गमे छे।
गिरनार ना नेमिनाथ गमे छे - 2
गिरनार ना नेमिनाथ गमे छे - 2
गिरनार ना नेमिनाथ गमे छे - 2
गिरनार ना नेमिनाथ गमे छे - 2
હે નેમિનાથ દાદા તારા ચરણોની ની ધૂળ, મારા માટે ચંદન છે.
મન ને મારા બહુજ ગમે, એ તારું બંધન છે.
સુખ મળ્યું છે અલૌકિક મને, તારા દીદાર થી.
સંજોગો તારા દર્શન ના સદા બને, એવા હ્રિદય સ્પંદન છે, એવા હ્રિદય સ્પંદન છે.
જોઇ મૂરત તમારી, ભીની છે આંખ અમારી.
સાંભળો વ્હાલા નેમી, નાની અરજી મારી.
છોડી ને તને જગત નો, સાથ ખોટો લાગે.
ચાલે તારા ભરોસે, જિંદગી આ મારી.
નેમિ નેમિ નામ રટિ ને થાવુ છે ભવપાર, મને થાવુ છે ભવપાર.
હૈયુ તમારુ, સ્મરણ કરે છે
આ હૈયુ તમારુ ધ્યાન ધરે છે.
ગિરનાર ના નેમિનાથ ગમે છે....
હો હો હો...
ગિરનાર ના નેમિનાથ ગમે છે.
રાજુલ તમારી વાટ જુવે છે,
આ રાજુલ તમારી વાટ જુવે છે.
ગિરનાર ના નેમિનાથ ગમે છે....
હો હો હો...
ગિરનાર ના નેમિનાથ ગમે છે.
તમે છો વીર વીરલ, અમે કર્મોં થી ઘાયલ.
આખો સંસાર બન્યો છે, તારી કરુણા નો કાયલ.
મારુ સૌભાગ્ય મુજ પર, નેમ નજરો પડી છે.
પ્રીત માં તારી હું તો, બન્યો છું ઘેલો શ્યામળ.
નેમિ નિરંજન ભવદુઃખ ભંજન,
આતમ ના અનગાર, નેમિ સિદ્ધશિલા શણગાર.
સ્વામી તમારો દાસ કહે છે,
એક એક મારો શ્વાસ કહે છે.
ગિરનાર ના નેમિનાથ ગમે છે....
હો હો હો...
ગિરનાર ના નેમિનાથ ગમે છે.
રાજુલ તમારી વાટ જુવે છે,
આ રાજુલ તમારી વાટ જુવે છે.
ગિરનાર ના નેમિનાથ ગમે છે....
હો હો હો...
ગિરનાર ના નેમિનાથ ગમે છે.
ગિરનાર ના નેમિનાથ ગમે છે - 2
ગિરનાર ના નેમિનાથ ગમે છે - 2
ગિરનાર ના નેમિનાથ ગમે છે - 2
ગિરનાર ના નેમિનાથ ગમે છે - 2
© Jogiya
Listen to Neminath Game Che now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।