
पंच कल्याणक सूत्र | Panch Kalyanak Sutra
Stotra

Lyrics of Panch Kalyanak Sutra by Stavan.co
Shasan Nayak Shivkaran,
Vandu Veer Jinand,
Panch Kalyanak Tehna,
Gashun Dhati Anand,
Sunata Thunata Prabhu Tana,
Gun Girua Ektar,
Ruddhi Vruddhi Sukh Sampada,
Safal Hue Avatar..
॥ Dhal Pehli ॥
Sambhaljo Sasnehi Sayna,
Prabhunu Charitra Ullase Re,
Je Sambhalshe Prabhu Gun Tehna,
Samkit Nirmal Thashe Re,
Sambhaljo Sasnehi Sayna… ॥1॥
Jambudveepe Dakshin Bharate,
Mahanakund Game Re,
Rushabhadatt Brahman Tas Nari,
Devnanda Name Re…
Sambhaljo… ॥2॥
Ashadh Sudi Chhate Prabhuji,
Pushpottarthi Chaviya Re,
Uttara Phalguni Yoge Aavi,
Tas Kukhe Avtariya Re…
Sambhaljo… ॥3॥
Tine Rayni Sa Devnanda,
Supan Gajadik Nirkhe Re,
Prabhate Suni Kanth Rushabhadatt,
Hiyadamanhi Harkhe Re…
Sambhaljo… ॥4॥
Bhaakhe Bhog Arth Sukh Hosye,
Hosye Putra Sujan Re,
Te Nisuni Sa Devnanda,
Kidhu Vachan Praman Re…
Sambhaljo… ॥5॥
Bhog Bhala Bhogvata Vichare,
Ehve Acharij Hove Re,
Shatakratu Jeev Sureshwar Harkhyo,
Avadhiye Prabhune Jove Re…
Sambhaljo… ॥6॥
Kari Vandanane Indra Sanmukh,
Saat Aath Dag Aave Re,
Shakrastav Vidhi Sahit Bhanine,
Simhasan Sohave Re…
Sambhaljo… ॥7॥
Sanshay Padiyo Em Vimase,
Jin Chakri Hari Ram Re,
Tuchh Daridr Mahan Kul Nave,
Ugra Bhog Vin Dhame Re…
Sambhaljo… ॥8॥
Antim Jin Mahanakund Avya,
Eh Achheru Kahiye Re,
Utsarpini Avasarpini Ananti,
Jata Ehvun Lhiye Re…
Sambhaljo… ॥9॥
In Avasarpini Dash Achhera,
Thaya Te Kahiye Teh Re,
Garbharan Gosala Upsarg,
Nishfal Deshana Jeh Re…
Sambhaljo… ॥10॥
Mool Vimane Ravi Shashi Avya,
Chamarano Utpaat Re,
Ae Shri Veer Jineshwar Vare,
Upna Panch Vikhyat Re…
Sambhaljo…॥11॥
Stri Teerth Malli Jin Vare,
Sheetal Ne Harivansh Re,
Rushabhne Ashtottar So Sidhya,
Suvidhi Ne Asanyati Sans Re…
Sambhaljo… ॥12॥
Shankh Shabdo Meeliya Hari Harisyun,
Nemisar Ne Vare Re,
Teem Prabhu Neech Kul Avtariya,
Surpati Em Vichare Re…
Sambhaljo… ॥13॥
॥ Dhal Dusri ॥
Bhav Sattaveesh Sthoolmanhi Trije Bhave,
Marichi Kiyo Kulno Mad
Bharat Yada Stave,
Neech Gotra Karm Bandhyun Tihan Te Thaki,
Avtariya Mahan Kule,
Antim Jinpati… ॥1॥
Ati Aghattun Thayun Eh Thashe Nahi,
Je Prasave Jin Chakri, Neech Kule Nahi,
Ihan Maro Achar Dharu Uttam Kule,
Harin Gameshi Dev Tedave Etale… ॥2॥
Kahe Mahanakund Nayre Jai Uchit Karo,
Devnanda Kukhethi Prabhune Sanharo,
Nayar Kshatriyakund Ray Siddharth Gehini,
Trishala Name Dharo Prabhu
Kukhe Tehni… ॥3॥
Trishala Garbh Laine Dharo Mahani Ure,
Byashi Raat Vasine Kahyun Teem Sur Kare,
Mahani Dekhe Supan Jane Trishala Harya,
Trishala Supan Lahe Tav
Chaud Alankarya… ॥4॥
Hathi Rushabh Sinh Lakshmi Mala Sundaru,
Shashi Ravi Dhwaj Kumbh Padma Sarovar Sagarun,
Devviman Rayanpunj Agni Vimal Have,
Jue Trishala Eh Ke
Piyune Vinave… ॥5॥
Harkhyo Ray Supan Pathak Tedaviya,
Raj Bhog Sut Phal Suni Te Vadhaviya,
Trishala Rani Vidhisyun Garbh Sukhe Have,
May Tane Hit Het Ke
Prabhu Nishchal Rahe… ॥6॥
May Dhare Dukh Ghor Vilap Ghanu Kare,
Kahe Mein Kidha Paap Aghor Bhavantare,
Garb Haryo Muj Kone Have Kem Pamiye,
Dukhnu Karan Jani
Vicharyun Swamiye… ॥7॥
Aho Aho Moh Vidamban
Jalim Jagat Mein,
Andithe Dukh Evdo Upayo Palakmein,
Tam Abhigrah Dhare Prabhu Te Kahum,
Mata Pita Jeevta
Sanyam Navi Grahum… ॥8॥
Karuna Aani Ang Halavyu Jinpati,
Boli Trishala Mata Hiye Ghanu Histi,
Aho Muj Jagyam Bhagya
Garb Muj Salvalyo,
Sevyo Shri Jen Dharm Ke
Surtru Jim Phalyu… ॥9॥
Sakhiy Kahe Shikhaman Swamini Sambhlo,
Halve Halve Bolo Haso Range Chalo,
Im Aanande Vicharta Dohlha Purta,
Nav Mahina Ne Sada Sat
Divas Thata… ॥10॥
Chaitra Tani Sudi Teras Nakshatra Uttara,
Joge Janmya Veer Ke Tav Viksai Dhara,
Tribhuvan Thayo Udyot Ke Rang Vadhamana,
Sona Rupani Vrushti Kare
Gher Sur Ghna… ॥11॥
Aavi Chhappan Kumari Ke
Ochhav Prabhu Tane,
Chalyun Re Simhasan Indra Ke Ghanta Ranjhane,
Mali Surni Kod Ke Survar Aviyo,
Panch Rup Kari Prabhune
Surgiri Laviyo… ॥12॥
Ek Krod Saath Lakh
Kalash Jalshun Bharya,
Kim Sahesye Laghu Veer Ke Indra Sanshay Dharya,
Prabhu Anguthe Meru Chapyo Ati Gadgade,
Gadgade Pruthvi Lok
Ke Jagatna Ldthade… ॥13॥
Anant Bali Prabhu Jani Indre Khmaviyo,
Char Rushabhnan Rup Kari Jal Namiya,
Pooji Archi Prabhu May Pas Dhare,
Anguthe Amrit Vahi Gaya
Nandishware…॥14॥
॥ Dhal Tisri ॥
Kari Mahotsav Siddharth Bhup,
Nam Dhare Vardhaman Re,
Din Din Vadhe Prabhu Surtru Jim,
Rupkala Asman Re…
Hamchadi… ॥1॥
Ek Din Prabhuji Ramva Karan,
Pur Bahir Jave Re,
Indra Mukhe Prashansa Suni Tihan,
Mithyatvi Sur Ave Re…
Hamchadi… ॥2॥
Ahi Rup Vintano Tarsyo,
Prabhue Nakhyo Uchhali Re,
Saat Tadhna Rup Kayun Tav,
Muthe Nakhyo Vali Re…
Hamchadi… ॥3॥
Paye Lagine Te Sur Khame,
Nam Dhare Mahavir Re,
Jevo Indre Vakhanayo Swami,
Tevo Sahas Dhir Re…
Hamchadi… ॥4॥
Mata-Pita Nishale Muke,
Ath Varsna Jani Re,
Indra Tana Tihan Sanshay Talya,
Nav Vyakaran Vakhani Re…
Hamchadi… ॥5॥
Anukrame Youvan Pamya Prabhuji,
Varya Yashoda Rani Re,
Athavis Varse Prabhuna Mata-Pita
Nirvani Re… Hamchadi… ॥6॥
Doy Vars Bhai Ne Agrah,
Prabhu Ghar Vase Vasiya Re,
Dharm Panth Dekhdo Im Kahe,
Lokantik Ullasiya Re…
Hamchadi… ॥7॥
Ek Krod Ath Lakh Soneya,
Din Din Prabhuji Aape Re,
Im Samvatsari Daan Deine
Jagna Daridr Kape Re…
Hamchadi… ॥8॥
Chodya Raj Anteor Prabhuji,
Bhai Anumati Didhi,
Mrigshir Vad Dasmi Uttaraye,
Veere Deeksha Lidhi Re…
Hamchadi… ॥9॥
Chaunani Tin Dinthi Prabhuji,
Vars Divas Jhado Re,
Chivar Ardh Brahmanne Didhu,
Khand Khand Be Pheri Re…
Hamchadi… ॥10॥
Ghor Parisah Sada Bar,
Vars Je Je Sahiya Re,
Ghor Abhigrah Je Je Dharya,
Te Navi Jaye Kahiya Re…
Hamchadi… ॥11॥
Shoolpani Ne Sangam Deve,
Chandkoshik Goshal Re,
Didhu Dukh Ne Payas Randhi,
Pag Upar Govale Re…
Hamchadi… ॥12॥
Kane Gope Khila Marnya,
Kadhata Muki Rati Re,
Je Sambhalta Tribhuvan Kampya,
Parvat Shila Fati Re…
Hamchadi… ॥13॥
Te Te Dusht Sahu Uddhariya
Prabhuji Par Upgari Re,
Adad Tana Bakula Laine,
Chandanbala Tari Re…
Hamchadi… ॥14॥
Doy Chh Masi Nav Chaumasi,
Adhimasi Tranmasi Re,
Dodh Masi Ve Ve Kidha,
Chh Kidha Be Masi Re…
Hamchadi… ॥15॥
Bar Masi Ne Pakh Bahonter,
Chhath Base Oganatis Vakhanun,
Bar Attham Bhadradi Pratima,
Din Doi Char Dash Janun Re…
Hamchadi… ॥16॥
Im Tap Kidha Bare Varse,
Vin Pani Ullase Re,
Tema Parna Prabhujie Kidha,
Transhe Ogan Pachas Re…
Hamchadi… ॥17॥
Karm Khapavi Vaishakh Mase,
Sud Dashmi Shubh Jan Re,
Uttara Yoge Shali Vruksh Tale,
Pamya Kevalnan Re…
Hamchadi… ॥18॥
Indrabhuti Aadi Pratibodhya,
Gandhar Padvi Didhi,
Sadhu-Sadhvi Shravak Shravika,
Sangh Sthapna Kidhi Re…
Hamchadi… ॥19॥
Chaud Sahas Anagar,
Sadhvi Sahas Chhattis Kahije Re,
Ek Lakh Ne Sahas Gunsath,
Shravak Shuddh Kahije Re…
Hamchadi… ॥20॥
Teen Lakh Adhar Sahas Vali,
Shravika Sankhya Jani Re,
Transe Chaud Purvdhari,
Terese Ohinani Re…
Hamchadi… ॥21॥
Saat Syan Te Kevalnani
Labdhdhari Pan Teta,
Vipul Matiya Panchse Kahiya,
Charse Vadi Jitya Re…
Hamchadi… ॥22॥
Saatse Antewasi Sidhya,
Sadhvi Chaudse Saar Re,
Din Din Tej Savaiye Deepe,
Prabhujino Parivar Re…
Hamchadi… ॥23॥
Tris Vars Gharvase Vasiya,
Bar Vars Chadmasthe Re,
Tris Vars Keval Bentalis,
Vars Shraman Madhye Re…
Hamchadi… ॥24॥
Vars Bahonter Kerun Aayu,
Veer Jinandnun Janu Re,
Diwali Dine Swati Nakshatre,
Prabhujinu Nirvan Re…
Hamchadi… ॥25॥
Panch Kalyanak Em Vakhanaya,
Prabhujina Ullase Re,
Sangh Tano Agrah Harakh Dharine,
Surat Rahi Chomasun Re…
Hamchadi… ॥26॥
|| Kalash ||
Im Charam Jinvar Sayal Sukhkar,
Thunyo Ati Ulat Dhari,
Ashadh Ujjval Panchmi Din,
Samvat Sattar Trihotare,
(Bhadarwa Sud Padwa Tane
Din Ravivar Ulat Bhari)
Vimal Vijay Uvjjhay Padkaj,
Bhramar Sam Shubh Shishya Ae,
Ramvijay Jinvar Name,
Lahe Adhik Jagish Ae !!
शासन नायक शिवकरण,
वंदु वीर जिणंद,
पंच कल्याणक तेहनां,
गाशुं धती आनंद,
सुणतां थुणतां प्रभु तणां,
गुण गिरुआ एकतार,
ऋद्धि वृद्धि सुख संपदा,
सफल हुए अवतार..
॥ ढाल पहली ॥
सांभलजो ससनेहि सयणा,
प्रभुनु चरित्र उल्लासे रे,
जे सांभलशे प्रभु गुण तेहनां,
समकित निर्मल थाशे रे,
सांभलजो ससनेहि सयणां… ॥१॥
जंबुद्वीपे दक्षिण भरते,
माहणकुंड गामे रे,
ऋषभदत्त ब्राह्मण तस नारी,
देवानंदा नामे रे…
सांभलजो… ॥२॥
अषाढ सुदि छटे प्रभुजी,
पुष्पोत्तरथी चविया रे,
उत्तरा फाल्गुनी योगे आवी,
तस कुखे अवतरिया रे…
सांभलजो… ॥३॥
तिणे रयणी सा देवानंदा,
सुपन गजादिक निरखे रे,
प्रभाते सुणी कंथ ऋषभदत्त,
हियडामांहि हरखे रे…
सांभलजो… ॥४॥
भाखे भोग अर्थ सुख होस्ये,
होस्ये पुत्र सुजाण रे,
ते निसुणी सा देवानंदा,
कीधुं वचन प्रमाण रे…
सांभलजो… ॥५॥
भोग भला भोगवता विचरे,
एहवे अचरिज होवे रे,
शतक्रतु जीव सुरेश्वर हरख्यो,
अवधिए प्रभुने जोवे रे…
सांभलजो… ॥६॥
करी वंदनने इन्द्र सन्मुख,
सात आठ डग आवे रे,
शक्रस्तव विधि सहित भणीने,
सिंहासन सोहावे रे…
सांभलजो… ॥७॥
संशय पडियो एम विमासे,
जिन चक्री हरी राम रे,
तुच्छ दरिद्र माहण कुल नावे,
उग्र भोग विण धामे रे…
सांभलजो… ॥८॥
अंतिम जिन माहणकुंड आव्या,
एह अच्छेरु कहीये रे,
उत्सर्पिणी अवसर्पिणी अनंती,
जातां एहवुं लहीये रे…
सांभलजो… ॥९॥
इण अवसर्पिणी दश अच्छेरा,
थयां ते कहीये तेह रे,
गर्भहरण गोसाला उपसर्ग,
निष्फल देशनां जेह रे…
सांभलजो… ॥१०॥
मूल विमाने रवि शशी आव्या,
चमरानो उत्पात रे,
ए श्री वीर जिनेश्वर वारे,
उपना पंच विख्यात रे…
सांभलजो…॥११॥
स्त्री तीर्थ मल्लि जिन वारे,
शीतल ने हरिवंश रे,
ऋषभने अष्टोत्तर सो सिध्या,
सुविधि ने असंयती संस रे…
सांभलजो… ॥१२॥
शंख शब्दो मीलिया हरि हरिस्युं,
नेमीसर ने वारे रे,
तीम प्रभु नीच कुल अवतरिया,
सुरपति एम विचारे रे…
सांभलजो… ॥१३॥
॥ ढाल दूसरी ॥
भव सत्तावीश स्थूलमांहि त्रीजे भवे,
मरीचि कियो कुलनो मद
भरत यदा स्तवे,
नीच गोत्र कर्म बांध्युं तिहां ते थकी,
अवतरीया माहण कुले,
अंतिम जिनपति… ॥१॥
अति अघटतुं थयुं एह थाशे नहि,
जे प्रसवे जिन चक्री, नीच कुले नहीं,
इहां मारो आचार धरु उत्तम कुले,
हरिणगमेषी देव तेडावे एटले…॥२॥
कहे माहणकुंड नयरे जई उचित करो,
देवानंदा कुखेथी प्रभुने संहरो,
नयर क्षत्रियकुंड राय सिद्धारथ गेहिनी,
त्रिशला नामे धरो प्रभु
कुखे तेहनी…॥३॥
त्रिशला गर्भ लईने धरो माहणी उरे,
ब्याशी रात वसीने कहयुं तीम सुर करे,
माहणी देखे सुपन जाणे त्रिशला हर्या,
त्रिशला सुपन लहे तव
चौद अलंकर्या… ॥४॥
हाथी ऋषभ सिंह लक्ष्मी माला सुंदरु,
शशी रवि ध्वज कुंभ पद्म सरोवर सागरूं,
देवविमान रयणपुंज अग्नि विमल हवे,
जुए त्रिशला एह के
पीयुने विनवे… ॥५॥
हरख्यो राय सुपन पाठक तेडावीया,
राज भोग सुत फल सुणी ते वधाविया,
त्रिशला राणी विधिस्युं गर्भ सुखे हवे,
माय तणे हित हेत के
प्रभु निश्चल रहे… ॥६॥
माय धरे दुःख घोर विलाप घणुं करे,
कहे में कीधा पाप अघोर भवांतरे,
गर्भ हर्यों मुज कोणे हवे केम पामीये,
दुःखनुं कारण जाणी
विचार्युं स्वामीये… ॥७॥
अहो अहो मोह विडंबन
जालिम जगत में,
अणदीठे दुःख एवडो उपायो पलकमें,
ताम अभिग्रह धारे प्रभु ते कहुं,
माता पिता जीवतां
संयम नवि ग्रहुँ… ॥८॥
करुणा आणी अंग हलाव्यु जिनपति,
बोली त्रिशला माता हिये घणु हिसती,
अहो मुज जाग्यां भाग्य
गर्भ मुज सलवल्यो,
सेव्यो श्री जेन धर्म के
सुरतरु जिम फल्यो… ॥९॥
सखीय कहे शीखामण स्वामिनी सांभलो,
हलवे हलवे बोलो हसो रंगे चलो,
इम आनंदे विचरतां दोहला पुरता,
नव महिना ने साडा सात
दिवस थता… ॥१०॥
चैत्र तणी सुदि तेरस नक्षत्र उत्तरा,
जोगे जनम्या वीर के तव विकसी धरा,
त्रिभुवन थयो उद्योत के रंग वधामणा,
सोना रुपानी वृष्टि करे
घेर सुर घणा… ॥११॥
आवी छप्पन कुमारी के
ओच्छव प्रभु तणे,
चल्युं रे सिंहासन इंद्र के घंटा रणझणे,
मलि सुरनी कोड के सुरवर आवीयो,
पंच रुप करी प्रभुने
सुरगिरि लावीयो… ॥१२॥
एक क्रोड साठ लाख
कलश जलशुं भर्या,
किम सहेस्ये लघु वीर के इंद्र संशय धर्या,
प्रभु अंगुठे मेरु चाप्यो अति गडगडे,
गडगडे पृथ्वी लोक
के जगतना लडथडे… ॥१३॥
अनंत बली प्रभु जाणी इंद्रे खमावियो,
चार वृषभनां रुप करी जल नामीयो,
पूजी अर्ची प्रभु माय पास धरे,
अंगुठे अमृत वाही गया
नंदीश्वरे…॥१४॥
॥ ढाल तीसरी ॥
करी महोत्सव सिद्धारथ भूप,
नाम धरे वर्धमान रे,
दिन दिन वाधे प्रभु सुरतरु जिम,
रुपकला असमान रे…
हमचडी…॥१॥
एक दिन प्रभुजी रमवा कारण,
पूर बाहिर जावे रे,
इंद्र मुखे प्रशंसा सुणी तिहां,
मिथ्यात्वी सुर आवे रे…
हमचडी…॥२॥
अहि रुप विंटाणो तरस्यों,
प्रभुए नाख्यो उछाली रे,
सात ताडनुं रुप कयुँ तव,
मुठे नाख्यो वाली रे…
हमचडी…॥३॥
पाये लागीने ते सुर खामे,
नाम धरे महावीर रे,
जेवो इंद्रे वखाण्यो स्वामी,
तेवो साहस धीर रे…
हमचडी…॥४॥
माता-पिता निशाले मुके,
आठ वरसना जाणी रे,
इंद्र तणा तिहां संशय टाल्या,
नव व्याकरण वखाणी रे…
हमचडी…॥५॥
अनुक्रमे यौवन पाम्या प्रभुजी,
वर्या यशोदा राणी रे,
अट्ठावीस वरसे प्रभुनां माता-पिता
निर्वाणी रे… हमचडी…॥६॥
दोय वरस भाईने आग्रह,
प्रभु घर वासे वसीया रे,
धर्म पंथ देखाडो इम कहे,
लोकांतिक उल्लसीया रे…
हमचडी…॥७॥
एक क्रोड आठ लाख सोनेया,
दिन दिन प्रभुजी आपे रे,
इम संवत्सरी दान देईने
जगना दारिद्र कापे रे…
हमचडी…॥८॥
छोड्यां राज अंतेउर प्रभुजी,
भाई अनुमति दीधी,
मृगशीर वद दसमी उत्तराये,
वीरे दीक्षा लीधी रे…
हमचडी…॥९॥
चउनाणी तिण दिनथी प्रभुजी,
वरस दिवस झाड़ो रे,
चिवर अर्ध ब्राह्मणने दीधु,
खंड खंड बे फेरी रे…
हमचडी… ॥१०॥
घोर-परिसह साडा बार,
वरस जे जे सहिया रे,
घोर अभिग्रह जे जे धरिया,
ते नवि जाये कहीया रे…
हमचडी…॥११॥
शूलपाणि ने संगम देवे,
चंडकोशीक गोशाले रे,
दीधुं दुःख ने पायस रांधी,
पग उपर गोवाले रे…
हमचडी… ॥१२॥
काने गोपे खीला मार्या,
काढतां मूकी राटी रे,
जे सांभलता त्रिभुवन कंप्या,
पर्वत शिला फाटी रे…
हमचडी…॥१३॥
ते ते दुष्ट सहु उद्धरिया
प्रभुजी पर उपगारी रे,
अडद तणा बाकुला लईने,
चंदनबाला तारी रे…
हमचडी…॥१४॥
दोय छ मासी नव चउमासी,
अढीमासी त्रणमासी रे,
दोढ मासी वे वे कीधा,
छ कीधा बे मासी रे…
हमचडी…॥१५॥
बार मासी ने पख बहोंतेर,
छट्ठ बसे ओगणतीस वखाणु,
बार अट्ठम भद्रादि प्रतिमा,
दिन दोई चार दश जाणुं रे…
हमचडी… ॥१६॥
इम तप कीधां बारे वरसे,
वीण पाणी उल्लासे रे,
तेमां पारणां प्रभुजीए कीधा,
त्रणसे ओगण पचास रे…
हमचडी…॥१७॥
कर्म खपावी वैशाख मासे,
सुद दशमी शुभ जाण रे,
उत्तरा योगे शालि वृक्ष तले,
पाम्या केवलनाण रे…
हमचडी…॥१८॥
इंद्रभूति आदि प्रतिबोध्या,
गणधर पदवी दीधी,
साधु-साध्वी श्रावक श्राविका,
संघ स्थापना कीधी रे…
हमचडी…॥१९॥
चउद सहस अणगार,
साध्वी सहस छत्तीस कहीजे रे,
एक लाख ने सहस गुणसठ,
श्रावक शुद्ध कहीजे रे…
हमचडी…॥२०॥
तीन लाख अढार सहस वली,
श्राविका संख्या जाणी रे,
त्रणसे चउद पूर्वधारी,
तेरसे ओहीनाणी रे…
हमचडी…॥२१॥
सात सयां ते केवलनाणी
लब्धिधारी पण तेता,
विपुल मतिया पांचसे कहीया,
चारसे वादी जित्या रे…
हमचडी…॥२२॥
सातसे अंतेवासी सिध्यां,
साध्वी चउदसे सार रे,
दिन दिन तेज सवाये दीपे,
प्रभुजीनो परिवार रे…
हमचडी… ॥२३॥
त्रीस वरस घरवासे वसीया,
बार वरस छद्मस्थे रे,
त्रीस वरस केवल बेंतालीस,
वरस श्रमण मध्ये रे…
हमचडी…॥२४॥
वरस बहोंत्तेर केरुं आयु,
वीर जिणंदनुं जाणो रे,
दिवाली दिने स्वाती नक्षत्रे,
प्रभुजीनुं निर्वाण रे…
हमचडी…॥२५॥
पंच कल्याणक एम वखाण्या,
प्रभुजीना उल्लासे रे,
संघ तणो आग्रह हरख धरीने,
सुरत रही चोमासुं रे…
हमचडी…॥२६॥
|| कलश ||
इम चरम जिनवर सयल सुखकर,
थुण्यो अति उलट धरी,
अषाढ उज्जवल पंचमी दिन,
संवत सत्तर त्रिहोतरे,
(भादरवा सुद पडवा तणे
दिन रविवार उलट भरी)
विमल विजय उवज्झाय पदकज,
भ्रमर सम शुभ शिष्य ए,
रामविजय जिनवर नामे,
लहे अधिक जगीश ए ॥
શાસન નાયક શિવકરણ,
વંદુ વીર જિણંદ,
પંચ કલ્યાણક તેહનાં,
ગાશું ધતી આનંદ,
સુણતાં થુણતાં પ્રભુ તણાં,
ગુણ ગિરુઆ એકતાર,
ઋદ્ધિ વૃદ્ધિ સુખ સંપદા,
સફળ થયા અવતાર..
॥ ઢાલ પહેલી ॥
સાંભળજો સસનેહિ સયણા,
પ્રભુનું ચરિત્ર ઉલ્લાસે રે,
જે સાંભળશે પ્રભુ ગુણ તેહનાં,
સમકિત નિર્મળ થાશે રે,
સાંભળજો સસનેહિ સયણા… ॥૧॥
જંબુદ્વીપે દક્ષિણ ભર્તે,
માહણકુંડ ગામે રે,
ઋષભદત્ત બ્રાહ્મણ તસ નારી,
દેવાનંદા નામે રે…
સાંભળજો… ॥૨॥
અષાઢ સુદી છટે પ્રભુજી,
પુષ્પોત્તરથી ચવિયા રે,
ઉત્તરા ફાલ્ગુની યોગે આવી,
તસ કુખે અવતરિયા રે…
સાંભળજો… ॥૩॥
તિણે રયણી સાદેવાનંદા,
સુપન ગજાદિક નિરખે રે,
પ્રભાતે સુણી કંથ ઋષભદત્ત,
હિયડામાંહિ હરખે રે…
સાંભળજો… ॥૪॥
ભાખે ભોગ અર્થ સુખ હોસ્યે,
હોસ્યે પુત્ર સુજાણ રે,
તે નિસુણી સાદેવાનંદા,
કીધું વચન પ્રમાણ રે…
સાંભળજો… ॥૫॥
ભોગ ભલા ભોગવતા વિચેरे,
એહવે અચરિજ થાય રે,
શતક્રતુ જીવ સુરેશ્વર હરખ્યો,
અવધિયે પ્રભુને જોયે રે…
સાંભળજો… ॥૬॥
કરી વંદનને ઇન્દ્ર સન્મુખ,
સાત આઠ ડગ આવે રે,
શક્રસ્તવ વિધી સહિત ભણીને,
સિંહાસન સોહાવે રે…
સાંભળજો… ॥૭॥
સંશય પડ્યો એમ વિમાસે,
જિન ચક્રિ હરી રામ રે,
તુચ્છ દરિદ્ર માહણ કુલ નામે,
ઉગ્ર ભોગ વિન ધામે રે…
સાંભળજો… ॥૮॥
અંતિમ જિન માહણકુંડ આવ્યા,
એહ અચ્છેરું કહીએ રે,
ઉત્સર્પિણી અવસર્પિણી અનંતી,
જાતાં એહવું લ્હીએ રે…
સાંભળજો… ॥૯॥
ઇણ અવસર્પિણી દશ અચ્છેરાં,
થ્યાં તે કહીએ તેહ રે,
ગર્ભહરણ ગોસાલા ઉપસર્ગ,
નિષ્ફળ દેશનાં જેહ રે…
સાંભળજો… ॥૧૦॥
મૂલ વિમાને રવિ શશી આવ્યા,
ચમરાનો ઉત્પાત રે,
એ શ્રી વીર જિનેશ્વર વારે,
ઉપના પાંચ વિખ્યાત રે…
સાંભળજો…॥૧૧॥
સ્ત્રી તીર્થ મલ્લિ જિન વારે,
શીતલ ને હરિવંશ રે,
ઋષભને અષ્ટોત્તર સો સિધ્યા,
સુવિધિ ને અસંયતી સંસ રે…
સાંભળજો… ॥૧૨॥
શંખ શબ્દો મળીયા હરી હરિસ્યું,
નેમીસર ને વારે રે,
તીમ પ્રભુ નીચ કુલ અવતરિયા,
સુરપતિ એમ વિચારે રે…
સાંભળજો… ॥૧૩॥
॥ ઢાલ બીજી ॥
ભવ સત્તાવીસ સ્થૂલમાંહિ ત્રીજે ભવે,
મરીચિ કિયો કુલનો મદ
ભરત યદા સ્તવે,
નીચ ગોત્ર કર્મ બાંધ્યું તિહાં તે થીકી,
અવતરિયા માહણ કુલે,
અંતિમ જિનપતિ… ॥૧॥
અતિ અઘટતું થયું એહ થાશે નહિ,
જે પ્રસવે જિન ચક્રિ, નીચ કુલે નહિ,
ઇહાં મારો આચાર ધરુ ઉત્તમ કુલે,
હરિણગમેષી દેવ ટેડાવે એટલે…॥૨॥
કહે માહણકુંડ નયરે જઈ યોગ્ય કરો,
દેવાનંદા કુખેથી પ્રભુને સંહરો,
નયર ક્ષત્રિયકુંડ રાય સિદ્ધારથ ગેહિની,
ત્રિશલા નામે ધરો પ્રભુ
કુખે તેહની…॥૩॥
ત્રિશલા ગર્ભ લીને ધરો માહણી ઉરે,
બ્યાસી રાત વસીને કહ્યું તીમ સુર કરે,
માહણી દેખે સુપન જાણે ત્રિશલા હર્યા,
ત્રિશલા સુપન લ્હે તવ
ચૌદ અલંકાર્યા… ॥૪॥
હાથી ઋષભ સિંહ લક્ષ્મી માળા સુંદરુ,
શશી રવિ ધ્વજ કુંભ પદ્મ સરોવર સાગરૂં,
દેવવિમાન રયણપુંજ અગ્નિ વિમલ હવે,
જુએ ત્રિશલા એહ કે
પિયુને વિનવે… ॥૫॥
હરખ્યો રાય સુપન પાઠક ટેડાવિયા,
રાજ ભોગ સુત ફળ સુણી તે વધાવિયા,
ત્રિશલા રાણી વિધિસ્યુ ગર્ભ સુખે હવે,
માય તણે હિત હેત કે
પ્રભુ નિશ્ચલ રહે… ॥૬॥
માય ધરે દુઃખ ઘોર વિલાપ ઘણું કરે,
કહે મેં કીધાં પાપ અઘોર ભવાંતેरे,
ગર્ભ હર્યો મુજ કોણે હવે કેમ પામીએ,
દુઃખનું કારણ જાણી
વિચાર્યું સ્વામીએ… ॥૭॥
અહો અહો મોહ વિડીંબન
જાલિમ જગતમાં,
અણદીઠે દુઃખ એવડો ઉપાયો પળકમાં,
તામ અભિગ્રહ ધારે પ્રભુ તે કહું,
માતા પિતા જીવતાં
સંયમ નવી ગ્રહું… ॥૮॥
કરુણા લાવી અંગ હલાવ્યો જિનપતિ,
બોલી ત્રિશલા માતા હિયે ઘણું હિસતી,
અહો મુજ જાગ્યાં ભાગ્ય
ગર્ભ મુજ સલવલ્યો,
સેવ્યો શ્રી જિન ધર્મ કે
સુરતરુ જિમ ફલ્યો… ॥૯॥
સખીય કહે શીખામણ સ્વામિની સાંભળો,
હલવે હલવે બોલો હસો રંગે ચલೋ,
ઇમ આનંદે વિચરતાં દોહલા પુરતા,
નવ મહિના ને સાડા સાત
દિવસ થતા… ॥૧૦॥
ચૈત્ર તણી સુદી તેરસ નક્ષત્ર ઉત્તરા,
યોગે જનમ્યા વીર કે તવ વિકસી ધરા,
ત્રિભુવન થયો ઉદ્યોત કે રંગ વધામણા,
સોના રૂપાની વૃષ્ટિ કરે
ઘેર સુર ઘણા… ॥૧૧॥
આવી છપ્પન કુમારી કે
ઓચ્છવ પ્રભુ તણે,
ચાલ્યું રે સિંહાસન ઇન્દ્ર કે ઘંટા રણઝણે,
મલિ સુરની કોડ કે સુરવર આવિયો,
પંચ રૂપ કરી પ્રભુને
સુર્ગિરિ લાવ્યો… ॥૧૨॥
એક ક્રોડ સાઠ લાખ
કલશ જલશુ ભર્યં,
કિમ સહેસ્યે લઘુ વીર કે ઇન્દ્ર સંશય ધર્યં,
પ્રભુ અંગૂઠે મેરુ ચાપ્યો અતિ ગડગડે,
ગડગડે પૃથ્વી લોક
કે જગતના લડથડે… ॥૧૩॥
અનંત બલી પ્રભુ જાણી ઇન્દ્રે ખમાવ્યો,
ચાર ઋષભનાં રૂપ કરી જલ નામીયો,
પૂજી અર્ચી પ્રભુ માય પાસ ધરે,
અંગૂઠે અમૃત વહિ ગયા
નંદીશ્વરે…॥૧૪॥
॥ ઢાલ ત્રીજી ॥
કરી મહોત્સવ સિદ્ધારથ ભૂપ,
નામ ધરે વૃદ્ધમાન રે,
દિન દિન વધે પ્રભુ સુરતરુ જિમ,
રૂપકલા અસમાન રે…
હમચડી…॥૧॥
એક દિન પ્રભુજી રમવા કારણ,
પૂર બહાર જાય રે,
ઇન્દ્ર મુખે પ્રશંસા સુણી તિહાં,
મિથ્યાત્વી સુર આવે રે…
હમચડી…॥૨॥
અહિ રૂપ વિંટાણો તરસ્યો,
પ્રભુએ નાખ્યો ઉછાળી રે,
સાત તાડનું રૂપ કયું તવ,
મુઠે નાખ્યો વાળી રે…
હમચડી…॥૩॥
પાયે લાગી ને તે સુર ખામે,
નામ ધરે મહાવીર રે,
જેવો ઇન્દ્રે વખાણ્યો સ્વામી,
તેવો સાહસ ધીર રે…
હમચડી…॥૪॥
માતા પિતા નિશાલે મુકેઁ,
આઠ વરસના જાણિ રે,
ઇન્દ્ર તણાં તિહાં સંશય ટાળ્યા,
નવ વ્યાકરણ વખાણી રે…
હમચડી…॥૫॥
અનુક્રમે યુવન પામ્યા પ્રભુજી,
વર્યા યશોદા રાણી રે,
અઠ્ઠાવીસ વરસે પ્રભુનાં માતા પિતા
નિર્વાણી રે… હમચડી…॥૬॥
દોય વરસ ભાઈને આગ્રહ,
પ્રભુ ઘર વસે વસિયા રે,
ધર્મ પંથ દેખાડો ઇમ કહે,
લોકાંતિક ઉલ્લસિયા રે…
હમચડી…॥૭॥
એક ક્રોડ આઠ લાખ સોનેયા,
દિન દિન પ્રભુજી આપે રે,
ઇમ સંવત્સરી દાન દેીને
જગના દારિદ્ર કાપે રે…
હમચડી…॥૮॥
છોડ્યાં રાજ અંતેઉર પ્રભુજી,
ભાઈ અનુમતિ દીધી,
મૃગશીર વદ દશમી ઉત્તરાયે,
વીરે દીક્ષા લીધી રે…
હમચડી…॥૯॥
ચઉનાણી તિણ દિનથી પ્રભુજી,
વરસ દિવસ ઝાડો રે,
ચીવર અર્ધ બ્રાહ્મણને દીધું,
ખંડ ખંડ બે ફેરી રે…
હમચડી… ॥૧૦॥
ઘોર-પરીસહ સાડા બાર,
વરસ જે જે સહિયા રે,
ઘોર અભિગ્રહ જે જે ધર્યા,
તે નવી જાય કહિયા રે…
હમચડી…॥૧૧॥
શૂલપાણી ને સંગમ દેવે,
ચંડકોશીક ગોસાલે રે,
દીધું દુઃખ ને પાયસ રાંધિ,
પગ ઉપર ગોવાલે રે…
હમચડી… ॥૧૨॥
કાને ગોપે ખીલા માર્યા,
કાઢતાં મૂકી રાટી રે,
જે સાંભળતાં ત્રિભુવન કંપ્યાં,
પર્વત શિલા ફાટી રે…
હમચડી…॥૧૩॥
તે તે દુષ્ટ સહુ ઉદ્ધરિયા
પ્રભુજી પર ઉપગારી રે,
અડદ તણાં બાકુલા લઈને,
ચંદનબાલા તારી રે…
હમચડી…॥૧૪॥
દોય છ માસી નવ ચઉમાસી,
અઢીમાસી ત્રણમાસી રે,
દોઢ માસી વે વે કીધાં,
છ કીધાં બે માસી રે…
હમચડી…॥૧૫॥
બાર માસી ને પખ બહોત્તેર,
છટ્ઠ બસે ઓગણતીસ વખાણું,
બાર અઠ્ઠમ ભદ્રાદિ પ્રતિમા,
દિવસ દોઈ ચાર દશ જાણું રે…
હમચડી… ॥૧૬॥
ઇમ તપ કીધાં બારે વરસે,
વીણ પાણી ઉલ્લાસે રે,
તેમાં પારણાં પ્રભુજી એ કીધાં,
ત્રણસે ઓગણ પચાસ રે…
હમચડી…॥૧૭॥
કર્મ ખપાવી વૈશાખ માસે,
સુદ દશમી શુભ જાણ રે,
ઉત્તરા યોગે શાલિ વૃક્ષ તળે,
પામ્યા માત્ર કેવલજાણ રે…
હમચડી…॥૧૮॥
ઇન્દ્રભૂતિ આદી પ્રતિબોધ્યા,
ગણધર પદવી દીધી,
સાધુ-સાધ્વી શ્રાવક શ્રાવિકા,
સંઘ સ્થાપના કીધી રે…
હમચડી…॥૧૯॥
ચૌદ સહસ અણગાર,
સાધ્વી સહસ છત્તીસ કહીએ રે,
એક લાખ ને સહસ ગુણસઠ,
શ્રાવક શુદ્ધ કહીએ રે…
હમચડી…॥૨૦॥
ત્રણ લાખ અઢાર સહસ વળી,
શ્રાવિકા સંખ્યા જાણિ રે,
ત્રણસે ચૌદ પૂર્વધારી,
તેરસે ઓહિનાણી રે…
હમચડી…॥૨૧॥
સાત સયાં તે કેવલજાણી
લબ્ધિધારી પણ તેતા,
વિપુલ મતિયા પાંચસે કહિયા,
ચારસે વાદી જીત્યા રે…
હમચડી…॥૨૨॥
સાતસે અંતેવાસી સિધ્યાં,
સાધ્વી ચૌદસે સાર રે,
દિન દિન તેજ સવાયે દીપે,
પ્રભુજીનો પરિવાર રે…
હમચડી… ॥૨૩॥
ત્રીસ વરસ ઘરવાસે વસિયા,
બાર વરસ છદ્મસ્થેઁ રે,
ત્રીસ વરસ કેવલ બેંતાલીસ,
વરસ શ્રમણ વચ્ચે રે…
હમચડી…॥૨૪॥
વરસ બહોત્તેર કેરુ આયુ,
વીર જિણંદનું જાણો રે,
દિવાળી દિવસે સ્વાતી નક્ષત્રે,
પ્રભુજીનું નિર્વાણ રે…
હમચડી…॥૨૫॥
પંચ કલ્યાણક એમ વખાણ્યાં,
પ્રભુજીના ઉલ્લાસે રે,
સંઘ તણો આગ્રહ હરખ ધરીને,
સુરત રહી ચોમાસું રે…
હમચડી…॥૨૬॥
|| કલશ ||
ઇમ ચરમ જિનવર સયલ સુખકર,
થુણ્યો અતિ ઉલટ ધરી,
અષાઢ ઉજ્જ્વલ પંચમી દિન,
સંવત સત્તર ત્રિહોતરે,
(ભાદરવા સુદ પડવા તણે
દિન રવિવાર ઉલટ ભરી)
વિમલ વિજય ઉવઝ્ઝાય પદકજ,
ભમર સમ શુભ શિષ્ય એ,
રામવિજય જિનવર નામે,
લ્હે અધિક જગીષ એ ॥
© Jayshree Shah
Listen to Panch Kalyanak Sutra now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।