
नेम मारी विनंती | Nem Maari Vinanti
Saahil Ki Dhvani
Girnar | Song

Lyrics of Nem Maari Vinanti by Stavan.co
Pritam mara o mara nemji,
Pritam mara o mara nemji
Aavyo chhu tare girnar...
Nem maari vinanti tu naa sambhale to,
Jag ma koi puchhe na mane
Vhala maari vedna jo tu naa sambhale to,
Jag ma koi puchhe na mane
Nem maari vinanti tu naa sambhale to,
Jag ma koi puchhe na mane
Vhala maari vedna jo tu naa sambhale to,
Jag ma koi puchhe na mane
Nem tara virah ma baal aa rade chhe,
Gadh girnare aavi tujhne kahe chhe
Nem tara virah ma baal aa rade chhe,
Gadh girnare aavi tujhne kahe chhe
Vitraagi taaro raagi thai ne aavyo,
Vitraagi taaro raagi thai ne aavyo
Mukti tano abhilaashi thaine aavyo,
Nemi niranjan naath tu maaro,
Nemi niranjan naath tu maaro
Mane bolaav taari paas,
Nem maari vinanti tu naa sambhale to,
Jag ma koi puchhe na mane
Vhala maari vedna jo tu naa sambhale to,
Jag ma koi puchhe na mane
Nem maari vinanti tu naa sambhale to,
Jag ma koi puchhe na mane
Vhala maari vedna jo tu naa sambhale to,
Jag ma koi puchhe na mane
Pudgal moh ma maare na padavu,
Taari krupa thi maare vairaagi banavu,
Pudgal moh ma maare na padavu,
Taari krupa thi maare vairaagi banavu,
Aatam ne maara tujhma chhe bhalavu,
Aatam ne maara tujhma chhe bhalavu
Girnari sange maare girnari banavu,
Rajul jevi preeti maari,
Rajul jevi preeti maari,
Mujhne karav bhav paar,
Nem maari vinanti tu naa sambhale to,
Jag ma koi puchhe na mane
Vhala maari vedna jo tu naa sambhale to,
Jag ma koi puchhe na mane
Nem maari vinanti tu naa sambhale to,
Jag ma koi puchhe na mane
Vhala maari vedna jo tu naa sambhale to,
Jag ma koi puchhe na mane
प्रितम मारा ओ मारा नेमजी,
प्रितम मारा ओ मारा नेमजी,
आव्यो छूं तारे गिरनार...
नेम मारी विनंती तू ना सांभले तो,
जग मा कोई पूछे ना माने,
वहला मारी वेदना जो तू ना सांभले तो,
जग मा कोई पूछे ना माने।
नेम मारी विनंती तू ना सांभले तो,
जग मा कोई पूछे ना माने,
वहला मारी वेदना जो तू ना सांभले तो,
जग मा कोई पूछे ना माने।
नेम तारा विरह मा बाल आं रडे छे,
गढ गिरनारे आवी तुझने कहे छे।
नेम तारा विरह मा बाल आं रडे छे,
गढ गिरनारे आवी तुझने कहे छे।
वितरागी तारो रागी थई ने आव्यो,
वितरागी तारो रागी थई ने आव्यो,
मुक्ति तनो अभिलाषी थईने आव्यो।
नेमी निरंजन नाथ तू मारो,
नेमी निरंजन नाथ तू मारो,
मने बोलाव तारी पास।
नेम मारी विनंती तू ना सांभले तो,
जग मा कोई पूछे ना माने,
वहला मारी वेदना जो तू ना सांभले तो,
जग मा कोई पूछे ना माने।
पुद्गल मोह मा मारे ना पड़वुं,
तारी कृपा थी मारे वैरागी बनवुं।
पुद्गल मोह मा मारे ना पड़वुं,
तारी कृपा थी मारे वैरागी बनवुं।
आत्म ने मारा तुझमा छे भलावुं,
आत्म ने मारा तुझमा छे भलावुं।
गिरनारी संगें मारे गिरनारी बनवुं।
रजुल जेवी प्रीति मारी,
रजुल जेवी प्रीति मारी,
मुझने कराव भव पार।
नेम मारी विनंती तू ना सांभले तो,
जग मा कोई पूछे ना माने,
वहला मारी वेदना जो तू ना सांभले तो,
जग मा कोई पूछे ना माने।
नेम मारी विनंती तू ना सांभले तो,
जग मा कोई पूछे ना माने,
वहला मारी वेदना जो तू ना सांभले तो,
जग मा कोई पूछे ना माने।
પ્રિતમ મારા ઓ મારા નેમજી,
પ્રિતમ મારા ઓ મારા નેમજી,
આવ્યો છું તારા ગિરનાર...
નેમ મારી વિનંતી તું ના સાંભળે તો,
જગ માં કોઈ પૂછે ના માને,
વ્હલા મારી વેદના જો તું ના સાંભળે તો,
જગ માં કોઈ પૂછે ના માને।
નેમ મારી વિનંતી તું ના સાંભળે તો,
જગ માં કોઈ પૂછે ના માને,
વ્હલા મારી વેદના જો તું ના સાંભળે તો,
જગ માં કોઈ પૂછે ના માને।
નેમ તારા વિરહ માં બાલ આ રડે છે,
ગઢ ગિરનારે આવી તુઝને કહે છે।
નેમ તારા વિરહ માં બાલ આ રડે છે,
ગઢ ગિરનારે આવી તુઝને કહે છે।
વિત્રાગી તારો રાગી થઇ ને આવ્યો,
વિત્રાગી તારો રાગી થઇ ને આવ્યો,
મુક્તિ તનો અભિલાષી થઇને આવ્યો।
નેમી નિરંજન નાથ તું મારો,
નેમી નિરંજન નાથ તું મારો,
મને બોલાવ તારી પાસ।
નેમ મારી વિનંતી તું ના સાંભળે તો,
જગ માં કોઈ પૂછે ના માને,
વ્હલા મારી વેદના જો તું ના સાંભળે તો,
જગ માં કોઈ પૂછે ના માને।
પુદ્ગલ મોહ માં મારે ના પડવું,
તારી કૃપા થી મારે વૈરાગી બનવું।
પુદ્ગલ મોહ માં મારે ના પડવું,
તારી કૃપા થી મારે વૈરાગી બનવું।
આતમ ને મારાં તુઝમાં છે ભલાવું,
આતમ ને મારાં તુઝમાં છે ભલાવું।
ગિરનારી સંગે મારે ગિરનારી બનવું।
રજુલ જેવી પ્રીતિ મારી,
રજુલ જેવી પ્રીતિ મારી,
મુઝને કરાવ ભવ પાર।
નેમ મારી વિનંતી તું ના સાંભળે તો,
જગ માં કોઈ પૂછે ના માને,
વ્હલા મારી વેદના જો તું ના સાંભળે તો,
જગ માં કોઈ પૂછે ના માને।
નેમ મારી વિનંતી તું ના સાંભળે તો,
જગ માં કોઈ પૂછે ના માને,
વ્હલા મારી વેદના જો તું ના સાંભળે તો,
જગ માં કોઈ પૂછે ના માને।
© Saahil Ki Dhvani
Listen to Nem Maari Vinanti now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।