
रंगाई जाने रंग मां | Rangai Jaane Rang Ma
Sheela Sethia | Kishore Manraja | Manisha Savla
Stavan
Lyrics of Rangai Jaane Rang Ma by Stavan.co
Rangai jaane rangma, tu rangai jaane rangma
Prabhuvir tana rangma, Guruji tana satsangma
Tu rangai jaane rangma
Aaje bhajshu kaale bhajshu,
Bhajshu Mahavir naam,
Kyaare bhajshu Mahavir naam
Jamnu jyare tedu aavshe,
Lai jashe ena sangma
Tu rangai
Aaje bhajshu kaale bhajshu,
Bhajshu Adinath (2)
Shvaas khutshe... naadi tootshe,
Shvaas khutshe... naadi tootshe,
Praan nahi re tara tanma
Tu rangai
Jeev jaanto zhazhu jeevshu,
Maru chhe aa tamaam,
Pehla amar kari laun naam
Tedu aavshe jamnu jaanje (2)
Javun padashe sangma
Tu rangai
Ghadpan aavshe tyare bhajshu,
Pehla gharna kaam,
Pachi jashu teerthdhaam
Aatam ek din udi jashe (2)
Taru sharir rahehshe palangma
Tu rangai
रंगाई जाने रंगमां, तुं रंगाई जाने रंगमां
प्रभुवीर तणा रंगमां, गुरुजीतणा सत्संगमां
तुं रंगाई जाने रंगमां
आजे भजशुं काले भजशुं,
भजशुं महावीर नाम,
क्यारे भजशुं महावीर नाम
जमनुं ज्यारे तेडुं आवशे,
लई जशे एना संगमां
तुं रंगाई
आजे भजशुं काले भजशुं,
भजशुं आदिनाथ (२)
श्वास खूटशे... नाडी तूटशे,
श्वास खूटशे... नाडी तूटशे,
प्राण नहि रे तारा तनमां
तुं रंगाई
जीव जाणतो झाझुं जीवशुं,
मारु छे आ तमाम,
पहेलां अमर करी लउं नाम
तेडुं आवशे जमनुं जाणजे (२)
जावुं पडशे संगमां
तुं रंगाई
घडपण आवशे त्यारे भजीशुं,
पहेलां घरनां काम,
पछी जाशुं तीरथधाम
आतम एक दिन उडी जाशे (२)
तारुं शरीर रहेशे पलंगमां
तुं रंगाई
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં
પ્રભુવીર તણા રંગમાં, ગુરુજીતણા સત્સંગમાં
તું રંગાઈ જાને રંગમાં
આજે ભજશું કાલે ભજશું,
ભજશું મહાવીર નામ,
ક્યારે ભજશું મહાવીર નામ
જમનું જ્યારે તેડું આવશે,
લઈ જશે એના સંગમાં
તું રંગાઈ
આજે ભજશું કાલે ભજશું,
ભજશું આદિનાથ (૨)
શ્વાસ ખૂટશે... નાડી તૂટશે,
શ્વાસ ખૂટશે... નાડી તૂટશે,
પ્રાણ નહિ રે તારા તનમાં
તું રંગાઈ
જીવ જાણતો ઝાઝું જીવશું,
મારુ છે આ તમામ,
પહેલાં અમર કરી લઉં નામ
તેડું આવશે જમનું જાણજે (૨)
જાવું પડશે સંગમાં
તું રંગાઈ
ઘડપણ આવશે ત્યારે ભજીશું,
પહેલાં ઘરનાં કામ,
પછી જાશું તીરથધામ
આતમ એક દિન ઉડી જાશે (૨)
તારું શરીર રહેશે પલંગમાં
તું રંગાઈ
© Shemaroo Jai Jinendra
Listen to Rangai Jaane Rang Ma now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।