परमात्मा | Parmatma
Manan Sanghvi
Latest | Song
Lyrics of Parmatma by Stavan.co
Parmatma, Parmatma... Parmatma... Tujhma Ohay Man (2)
Tujh Smeet Paramni Preet Anokhi Jagave,
Lalchave Tujh Gun Rasne Mandva.
Aatmne Parmatam No Rang Lagave,
Lalchave Har Pal Tujhma Leli Ne Thava.
Tujh Preetma, Tujh Smeetma,
Parmatma... Tujhma Ohay Man.
Parmatma, Parmatma... Parmatma... Tujhma Ohay Man.
Nahi Aast Vyast Have Mast Chu,
Tujh Charnoma Aa Swasth Chu,
Valma, Parmatma...
Tujh Mil Har Sharan Hu Trast Chu,
Man Mohe Uday Mane Astra Chu,
Valma, Parmatma...
Prabhu Gun Anubhavni, Masti Pyari Laage,
Have Samta Rasma, Dubki Bali Laage.
Prabhu Sang Made Te, Khushi Nyari Laage.
Mane Rangayu Che Aaj Param Vairage,
Chal Saiyam Sparshe Aatam Beejna.
Prabhu Preetma Ghelo Duniya-dari Tyaage,
Bhagwan Bhakti Thi Antar Manne Rangwa.
Rehvu Have Tujh Sangma,
Parmatma Tujhma Ohay Man.
Nahi Aast Vyast Have Mast Chu,
Tujh Charnoma Aa Swasth Chu,
Valma, Parmatma...
Tujh Mil Har Sharan Hu Trast Chu,
Man Mohe Uday Mane Astra Chu,
Valma, Parmatma...
परमात्मा, परमात्मा... परमात्मा... तुझमा ओहाए मन (2)
तुझ स्मित परमनी प्रीत अनोखी जगावे,
ललचावे तुझ गुण रसने मांडवा।
आत्मने परमात्म नो रंग लगावे,
ललचावे हर पल तुझमा लेली ने थवा।
तुझ प्रीतमा, तुझ स्मितमा,
परमात्मा... तुझमा ओहाए मन।
परमात्मा, परमात्मा...
परमात्मा... तुझमा ओहाए मन।
नहीं अस्त व्यस्त हवे मस्त छु,
तुझ चरणोमा आ स्वस्थ छु,
वाल्मा, परमात्मा...
तुझ मिल हर श्रण हू त्रस्त छु,
मन मोहे उदय मने अस्त्र छु,
वाल्मा, परमात्मा...
प्रभु गुण अनुभवनी, मस्ती प्यारी लागे,
हवे समता रसमा, डुबकी बली लागे।
प्रभु संग मडे ते, खुशी न्यारी लागे।
मने रंगायू छे आज परम वैरागे,
चल संयम स्पर्शे आत्म बीजना।
प्रभु प्रीतमा घेलो दुनिया-दारी त्यागे,
भगवान भक्ति थी अंतर मन्ने रंगवा।
रहवु हवे तुझ संगमा,
परमात्मा तुझमा ओहाए मन।
नहीं अस्त व्यस्त हवे मस्त छु,
तुझ चरणोमा आ स्वस्थ छु,
वाल्मा, परमात्मा...
तुझ मिल हर श्रण हू त्रस्त छु,
मन मोहे उदय मने अस्त्र छु,
वाल्मा, परमात्मा...
પરમાત્મા, પરમાત્મા... પરમાત્મા... તુઝમા ઓહાયે મન (2)
તુઝ સ્મિત પરમની પ્રીત અનોખી જગાવે,
લલચાવે તુઝ ગુણ રસને માંડવા।
આત્મને પરમાત્મ નો રંગ લગાવે,
લલચાવે હર પળ તુઝમા લેલી ને થવા।
તુઝ પ્રીતમા, તુઝ સ્મિતમા,
પરમાત્મા... તુઝમા ઓહાયે મન।
પરમાત્મા, પરમાત્મા...
પરમાત્મા... તુઝમા ઓહાયે મન।
નહીં અસ્ત વ્યસ્ત હવે મસ્ત છુ,
તુઝ ચરણોમા આ સ્વસ્થ છુ,
વાલ્મા, પરમાત્મા...
તુઝ મીલ હર શ્રણ હૂં ત્રસ્ત છુ,
મન મોહે ઉદય મને અસ્ત્ર છુ,
વાલ્મા, પરમાત્મા...
પ્રભુ ગુણ અનુભવની, મસ્તી પ્યારી લાગે,
હવે સમતા રસમા, ડૂબકી બલી લાગે।
પ્રભુ સંગ મડે તે, ખુશી નિયારી લાગે।
મને રંગાયુ છે આજે પરમ વૈરાગે,
ચાલ સંયમ સ્પર્શે આત્મ બીજના।
પ્રભુ પ્રીતમા ઘેલો દુનિયા-દારી ત્યાગે,
ભગવાન ભક્તિ થી અંતર મન્ને રંગવા।
રહવુ હવે તુઝ સંગમા,
પરમાત્મા તુઝમા ઓહાયે મન।
નહીં અસ્ત વ્યસ્ત હવે મસ્ત છુ,
તુઝ ચરણોમા આ સ્વસ્થ છુ,
વાલ્મા, પરમાત્મા...
તુઝ મીલ હર શ્રણ હૂં ત્રસ્ત છુ,
મન મોહે ઉદય મને અસ્ત્ર છુ,
વાલ્મા, પરમાત્મા...
© Aliptnaad Production
Listen to Parmatma now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।