
नेमि क्यारे मलशे | Nemi Kyare Malshe
Himanshu Jain
Girnar | Stavan

Lyrics of Nemi Kyare Malshe by Stavan.co
Girnar na shikhare sohe, Rajulna Valam
Girnar na shikhare sohe, Rajulna Valam
Shamaliyo Nemi maro, pyaro pyaro preetam
O Nemi kyare malse, o kyare kyare malse
Aa maari aankho talse, o Nemi kyare malse...
O Nemi kyare malse, o kyare kyare malse
Aa maari aankho talse, o Nemi kyare malse...
Girnar giri na khole hu aavu
Nemi tujhne malva dodi dodi aavu
Dhara shvetal vaheti, tara mukhthi jharti
Taru roop anupam, maari aankho tharti
Ghantanad ne shankhnad na vajintro malkata
Virti keri dhara neerakhi, nartan kirtan thaata
O Nemi aaje malse, aa maari aankho chhalke
Aa maari aankho chhalke, o Nemi aaje malse...
O Nemi aaje malse, aa maari aankho chhalke
Aa maari aankho chhalke, o Nemi aaje malse...
Sahasav ne pamya, keval ne deeksha
Bhavobhav ma tari Prabhu kari pratiksha
Sami sanj harakhti, tari aarti thaati
Ashrubhini aankho, tari bhakti karti
Arham Nemi dhoon re gunje, mandir mangal thatu
Tara virahni vaato thi have haiyu aa chhalkatu
O Nemi swapnama aave, ke tari yaad satave,
O Nemi swapnama aave, mane Girnar bolave...
O Nemi swapnama aave, ke tari yaad satave
O Nemi swapnama aave, pacho Girnar bolave...
गिरनार ना शिखरे सोहे, राजुलना वालम
गिरनार ना शिखरे सोहे, राजुलना वालम
शामळियो नेमि मारो , प्यारो प्यारो प्रीतम
ओ नेमि क्यारे मळशे, ओ क्यारे क्यारे मळशे
आ मारी आंखो तलसे, ओ नेमि क्यारे मळशे...
ओ नेमि क्यारे मळशे, ओ क्यारे क्यारे मळशे
आ मारी आंखो तलसे, ओ नेमि क्यारे मळशे...
गिरनार गिरि ना खोळे हुं आवु
नेम तुजने मळवा दोडी दोडी आवु
धारा श्वेतल वहेती, तारा मुखथी झरती
तारुं रूप अनुपम, मारी आंखो ठरती
घंटनाद ने शंखनाद ना वाजींत्रो मलकाता
विरती केरी धारा नीरखी, नर्तन कीर्तन थातां
ओ नेमि आजे मळशे, आ मारी आंखो छलके
आ मारी आंखो छलके, ओ नेमि आजे मळशे...
ओ नेमि आजे मळशे, आ मारी आंखो छलके
आ मारी आंखो छलके, ओ नेमि आजे मळशे...
सहसावने पाम्या, केवल ने दीक्षा
भवोभव में तारी प्रभु करी प्रतीक्षा
समी सांज हरखती, तारी आरती थाती
अश्रुभीनी आंखो, तारी भक्ति करती
अर्हम नेमि धून रे गुंजे, मंदिर मंगल थातुं
तारा विरहनी वातो थी हवे हैयुं आ छलकातुं
ओ नेमि स्वपनमा आवे, के तारी याद सतावे,
ओ नेमि स्वपनमा आवे, मने गिरनार बोलावे...
ओ नेमि स्वपनमा आवे, के तारी याद सतावे
ओ नेमि स्वपनमा आवे, पाछो गिरनार बोलावे...
ગિરનાર ના શિખરે સોહિત, રાજુલના વાલમ
ગિરનાર ના શિખરે સોહિત, રાજુલના વાલમ
શામળિયો નેમિ મારો, પ્યારો પ્યારો પ્રીતમ
ઓ નેમિ ક્યારے મળશે, ઓ ક્યારે ક્યારે મળશે
આ મારી આંખો તલસે, ઓ નેમિ ક્યારે મળશે...
ઓ નેમિ ક્યારે મળશે, ઓ ક્યારે ક્યારે મળશે
આ મારી આંખો તલસે, ઓ નેમિ ક્યારે મળશે...
ગિરનાર ગિરિ ના ખોળે હું આવું
નેમિ તુઝને મળવા દોડીને દોડીને આવું
ધારા શ્વેતલ વહેતી, તારા મુખથી ઝરતી
તારું રૂપ અનુપમ, મારી આંખો ઠરતી
ઘંટનાદ ને શંખનાદ ના વાજિંત્રો મલકાતા
વિરતિ કેરી ધારા નિરખી, નૃત્ય કીર્તન થાતા
ઓ નેમિ આજે મળશે, આ મારી આંખો છલકે
આ મારી આંખો છલકે, ઓ નેમિ આજે મળશે...
ઓ નેમિ આજે મળશે, આ મારી આંખો છલકે
આ મારી આંખો છલકે, ઓ નેમિ આજે મળશે...
સહસાવને પામ્યા, કેવલ ને દીક્ષા
ભવોભવ માં તારી પ્રભુ કરી પ્રતીક્ષા
સમી સાંજ હર્ષખતી, તારી આરતી થાતી
અશ્રુભીની આંખો, તારી ભક્તિ કરતી
અर्हમ નેમિ ધૂન રે ગુંજે, મંદિર મંગળ થાતું
તારા વિરુહની વાતો થી હવે હૈયું આ છલકાતું
ઓ નેમિ સ્વપ્નમાં આવે, કે તારી યાદ સતાવે
ઓ નેમિ સ્વપ્નમાં આવે, મને ગિરનાર બોલાવે...
ઓ નેમિ સ્વપ્નમાં આવે, કે તારી યાદ સતાવે
ઓ નેમિ સ્વપ્નમાં આવે, પાછો ગિરનાર બોલાવે...
© Hriday Sparsh
Listen to Nemi Kyare Malshe now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।