
सामु जुओने | Prabhu Mangu Tari Pas
Latest | Song
Lyrics of Prabhu Mangu Tari Pas by Stavan.co
Tara Milan Ni Lagan, Mane Pagal Banave Che;
Prabhu ji Tamaro Prem, Mane Kagad Lakhave Che…
Prabhu ji Tamaro Prem, Mane Ghayal Banave Che…
Lakhu Chu Prem Kagadiya, O Mara Vhahalam Vitragi!;
Dure Jai Kem Betho Tu, Hu Taro Baal Anuragi,
Tara Smit Ni Jhalak, Jal Ne Jhakad Banave Che…
Prabhu ji Tamaro Prem, Mane Kagad Lakhave Che…
Nathi Gamtu Tara Vina, Mane Aave Che Tara Yaad;
Milan Ni Jhankna Thi Man, Maru Tadpe Che Din-Raat,
Tara Vihar Ni Vyatha, Nayan Ne Vadad Banave Che…
Prabhu ji Tamaro Prem, Mane Kagad Lakhave Che…
Aakhon Ma Aasu No Dariyo, Ne Man Ma Vedna Che Nath!;
Todi Sambhandho Sansari, Chahu Ekaj Taro Sath,
Tara Preet Ni Talap, Mane Rajul Banave Che…
Prabhu ji Tamaro Prem, Mane Kagad Lakhave Che…
तारा मिलननी लगन, मने पागल बनावे छे;
प्रभुजी तमारो प्रेम, मने कागळ लखावे छे...
प्रभुजी तमारो प्रेम, मने घायल बनावे छे...
लखुं छुं प्रेम कागळिया, ओ मारा व्हालम वीतरागी!;
दूरे जइ केम बेठो तुं, हुं तारो बाळ अनुरागी,
तारा स्मितनी झलक, जळने झाकळ बनावे छे…
प्रभुजी तमारो प्रेम, मने कागळ लखावे छे...
नथी गमतुं तारा विना, मने आवे छे तारी याद;
मिलननी झंखनाथी मन, मारुं तडपे छे दिन-रात,
तारा विरहनी व्यथा, नयनने वादळ बनावे छे…
प्रभुजी तमारो प्रेम, मने कागळ लखावे छे...
आंखोमां आंसुनो दरीयो, ने मनमां वेदना छे नाथ!,
तोडी संबंधो संसारी, चाहुं एकज तारो साथ,
तारा प्रीतनी तलप, मने राजुल बनावे छे…
प्रभुजी तमारो प्रेम, मने कागळ लखावे छे...
તારા મિલન ની લગન, મને પાગલ બનાવે છે;
પ્રભુજી તમારો પ્રેમ, મને કાગળ લખાવે છે…
પ્રભુજી તમારો પ્રેમ, મને ઘાયલ બનાવે છે…
લખું છું પ્રેમ કાગડિયા, ઓ મારા વહાલમ વિતરાગી!
દૂર જઈ કેમ બેઠો તું, હું તારું બાલ અનુરાગી,
તારા સ્મિત ની ઝલક, જળ ને ઝાકળ બનાવે છે…
પ્રભુજી તમારો પ્રેમ, મને કાગળ લખાવે છે…
નથી ગમતું તારા વિના, મને આવે છે તારી યાદ;
મિલન ની ઝાંખના થી મન, મારું તડપે છે દિન-રાત,
તારા વિહાર ની વ્યથા, નયન ને વાદળ બનાવે છે…
પ્રભુજી તમારો પ્રેમ, મને કાગળ લખાવે છે…
આંખોમાં આંસુ નો દરિયો, ને મન માં વેદના છે નાથ!
તોડી સંબંધો સંસારી, ચાહું એકજ તારું સાથ,
તારી પ્રીત ની તલપ, મને રજુલ બનાવે છે…
પ્રભુજી તમારો પ્રેમ, મને કાગળ લખાવે છે…
© Jain Ratana
Listen to Prabhu Mangu Tari Pas now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।