पधार्या पधार्या | Padharya Padharya
Sachin Limaye
Latest | Stavan
Lyrics of Padharya Padharya by Stavan.co
પધાર્યા પધાર્યા પધાર્યા પધાર્યા
મારે ઘેર આજ મારા પ્રભુજી પધાર્યા..
દુઃખ નિવાર્યા મારાં દુઃખ નિવાર્યા
મારે ઘેર આજ મારા પ્રભુજી પધાર્યા..
પધાર્યા પધાર્યા પધાર્યા પધાર્યા
મારે ઘેર આજ મારા પ્રભુજી પધાર્યા..
પ્રભુ મારાં મનને પ્યારો લાગે
અઢળક અઢળક પ્રીતિ જાગે
હર ઘડી હર પલ હૈયે વસાવું
જીવન પ્રભુ સંગ વીતાવું
મારે ઘેર આજ મારા પ્રભુજી પધાર્યા
પધાર્યા પધાર્યા પધાર્યા પધાર્યા… (૧)
દિવસે ને રાતે હું પ્રભુ ગીત ગાઉં
સા રે ગ મ પ ધ નિ સા રાગ સજાવું
પ્રભુ વીતરાગી હું અનુરાગી
અજબ ગજબની લગની લાગી
દુઃખ નિવાર્યા મારાં દુઃખ નિવાર્યા
પધાર્યા પધાર્યા પધાર્યા પધાર્યા… (૨)
નયનો મારાં પ્રભુને નિરખે
મીઠું મીઠું મુખ મારા પ્રભુજીનું હરખે
નંદપ્રભાના નાથ નિરંજન
દેવર્ધિ કરે છે તારું કીર્તન
દુઃખ નિવાર્યા મારાં દુઃખ નિવાર્યા
પધાર્યા પધાર્યા પધાર્યા પધાર્યા
મારે ઘેર આજ મારા પ્રભુજી પધાર્યા… (૩)
पधार्या पधार्या पधार्या पधार्या
मारे घेर आज मारा प्रभुजी पधार्या..
दुःख निवार्या मारां दुःख निवार्या
मारे घेर आज मारा प्रभुजी पधार्या..
पधार्या पधार्या पधार्या पधार्या
मारे घेर आज मारा प्रभुजी पधार्या..
प्रभु मारां मनने प्यारो लागे
अढळक अढळक प्रीति जागे
हर घडी हर पल हैये वसावुं
जीवन प्रभु संग वीतावुं
मारे घेर आज मारा प्रभुजी पधार्या
पधार्या पधार्या पधार्या पधार्या… (१)
दिवसे ने राते हुं प्रभु गीत गाउं
सा रे ग म प ध नि सा राग सजावुं
प्रभु वीतरागी हुं अनुरागी
अजब गजबनी लगनी लागी
दुःख निवार्या मारां दुःख निवार्या
पधार्या पधार्या पधार्या पधार्या… (२)
नयनो मारां प्रभुने निरखे
मीठुं मीठुं मुख मारा प्रभुजीनुं हरखे
नंदप्रभाना नाथ निरंजन
देवर्धि करे छे तारुं कीर्तन
दुःख निवार्या मारां दुःख निवार्या
पधार्या पधार्या पधार्या पधार्या
मारे घेर आज मारा प्रभुजी पधार्या… (३)
© Nandprabha Palitana Official
Listen to Padharya Padharya now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।