प्रभु नी पावन पधरामणी | Prabhu Ni Paavan Padhramni
Sani Shah | Ankit Shah | Manan Shah
Lyrics of Prabhu Ni Paavan Padhramni by Stavan.co
Aaje shubh vela chhe aavi, rudi sherio ma shringari
Ghar ghar toraniya bandhavi bhave naachi rahya naranari (2)
Hu to aapu Vimal vadhamani
Mara Prabhu ni pavan padharamanI (4)
Sohe chhe sundar chaumukhi dera
Mohe chhe sangemarmar anera (2)
Pyara Prabhuma pran purashe
Vhala Vimalne jota haiyu na dharashe (2)
Aatamne Vimal karva have umati chhe aa lagani
Aatamne Vimal karva have umati chhe aa lagani
Hu to aapu Vimal vadhamani
Ho Mara Prabhu ni pavan padharamanI (4)
Anjan pratishtha jagmahe gaje
Bhaktina purma anand chhe aaje (2)
Om Punyaham no naad sambhalva
Kanku kesarthi kesariya karva (2)
E muratne ankit karva have, darshanani chhe mangani
E muratne ankit karva have, darshanani chhe mangani
Hu to aapu Vimal vadhamani
Ho Mara Prabhu ni pavan padharamanI (4)
Aaje shubh vela chhe aavi, rudi sherio ma shringari
Ghar ghar toraniya bandhavi bhave naachi rahya naranari (2)
आजे शुभ वेळा छे आवी, रूडी शेरीओ में श्रृंगारी
घर घर तोरणिया बंधावी भावे नाची रहा नरनारी (2)
हूं तो आपुं विमल वधामणी
मारा प्रभु नी पावन पधरामणी (4)
सोहे छे सुंदर चौमुखी देरा
मोहे छे संगेमरमर अनेरा (2)
प्यारा प्रभुमां प्राण पुराशे
व्हाला विमलने जोता हेंयुं ना धराशे (2)
आतमने विमल करवा हवे उमटी छे आ लागणी
आतमने विमल करवा हवे उमटी छे आ लागणी
हूं तो आपुं विमल वधामणी
हो मारा प्रभु नी पावन पधरामणी (4)
अंजन प्रतिष्ठा जगमांहे गाजे
भक्तिना पुरमा आनंद छे आजे (2)
ॐ पुण्याहं नो नाद सांभळवा
कंकु केसरथी केसरिया करवा (2)
ए मूरतने अंकित करवा हवे, दर्शनणी छे मांगणी
ए मूरतने अंकित करवा हवे, दर्शनणी छे मांगणी
हूं तो आपुं विमल वधामणी
हो मारा प्रभु नी पावन पधरामणी (4)
आजे शुभ वेळा छे आवी, रूडी शेरीओ में श्रृंगारी
घर घर तोरणिया बंधावी भावे नाची रहा नरनारी (2)
આજે શુભ વેળા છે આવી, રૂડી શેરીઓમાં શણગારી
ઘર ઘર તોરણિયા બંધાવી ભાવે નાચી રહ્યા નરનારી (૨)
હું તો આપું વિમલ વધામણી
મારા પ્રભુની પાવન પધરામણી (૪)
સોહે છે સુંદર ચૌમુખી દેરા
મોહે છે સંગેમરમર અનેરા (૨)
પ્યારા પ્રભુમાં પ્રાણ પુરાશે
વ્હાલા વિમલને જોતા હૈયું ના ધરાશે (૨)
આતમને વિમલ કરવા હવે ઉમટી છે આ લગની
આતમને વિમલ કરવા હવે ઉમટી છે આ લગની
હું તો આપું વિમલ વધામણી
હો મારા પ્રભુની પાવન પધરામણી (૪)
અંજન પ્રતિષ્ઠા જગમાહે ગાજે
ભક્તિના પૂરમાં આનંદ છે આજે (૨)
ૐ પુણ્યાહમનો નાદ સાંભળવા
કંકુ કેસરથી કેસરિયા કરવા (૨)
એ મૂરતને અંકિત કરવા હવે, દર્શનની છે માંગણી
એ મૂરતને અંકિત કરવા હવે, દર્શનની છે માંગણી
હું તો આપું વિમલ વધામણી
હો મારા પ્રભુની પાવન પધરામણી (૪)
આજે શુભ વેળા છે આવી, રૂડી શેરીઓમાં શણગારી
ઘર ઘર તોરણિયા બંધાવી ભાવે નાચી રહ્યા નરનારી (૨)
© Manan Shah
Listen to Prabhu Ni Paavan Padhramni now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।